About HEART – WHAT? WHY? HOW? HEART ATTACK?

9-25-2016-jokes

.

Lecture 01 About HEART: Introduction

.

Lecture 2 WHAT WHY HOW, HEART ATTACK?

.

Lecture 3 Treatment of Heart Attack: by Natural Methods

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide5slide6slide7slide8slide9

16 responses to “About HEART – WHAT? WHY? HOW? HEART ATTACK?

      • વિપુલભાઈ, બ્લોગ દુનિયાથી ગુમ થવાની ગુંજાઈશ જ નથી. ગુમ તો ક્યાંય નહોતી થઈ,સ્વજનોથી ઘેરાયેલ છું તો આપની પોસ્ટ વાચવાની તક વચ્ચે-વચ્ચે મળી જાય ને પ્રતિસાદ રહી જાય.!!!

        ધીમે ધીમે નિયમિત થશે એવુ લગે છે.બાકી, આપણી ગેરહાજરીની ક્યાંક નોંધ લેવાય છે તે જાણી ગર્વ અનુભવ્યો ને પોતાને જ ધન્યવાદ આપી દીધા બાદ ધન્યવાદ આપને ( યાદ રાખવા બદલ) આભાર.

        Like

      • વિમળાબેન, તમારા કરતા મારી હાલત વધારે કફોડી થાય છે. કારણ કે પાંચ દિવસનું મટીરીયલ ભેગું કરવાનું અને તેમાં પણ ઘણીવાર “વર્ડપ્રેસ”વાળા કોઈને કોઈ ફેરફાર કરે એટલે તકલીફ થાય. ઘણા બ્રાઉઝર બદલવા પડે. સાથે સાથે સોસીયલ વર્ક અને ઘરમાં પણ ઘણું કામ રહે. ઈશ્વરકૃપાથી બધું ઠીક ઠીક ચાલે છે. ધન્યવાદ!

        Like

  1. જય હિન્દ!! વાહ. આજના માહોલ માટે ખાસ્સ… શું કેહવું આજના નેતાઓ ને? બસ. ફેંકવા માંથી ઊંચા આવે તો.. બરાડા પાડીને બોલવાથી કઈ નાં થાય. & VDO વાહ..ઉત્તમ. જોક્સ.. પીક. મેસેજ પણ. જય હો..

    Like

  2. આજે મોઢેમોઢ કહેનારા જનરલ માણેકશા જેવા સેનાપતિઓ ક્યાં મળવાના….
    …….લાગે છે કે સુશ્માજી યુનોમાં જઈને જોરદાર ભાષણ કરી આવ્યા ને પાકિસ્તાન શાંત થઈ જશે..!!!.બસ આનંદો…, નાચો…., ગાઓ…લશ્કરને પણ આરામ….ઘીના ઠામમાં ઘી પડી રહેશે…..પણ પછી ટીવીવાળા નવરાધુપ થઈ જશે એમનું શું થશે…??.

    વીડિયો સરસ.જોક્સ પણ સરસ……..

    Like

    • TV વાળા… નવરાધૂપ?? તો પછી.. તેમની TRP કેવી રીતે થાય? અને.. તેઓએ પણ… ચેનલ ચલાવવાની છે.. & રોટલો પણ શેકવાનો છે.. પછી? બાકી આ વર્તમાન સરકાર.. હવે થાકી ગયી… ઉડ ઉડ કરીને… & બહુ ગળા ફાડીને બોલીને.. એટલે ૫૬” છાતી ની હવા નીકળી ગયી.. હવે શું.. “ખુરશી” તો મળી ગયી ને..!! ભારતીયો જાય… ??? જય હો.. १०० मेसे ९९.९९% बेईमान… फिर भी…..???

      Like

    • રજનીકાંતભાઈ, હું જયારે કોઈ મેડીકલને લગતી પોસ્ટ મુકું ત્યારે તમને અચૂક યાદ કરું છું. તમારા દીકરા જે “એકલવ્ય”માં છે તે પણ મને ખબર છે. નડીયાદથી છો તે પણ યાદ છે. ઘણીવાર ૨૫૦૦ સબસ્ક્રાઈબરમાં બધું યાદ રાખવાનું મુશ્કેલ હોય છે અને પાછી મારી મેમરી ડિસ્ક ફૂલ અને ઘસાઈ ગઈ એ વધારાનું. ખુબ ખુબ આભાર!

      Like

Leave a comment