દુ:ખદ નોંધ

“સુરતી ઊંધિયું”ના એક સક્રિય વાચક અનીલાબેન પટેલનાં પતિનું દુ:ખદ અવસાન થયું છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને અનીલાબેન તથા તેમના કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી “સુરતીઉંધીયુ” અને તેના વિશાળ વાચકોની પ્રભુને હૃદયપૂર્વકની પ્રાર્થના!

વિપુલ એમ દેસાઈ

24 responses to “દુ:ખદ નોંધ

 1. અનિલાબહેન: આ દુઃખના સમયે મારો પરિવાર અને હું આપની સાથે છીએ. ઈશ્વર સદગતનાં આત્માને શાંતિ અર્પે અને આપ સૌ આ આઘાત જીરવી શકો તે માટે મનોબળ મક્કમ કરે. આ સમયે કઠણ બનવું આવશ્યક છે. પ્રભુ સૌ સારાવાના કરશે.

  Like

  • Dear Madanbhai,
   100% English version is note available but few videos/articles/jokes/cartoons will be available. I will send you invitation, try to find out on top of the blog for various subjects, if you find suitable then put your email in invitation.

   Like

 2. May almighty God bestow Eternal peace to departed soul. consolation to Anilaben.
  Your gesture ofspecial SU blog in respect of departed soul,is appreciated.

  Like

 3. Dear Vipulbhai,
  Very sorry to learn of smt Anilaben”s husband demise . Kindly convey on behalf of me and my family heartfelt condolences.
  We prey Almighty to rest the departed soul to eternal peace and the family to give strength to bear the loss.
  Om shanti:
  Dines Dholakia

  Like

 4. પ્રભુ એમના આત્માને શાંતિ આપે

  2016-09-24 4:32 GMT+05:30 “સુરતીઉધીયું” :

  > Vipul Desai posted: ““સુરતી ઊંધિયું”ના એક સક્રિય વાચક અનીલાબેન પટેલનાં
  > પતિનું દુ:ખદ અવસાન થયું છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને અનીલાબેન તથા
  > તેમના કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી “સુરતીઉંધીયુ” અને તેના
  > વિશાળ વાચકોની પ્રભુને હૃદયપૂર્વકની પ્રાર્થના! વિપુલ એમ”
  >

  Like

 5. ઈશ્વર સદ્દગતના આત્માને ચીર શાંતિ અર્પે.. कल्याण भवेत्।

  Like

  • અનીલાબેન, તમે સુ.ઉ. પરિવારના એક સભ્ય છો. એટલે કેટલા બધા સભ્યોએ જે શ્રદ્ધાંજલિ આપી છે, એ બદલ એ સર્વનો હું સુ.ઉ. વતી આભાર માનું છું.

   Like

   • સ્વજન.. કોઈ નું પણ.. હોય.. આપણ ને તેમાં પોતાના સ્વજન ની યાદ આવે જ. & કોઈ ના પણ.. દુખ માં સહભાગી તો … અથવા.. આશ્વાસન કે.. પેલું શું કેહવાય..અંગ્રેજીમાં..?? “કોન્ડોલંસ” તે…તો.. હોય ને. હરી ઓમ.!!

    Like

 6. Surati Undhiyuna sarva vachak ane shrudayi mitroe mara patina avsan badal mane hardik dilsoji pathavi ane mara dukhma sahbhagi thaya e badal hu ant:karan poorvak sau mitrono abhar manu chhu.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s