Video that will change your life – Spain human tower competition

10-6-2016-jokes

.

Video that will change your life. I have no words left

 

.

Tarragona, Spain human tower competition

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide3slide4-2slide4-3slide4slide5-2

11 responses to “Video that will change your life – Spain human tower competition

 1. જય હો.. જોક્સ માટે.. અને હે?? વિપુલભાઈ. અમે હુરાતીઓ આવા છે? RTO માં RTI કરો.. સહુથી વધારે વાહનોનું.. પાસીંગ & ટેક્ષ અને દંડ પણ અમેજ ભરીયે છીએ. હુ. ( તે આમ સરેઆમ અમારી રસ્તા પર બેઈજ્જતી કરો છો!!) હવે આવો..તમે સુરત.. આજ લોચા ની રેસીપીથી ખવડાવીને તમને લોચા જેવા કરી દઈશું…જોજો.. & હા….અમને આ shop બોર્ડ & ઓલી ગોરીમેમ ની થેલી પણ સમજાય ગયી… VDO.. આતો.. અમારી દહીંહાંડી વાળા ત્યાં આવ્યા હશે?

  Like

 2. Vipulbhai, Jokes and fun times are good and on current topics. Video really good. Every one likes to get help but no one likes to do that for unknown people. Really Gandhi was great who teach us lessons of helping each other but rarely people follow.
  Helping each is really good.

  Like

  • ડી.કે.,
   તારે કશું કરવાનું નથી…મારે ઘરે “લોચો” ખાવો હોય તો આગલે દિવસે “લોચો” ખાવો છે એવું કહીને આવી જવાનું. શરત એક જ કે કઈ “લોચો” માર્યો હોય તેવી પ્રૂફ જોઈએ સર્જીકલ સ્ટાઇક જેવું નહિ ચાલે…

   Like

   • ભગવતીભાઈ, આપણા ડી.જી.એમ.ઓ.દ્વારા જે વાત કહી છે તે “સર્જીકલ” સ્ટ્રાઈક” એક હકીકત છે અને આપણા જવાન ભારતની પ્રજા સાથે ખોટું નહિ બોલે. મુખ્ય વાત તો એ છે કે આવી સર્જીકલ સ્ટ્રાઈક ભૂતકાળમાં થઇ છે( ભલે ને ભાજપા કહે કે તે નાની હતી). પરંતુ મનમોહનસિંહે તેને વોટ બેંકમાં બદલવાનું કામ નથી કર્યું. એ પણ સરદાર છે, એમના અણુએ અણુમાં દેશપ્રેમ હતો અને છે. પરંતુ મોદીએ જે મોટે ઉપાડે પંજાબ અને યુ.પી.નાં ઈલેકશનનો લાભ લેવા આ સંરક્ષણની માહિતી જે કોઈ દેશ જાહેર નહિ કરે તે કરી. કારણ કે ભવિષ્યમાં દુશ્મન એનાથી ચેતી જાય અને નુકશાન તો આપણને જ થવાનું છે…કઈ કેટલા જવાનોની આહુતિ અપાશે. મુખ્ય કારણ તો પ્રજાનો ભાજપા માટેનો ગુસ્સો દબાવવા માટે કરવામાં આવ્યું. ગુસ્સો એ વાત પર આવે છે. એમના પ્રવક્તા કહે છે કે એનો લાભ લેવાની વાત પાર્ટીના નાના કાર્યકરોએ કરી હશે. ગડકરી, પાનીકર, જાવડેકર આ બધા પાર્ટીના નાના નાના કાર્યકરો છે? હાલમાં જ ભાજપાનું મીડિયા સેલ વોટ્સએપ અને ફેસબુક પર ઘણી ખોટી ખોટી માહિતીઓ રજુ કરે છે. દેશમાં બીજી બધી પાર્ટીઓમાં આ બધાનો સામનો કરવાની તાકાત નથી કે મોદી જેવો એમની પાસે સબળ નેતા નથી. બધા માટીપગા છે, એ હિસાબે મોદી ખોટા નથી. પરંતુ આવું ખોટું કરીને સત્ય કેટલો વખત છુપાવી શકશે? આંતરાષ્ટ્રીય મંચ પર ખોટી વાતો કરવામાં આવે છે, હાલમાં જ અમેરિકાએ કહ્યું કે તે પાકિસ્તાનને ટેરરીસ્ટ જાહેર કરવાની ફેવરમાં અમેરિકા નથી. આ શું મોદી માટે એક તમાચો નથી?

