Exo-Glove Poly – Time Bomb – Being swadeshi

ટીચર(પાકિસ્તાનમાં છોકરાઓને): તમને ખબર છે અમારા પૂર્વજ વાંદર હતા

છોકરાઓ(પાકિસ્તાની): તમારા હશે, અમારા તો આંતકવાદી હતા!

પાકિસ્તાની “ટેરરીસ્ટ”, તમારે મરી જવા માટે LOCની લાઈન ક્રોસ કરવાની જરૂર નથી. અમારી આર્મીએ “હોમ ડીલીવરી” આપવાની શરૂઆત કરી છે. સ્પેશીયલ ફેસ્ટીવલ ઓફર….

નવાઝ શરીફ UNમાં પોતાનું પ્રવચન પૂરું કરીને બહાર આવ્યા. લોબીમાં તેમને ઓબામાં મળ્યા. તેમણે ઓબામાને કહ્યું કે મારે તમને એક સવાલ પૂછવો છે.

ઓબામાં: જરૂર, બોલો તમારો સવાલ શું છે?

નવાઝ શરીફ: મારો છોકરો અમેરિકાનો “સ્ટાર ટ્રેક” શો જુવે છે. તેમાં રશિયન, બ્લેક, ચાઇનીઝ, જાપાનીઝ અને ઇન્ડિયન લોકો છે. મારો દીકરો એ વાતે ખુબ જ અપસેટ છે કે “સ્ટાર ટ્રેક”માં એક પણ પાકિસ્તાની કેમ નથી? ઓબામાએ હસીને નવાઝ શરીફના કાનમાં કહ્યું: “Because, the show is all about the future!!”. મતલબ: પાકિસ્તાનનું કોઈ ભવિષ્ય જ નથી

पाकिस्तान पर सर्जीकल ओपरेशन कुछ एसा किया, जो मुझे राजकुमार का एक डायलोग याद दिला ता है! “हम तुम्हे मारेंगे और जरुर मारेंगे. लेकिन वो बन्दुक भी तुम्हारी होगी, गोली भी तुम्हारी होगी और वक्त हमारा होगा!”

. 

Breaking News: Pakistan files case in International Court of Justice against Surgical Strikes by India. Issues raised: 1. Consent for surgery not taken. 2. Counseling about surgery not provided. 3. Anesthesia not given before surgery. 4. Post-Surgical care not provided. 5. Surgeons strike is un-constitutional !!! 6. Mediclaim refused by USA.

.

Exo-Glove Poly

.

Time Bomb

.

Being swadeshi

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1slide2-2slide2slide5slide6

6 responses to “Exo-Glove Poly – Time Bomb – Being swadeshi

  1. વાહ.. ભાઈ….. જોક્સ..ક્યા કેહને..! પિક્ચર મેસેજ.. હાહાહા.. & આવા પુર માં ગમ ભૂલવા “રમ” તો જોઈએ ને.. & O2…?? શું કેહવું?? ગમે તેટલો પ્રચાર કરો.. મેલ….કરવત ના ….કરવત આખરે ….???. ( એવી જ કેહવત છે ને.. કાઈ??)

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s