Salt ‘N’ Pepper – Short Film – Teenage Ballerina Uses Ankle As Knee Joint

9-7-2016-jokes

.

એક વાત નથી સમજાતી કે પાકિસ્તાને આપણી સાથે ચાર વાર યુદ્ધ કર્યું અને દરેક વાર હાર્યું. બીજા કોઈ દેશ સાથે તે યુદ્ધ તો લડ્યું નથી તો પછી પાકિસ્તાની આર્મીના જવાનો તેમની વર્દી ઉપર મેડલ ક્યાંથી લાવ્યા?

.

29 सितंबर को इस्लामाबाद में नवाज शरीफ के साथ पाक इंटेंलीजेंस ऑफीसर्स की मीटिंग में हुई बातचीत के अंश.

शरीफ: आप कह रहे हो कि आपने बाकायदा कॉल और सिग्नल ट्रेस किए, आपको पता भी था कि ये होने जा रहा है! फिर वो Info आगे क्यों नहीं पास हुई? मशीनरी को अलर्ट क्यों नहीं किया गया?

इंटेलीजेंस चीफ: “सर, सारी प्रॉब्लम अंग्रेजों की देन है!”

शरीफ:”अब आजादी के 69 साल बाद हमारी इंटेलीजेंस के रास्ते में अंग्रेज कैसे आ गए?”

इंटेलीजेंस चीफ:”सर, जो मैसेज डिकोड किया गया, उसमें था, ‘सर्जीकल स्ट्राइक करेंगे’. हमारे ऑफिसर इंचार्ज ने समझा, सर जी कल स्ट्राइक करेंगे! उसको लगा, इंडियन आर्मी उरीकी घटना से नाराज होकर कल से स्ट्राइक पर जाने वाली है!

शरीफ:”कमीनों! पाकिस्तान दा बेडा गरक करा रखा है तेरे जैसे उल्लू दे पठ्ठों ने!

.

ધર્મ ધર્મમાં ફરક હોય છે. તમે જાતે જ જૂવો. હિંદુ જો વધારે ધાર્મિક હોય તો “સંન્યાસી” બને છે અને પાકિસ્તાની જો વધારે ધાર્મિક હોય તો “આતંકવાદી” બને છે!

.

She : Darling, how much do you love me ?

He : 82%

She: Huh, why it is not 100%

He : 18% GST is applicable on all transactions.

.

After hearing of Brad Pitt and Angelina Jolie’s imminent Divorce, Baba Ramdev’s Patanjali is introducing a new Anti-divorce herbal medicine. He’s calling it Pitt-Angeli!

.

Salt ‘N’ Pepper – Short Film

આ નાનકડી ફિલ્મ શરૂઆતમાં થોડી કંટાળાજનક લાગશે પરંતુ પાછલા ભાગમાં આંખમાં આંસુ લાવશે. કોંગ્રેસ હોય કે ભાજપા કોઈને દેશના ગરીબ ખેડૂતોની પડી નથી. પહેલા કોંગ્રેસ એફ.ડી.આઈ. લાવી તો મોદીજીએ તેનો સખત વિરોધ કર્યો અને હવે એ સત્તાપર આવ્યા તો એ એફ.ડી.આઈ. લાવ્યા. એમાં ખેડૂતો પાયમાલ થઇ ગયા અને થશે.

.

Teenage Ballerina Uses Ankle As Knee Joint

.

Lahore Cows That Cross the Road by Pedistrial Bridge

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1slide2slide6slide7slide8

14 responses to “Salt ‘N’ Pepper – Short Film – Teenage Ballerina Uses Ankle As Knee Joint

  1. સુંદર સંકલન – બન્ને વિડીયો ખુબ ગમ્યા .

    જોક્સ ફેસ બુક – મોતીચારો – પર સાભાર શેર કરેલ છે. આભાર.

    Like

    • મુ.વિનોદભાઈ, ખુબ ખુબ આભાર! તમારે માટે તો ગમે તે શેર કરો એ કોરી ચેક બુક આપી છે….સહી કરીને….

      Like

  2. જય હો. જોક્સ માટે શું લખું? & FDI ઓહ…..!! સાલો જમ “ઘર” ભાળી ગયો લાગે છે? ચાઈના નો વિરોધ છતાં પણ.. ૧૨ ઓકટો ‘૧૬ ના પેપર માં વાંચ્યું કે સરકાર પાછું કઈ.. ચી ચાઓ સાથે કઈ કરાર કર્યા અને કહે છે… ભારતીયો ને લાભ થશે? ની જોઈન્ટ & ઓલી…સમજદાર મૂંગું પરની માટે વાહ..! ભારતમાં કેમ આવા સમજદાર પ્રાણી નથી હોતા? ઓહ.. જ્યાં ( માનવ પ્રાણી ) ભારતીય જ કાયદા તોડતો હોય તો.. પછી.. & વાહ.. નામોના ફૂલફોર્મ માટે & પાછું… તમે મોદી ની નિમણુક માં સંદેહ?? તમને “મોદી ફોબિયા” થયો લાગે છે!! ( હહાહાહાં) હવે તમે જુઓ… રૂપિયો ડોલર બરાબર થયી જાહે…!!! ધીરજ રાખો. દાઢી માટે ઓહ. & હવે તો માળા ની જગ્યા પર.. ઓલું.. કઈ કાઉન્ટર પેહલા ટીક ટીક વાળા હતા હવે digital આવી ગયા.. “”જમાને કે સાથ ચાલો” પરીવર્તન “સંસાર” નો નિયમ છે.