    Like

 3. વિપુલભાઈ.. ઘણા વખત થી પેપરો માં આવેજ છે કે.. અમેરિકા પર પણ ભરોસો કરવા જેવો નથી.. & સ્વ. રાજીવભાઈ દિક્ષિત ના vdo માં ઘણા વર્ષો પેહલા આજ કહ્યું હતું. & રશિયા ?? સાલ્લુ.. જુઓને…તે પણ.!! જાત વિનાની જાત્રા નકામી. ( આપણી જાતે જ કરવું પડશે)પણ.. હમણા જે નાપાક પાકિસ્તાન નો વિરોધ ચાલે છે પણ… આજ સુધી સુરતનો એક પણ… ઇસ્લામિક એક હરફ જાહેર માં બોલ્યો નથી.. કે જેમ તેઓના ધર્મ વિરુદ્ધ કાઈ હોય તો રસ્તા પર ઉતરી આવે.. ઝંડા બાળે. કે FIR કરે.. કે… જાહેર મિલકતો ની તોડફોડ કરે..લામ્મબુ જુલુસ નીકળે. પણ.. આ ઇસ્લામિક દેશની દગાબાઝી સામે ફક્ત મેડિયા પરજ તેઓ શુરા છે. જાહેર માં મેતો કાઈ જોયું નથી..!!( તેઓ જ ૮૦% ચાઈના માલ કે બે નમ્બર ના ધંધા કરતાજ હોય છે. હજુ સુધી. જનતા માર્કેટ.. સિલ્ક માર્કેટ ( જૂનું કોંગ્રેસ ભવન) ભાગાતળાવ વગર બીલના જ ધંધા થાય તો ન કોઈ ઇન્કમટેક્ષ વાળો કે પોલીસ રેડ નથી પાડી.!! સિલ્ક માર્કેટ માં તો.. અઠવાડિયા માંજ દુકાન ના પાટિયા બદલાય જાય.. & મોદી.. તો હવેતો સાચેજ પોતાની જ પ્રસિદ્ધિ માંજ રમમાણ લાગે છે.! & હવે ઈલેકશન માટે “”મોદીજી” ભૂરાયા થયા લાગે છે.

  Like

  • ભગવતીભાઈ, તમારી વાત સો ટકા સાચી છે કે અમેરિકા કે રશિયા એવા કોઈપણ દેશ પર આધાર રાખી શકાય નહિ. તમારા બાવળામાં બળ હોય તો જ કઈ કરી શકાય. ઇન્ટરનેશનલ પોલીટીક્સ ઘણું જુદું છે. કોઈ કહે શું અને કરે શું? મોદીજી એને દેશમાં જે રીતે રમાય તેમ રમવા ગયા પરંતુ બધાએ છેલ્લી ઘડીએ બધે દગો દીધો. બાકી નેપાળ,ભૂતાન,બાંગલાદેશનાં સપોર્ટના ગાણા ગાવામાં આવે છે એમની પીપુડીનો અવાજ વિશ્વની મહાસત્તાઓ સામે કેટલો વાગે? આપણી પ્રજામાં અભણ તો સમજ્યા પણ ભણેલામાં પણ કોમન સેન્સ નથી. જેમ જેમ માર ખાશે તેમ તેમ મોદીજી શીખશે. હવે ખબર પડતી હશે કે મનમોહન કેમ બકવાસ નહોતા કરતા. એ ઠરેલ માણસ હતા. બાકી મીડિયાના બેકિંગથી તમે થોડા વર્ષો કાઢી શકો કાયમ ટકી નહિ શકો. રહી વાત મુસલમાનોની તો એમનામાં પહેલા કરતા બદલાવા જરૂર આવ્યો છે. પહેલા કાયમ મોઢું પાકિસ્તાન તરફ રહેતું પરંતુ હવે ઘણા ભણેલા ગણેલા મુસ્લિમોને સમજ આવી ગઈ છે, પાકિસ્તાન કેવું છે તેનો ખ્યાલ આવી ગયો છે. એક નંબરે સ્વ.ફિરોઝખાન આવે કે એમણે પાકિસ્તામાં જઈને મોઢા મોઢ સંભળાવ્યું હતું કે તમારા કરતા ભારતમાં મુસ્લિમોની સ્થિતિ બહેતર છે અને એમને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હાલમાં તો જે મુસ્લિમો અભણ છે તેમને મૌલાઓ ભડકાવે છે, એ પણ સમજશે અને સુધરી જશે, વાર લાગશે. બાકી તો કોમી હુલ્લડો તો થતા જ રહેવાના. આપણે ત્યાં અંદર અંદર બે હિંદુ જાતિઓ વચ્ચે પણ મારા મારી થાય છે. દા.ત. ઠાકોરો/પટેલો/રબારીઓ કારણ કે એ માણસ જાતને વરદાન છે. દરેક જણ સ્વાર્થી છે, નહિ તો બધા લંગોટી બાંધીને હિમાલયમાં બેસી ગયા હોત.

   Like

   • ભાઈ.. શું કહું હવે? જોઈએ સમય આવ્યે આગળ શું થાય.. બાકી. આ આખી દુનિયામાં મુસ્લિમો તિરસ્કૃત થાય છે એટલે મને તો લાગે છે કે જરાક “દેખાડો” કરે છે. જેમ આપણે કેમ બાજુવાળા કહે કે ભાઈ જુઓને આ છોકરો બહુ ધમાલ કરે છે જરા ધમકાવો ને.. ઘાંટો પાડો ને. તેમ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s