Amazing Wingsuit Flying – Amazing Art of Living Kitchen at Bangalore Ashram

10-12-2016-jokes

.

મારું પુતળું તો સળગાવી દીધું, હૃદયમાંથી મને કાઢો તો જાણું, તમારામાં હતો, તમારામાં છું અને તમારામાં રહીશ – તમારો પ્રિય રાવણ

.

હવે એવી “અફવા” કોણ ફેલાવી રહ્યું છે કે બાબા રામદેવ જ બચપણમાં “મોગલી” હતા. એટલા માટે જ એમને જંગલની બધી ઔષધીઓ ખબર છે!

.

આજે જો સલમાનખાનને સજા થઇ ગઈ હોત તો મારો પૈસા ઉપરથી વિશ્વાસ ઉઠી જતે!

.

લોજીક મા કોઈ માનતું નથી ને માનવા તૈયાર પણ નથી, બધા ને  “મેજીક” મા જ રસ છે.

એટલા માટે જ દેશમા વૈજ્ઞાનિક કરતાં બાવા વધુ ફેમસ છે.

.

જયારે શેરીમાંથી પસાર થાવ ત્યારે નીચે જોઇને જ ચાલજો જેનાથી તમારી ઈજ્જત વધશે, રસ્તા ઉપર પૈસા પડ્યા હશે મળવાના “ચાન્સ” વધી જશે અને ઠોકર ખાતા બચશો!

.

Amazing Wingsuit Flying

.

Amazing Art of Living Kitchen at Bangalore Ashram

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide5-3slide5slide6-3slide6-6slide6

5 responses to “Amazing Wingsuit Flying – Amazing Art of Living Kitchen at Bangalore Ashram

    • અનીલાબેન, તમે આવ્યા એટલે આનંદ થયો. ભગવાને જિંદગી એવી બનાવી છે કે સુખદુઃખ આવ્યા જ કરે. સહનકર્યે જ છૂટકો. દરેક જણ પોતાનું માંગતું કરતુ લેવા આવે અને ઋણાનુંબંધ પૂરો થાય એટલે સાથ છોડીને પ્રભુ પાસે પહોંચી જાય. સુ.ઉ.નાં ઘણા મિત્રોએ આપને અહી આશ્વાસન આપતા સંદેશા મોકલ્યા હતા, એ બધાનો હું ફરીવાર આભાર માનું છું. તમે પણ એ પાછળની પોસ્ટમાં જોઈ શકો છો.

      Like

  1. વાહ. જોક્સ માટે.. પણ.. આ બાબાજી… કે પછી.. ઓલા .. બાલકૃષ્ણ જી..?? & રસોડા માટે… Art of Living.. વાહ. પીક.. મેસેજ… ઓહ.!!

    Like

    • જાની સાહેબ, મને તો એમ હતું કે તમે “આર્ટ ઓફ લીવીંગ”માં લીન થઇ ગયા. આ બ્લોગનું પણ એવું જ છે “સુટેવ” પડી જાય છે.
      છોડવી મુશ્કેલ છે. સુ.જા.ની સુટેવ….ખુબ ખુબ આભાર!

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s