New Wound-closure technologies – Delhi Gaffar Phone, Accessories, Repair Market

10-13-2016-jokes

.

New Wound-closure technologies are becoming less painful

.

Delhi Gaffar Phone, Accessories, Repair Market

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1slide2slide3slide4slide5

7 responses to “New Wound-closure technologies – Delhi Gaffar Phone, Accessories, Repair Market

 1. શરૂઆતની “કૂતરા” જોક્સ “ભોંકવાની આઝાદી” માંગનારાઓને અર્પણ.
  GAFFAR MARKETનો અબેહૂબ ચિતાર ,ફોટો જોક્સ મજાના.

  Like

  • વિમળાબેન, આજે દેશમાં નેતારૂપી કુતરાઓ ભસવા સિવાય બીજું કરે શું છે? એક કહેવત છે “ભસતા કુતરા કરડે નહિ” એમ આ બધા નેતાઓ જેને જેમ ફાવે તેમ ભાસે છે કોઈ અમલમાં નથી મૂકતું. પછી સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય!

   Like

   • जय हिन्द!! & વિપુલભાઈ.. અને પેલા ભારત ના ગદ્દાર.. JNU વાળા માટે શું કેહ્શો? & જે હર્રામીઓ હજુ પણ… ના પાક પાકિસ્તાની મિયાની નાજાઈશ પેદાશો પાકી કલાકારોની ફેવર માં છે તેનું & આજે જ પાછું વાંચ્યું કે.. ઓમપૂરી કહે છે.. કે…કે..?? બોલો સાલ્લાઓ . એનો મતલબ.. આવાઓને દેશની સાથે કઈ લેવાદેવા નથી..( & ઇસ્લામીકો.. ની બુક માં લખ્યું છે કે..”हिबुल वतन मितुल ईमान” તો પણ.. તેઓ સુપ્રીમ કોર્ટ ના તલાક વિરોધી કાયદા ની સામે પીટીશન કરી & આખા ભારતમાંથી સહી જુંબેશ ચાલુ કરવાના?? લો બોલો..!! ત્યારે ક્યાં જાય છે તેઓની ભારત પ્રત્યે ની વફાદારી & મઝહબી કિતાબ નું ફરમાન.. હિબુલ વતન..??? દરરોઝ ભારતીય ગદ્દાર મુસ્લિમો પકડાય છે.. જાસુસી કરતા.. & ગદ્દારો ને પનાહ આપતા.. ત્યારે સાલાઓ 5 વાર ની નમાઝ કે રોઝા રાખતા શરમાતા નથી?? અરે.. હજ કરી આવે પછી પણ… સાલ્લાઓ…. સાચેજ હવે તો લાગે છે કે તેઓ.. પેહલાના રાક્ષસો જ હશે? & શુક્રાચાર્ય તેમના ગુરુ. દરેક શુક્રવારે નાપાક નમાઝ પછીજ.. ભારત પ્રત્યે ગદ્દારી નું પ્રદર્શન.. એનો મતલબ.. આ નાપાક નમાઝ માં.. શુક્રાચાર્ય તેઓને આસુરી શક્તિ પ્રદાન કરતા હશે? આ એક ઉકેલ માંગતો કોયડો જ છે.!

    Like

  • સુનીલભાઈ, તમે બધા છો તો હું છું. તમને આનંદ થાય એટલે મને ખુબ જ આનંદ થાય. ઘણીવાર થાય કે આ તો બધું મારી જેમ બીજા બધા પણ ઈન્ટરનેટ પર ફરીને જોઈ શકે. મારા જેવા કેટલાક સર્ફિંગ કરે છે અને એમનું નોલેજ મારા કરતા પણ ખુબ જ વધારે હોય છે. પણ પછી થાય કે ઘણાને ઈન્ટરનેટની સગવડ નહિ હોય, ટાઈમ નહિ હોય એવા બીજા ઘણા કારણોને લઈને બધું જોઈ નહિ શકે. એટલે ખાસ કરીને અમેરિકા આવતા વૃદ્ધ માં-બાપ માટે અહી ટાઈમ કાઢવો અઘરો છે. કારણ કે ડ્રાઈવીંગ લાઈસન્સ નહિ હોવાનું અને ઘરમાં પુરાઈ રહેવાનું, ન્યુ પેપરો તો ૯૫% ને ઘરે અહી મંગાવતા નથી. અહી તો કારમાં જ બેસીને સમાચાર સાંભળે…ખાસ કરીને હવામાન અને ટ્રાફિક..પેપરો વાંચવાનો વખત નથી હોતો. એ બધાનો એમના ઈમેલ/ફોન પરથી લાગે છે કે સારો એવો ટાઈમ સુ.ઉ.વાંચીને પસાર થઇ જાય છે. તો ઇન્ડીયામાં પણ આવું રેડીમેડ મળે તો ટાઈમ ઓછો બગડે અને ઇન્ટરનેટ પણ બધાને પોષાવું જોઈએ. તમારો ખુબ ખુબ આભાર!

   Like

 2. જાહેરખબરમાં ગુણવત્તા બાબતની ખોટી રજુઆત થાય તો પોલીસ કેસ થવાના છે…જેમકે મેગી કે દવાની જાહેરખબરો..તો પછી…. ..ચુંટણી વખતે અપાતા વચનો પુરા ન થાય તો કંઈ થઈ શકે ખરૂં…??

  નાના પાટેકર જેવા હજી થોડા વધારે સેલીબ્રીટી જોઈએ….(ઓમ પુરી કે મહેશ ભટ્ટ જેવા નહીં) તો કંઈક તો રીઝલ્ટ આવેજ…બાકી તો લોન માફ કર્યા પછી નવી લોન તો આપવી પડે તેને બદલે જુની લોન બાકી રાખીને નવા પૈસા રોકડમાં આપવાને બદલે પાણી, ખાતર, ખેડવાના સાધનો વગેરેમાં પૈસા રોકાય તો ખેડુતો તો સુખી થશે, દેશને પણ મબલખ પાકનો લાભ મળે.

  Like

  • મનસુખલાલ, ચુંટણી પછી આપેલા વચનો જો નહિ પાળે તો લોકોએ પાંચ વરસ પછી એવા ને તગેડી દેવો જોઈએ, લોકોમાં પણ ક્યાં દમ છે?

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s