    Like

    • ભગવતીભાઈ, આપણી ભારતની પ્રજા ભોળી છે અને ઇન્ટરનેશનલ પોલીટીક્સ સમજવું મુશ્કેલ છે. મીડિયાવાળા રશિયાના સપોર્ટ વિશે ખુબ લખતા હતા અને રશિયાએ પાકિસ્તાન સાથે લશ્કરી કવાયત ચાલુ રાખી. મોદી સાહેબની સરકારે વિરોધ દર્શાવ્યો! આ કઈ ભારતની પ્રજા નથી કે બધા પક્ષોના નેતાઓ ભડકાવે તેમ ભડકી જાય. આપણા સૈનિકોને સલામ પણ એમાં પણ જે પરચેઝ કરનારાઓ છે તે એકદમ કરપ્ટ છે. એમ.ઈ.એસ.(મીલીટરી એન્જીનીયરીંગ સર્વિસ)ને લોકો “મની ઇટીંગ સર્વિસ” કહે છે. આમાં ઉપરથી નીચે બધાનો ભાગ હોય છે. મારો પોતાનો અનુભવ છે કે આપણા જવાનો માટે ગ્લુકોઝ(બાટલા) સપ્લાય કરવાના ટેન્ડરમાં દહેરાદુન ખાતે એમના પરચેઝવાળા કેટલા ટકા આપશો એમ ચોક્ખું પુછતા હતા. અરે મેં એન્ટીએરક્રાફટ ગન માટે અંદરગ્રાઉન્ડ બંકર(આખું બિલ્ડીંગ અને એવા ઘણી જગ્યાએ કર્યા હતા) એરકંડિશન્ડ કર્યું હતું ત્યાં પણ ટકા પુછાતા હતા. આ બધા ઓરીજનલ લડવાવાળા નથી, બેક અપવાળા છે, ખરા લડવાવાળા તો સરહદ પર લડે છે. જે ખરા જાંબાઝો છે.

      Like

      • जय हिन्द!! & વિપુલભાઈ.. કદાચ મા ભારતીના સપૂતો ને પગાર ભારતીય સરકારી કર્મચારીઓ કરતા કે સાંસદો કરતા ઓછો મળે છે એવું મેં સાંભળું છે.!! પાછું.. ટેક્ષ કપાત. બાકી.. દરેક ભારતીય માનેજ છે કે.. aarmy સાચે જ વફાદાર છે. તેના અમુક ખાતાઓ કદાચ ખાવ હશે. બાકી હમણાં જ “રાફેલ” નો સોદો.. જુઓને ક્યાંથી ક્યાં મોદીજી ભાવતાલ કરીને લઇ ગયેલા. કેટલી કટકી બચી..!! સ્વાભાવિક છે.. કે આ કરપ્ટ સીસ્ટમ બધામાં છે.. વિદેશો માં થોડી ઓછી હશે. & આ કમીશન ને લીધે જ સરકારે વધુ રૂપિયા ખરીદી પર ચુકવવા પડે છે. એટલે.. ભારતીયોના જ. ( & આટલું થયા પછી પણ… અહી Chaina ની વસ્તુઓ વેચાય જ છે. કદાચ ફટાકડા પણ વેચાશે. & ઘર ના બારણે બાંધવાના તોરણો પ્લાસ્ટિક ના કદાચ ત્યાંનાં જ છે.) લાગતું નથી કે.. ભારતીય પ્રજા જાકારો આપે..!!

        Like

  3. Hi, I do think this is a great web site. I stumbledupon it😉 I’m going to revisit
    yet again since i have book marked it. Money and freedom is the best way to change, may you be rich and
    continue to guide others.

    Like

  4. I’ѵe Ьeen exploring for ɑ little fοr аny high quality articles оr weblog posts ⲟn thijs kіnd of house .
    Exploring inn Yahoo I eventually stumbled ᥙpon this webb site.
    Studying tҺіs іnformation Sⲟ i’m glad to convey tɦat I hɑve a very good uncanny feeling I discovered
    ᥱxactly what I needed. I so uch surely wioll maқe ѕure tⲟ do not put out of your mind tɦis web site
    аnd giѵe it а glance on a relentless basis.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s