Open Response to Shri Narendra Modi – WORLD’S TALLEST GIRL

9-20-2016-jokes

.

A Common Man’s Open Response to Shri Narendra Modi

.

WORLD’S TALLEST GIRL

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1slide2slide3slide5slide7

Advertisements

4 responses to “Open Response to Shri Narendra Modi – WORLD’S TALLEST GIRL

 1. ઉરિના હુમલા બાદ ભારતના જન માન્સમાં સખત આક્રોશ છે અને આ આક્રોશ તમામા મિડિયા અને સોસીયલ સાઈટસ પર જોવા મળે છે. દેશના લોકોની દેશ પ્રત્યેની ભાવનાને આ ઘટનાએ જાગૃત કરી તે તેનુ સારુ પાસુ છે. પણ વાસ્તવિકતાઓને નજરંદાજ કરીને લીધેલા નિર્ણયો ઘાતક સાબિત થાય છે. અને પાકિસ્તાન એ જ ઈચ્છે છે કે ભારત આવેશમાં આવી હુમલો કરે અને તેની સમગ્ર વિશ્વમાં નિંદા થાય. આ મોકાનો લાભ લઈ તેઓ કાશ્મીરના મુદ્દાને ચગવી ભારતથી છુટુ પાડવાની તેની ચાલમાં સફળ થાય. ઈંદિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાનને પાકિસ્તાનથી છુટું પાડી બાંગલાદેશ ઊભું કર્યું જેને પાકિસ્તાનને ૪૦% નબળું પાડી દીધું. ૧૯૪૭-૧૯૪૯-૧૯૬૫ના યુધ્ધોમાં ભારતે પશ્ચિમ અને પૂર્વ બન્ને બાજુ મોરચા સંભાળવા પડતા.૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનમાં બળવો થયો અને તેનો લાભ ઊઠાવી પૂર્વ પાકિસ્તાનને છુટું પાડવું સરળ બન્યું કેટલાંક નિર્ણયો લેવા યોગ્ય સમય સુધી ઈંતજાર કરવો જરુરી છે અને લોઢું તમે ત્યારે ઘા મારીએ તો ધાર્યું પરિણામ આવે. નહીંતો હથોડો તમારા લમણામાં જ વાગે છે. આંતરરાષ્ટ્રિય રાજનિતી અને તેના ખેલની મોટા ભાગના નાગરિકોને ખબર હોતી નથી એટલે ભાવનાઓમાં તણાઈ ગમેતેમ સ્ટેટમેન્ટ આપતા હોય છે. અહીં વિડિયોમાં ઉલ્લેખ થયો કે અમેરિકા અને ઇઝરાયેલ ધારે ત્યારે અને ધારે ત્યાં હુમલા કરી શકે છે તો આપણે કેમ નહીં? એ મિત્રને પૂછવાનું કે અમેરિકા જેટલા આપણે શક્તિશાળી છીએ? જો નથી તો આપણે પહેલાંંદરના વેરેઝેર અને ઝગડાઓને ભુલીને એક જ સિધામાં આપણું ધ્યાન કેંદ્રિત કરવું જોઈએ કે આપણે અમેરિકાથી વહુ શક્તિશાળી કેમ બની શકીએ. આજથી ૪૦-૫૦ વર્ષ પહેલાં ચીનની શું હેસિયત હતી? અને આજે ચીન અમેરિકાને અને યુનોને પડકાર ફેંકી રહ્યું છે. એકવાર ચીનની મુલાકાત લો એટલે સમજાઈ જશે. કદાચ આવતા ૫૦ વર્ષમાં અમેરિકા નહીં પણ ચીનની બોલબાલા જગતમાં હશે તેવું લાગ્યા વગર નહી રહે. ભારત ભલે બણગા ફુંકે પણ ચીન કરતામ ૫૦ વર્ષ પાછળ છે. આપણી આ દુર્દશા માટે જવાબદાર કોણ? કોંગ્રેસીને પુછો તો કહેશે મોદી અને ભાજપીને પુછો તો કહેશે કોંગ્રેસ્ અને આપને સપાને કે બસપાને પુછોતો કહેશે અમારા સિવાય બાકીના. અહીં ચુંટણીઓ આક્ષેપો અને વાયદાઓ પર લડાયદાર છે.અહીનો મતદાર બેવકુફ છે અને તે બેવકુફ બની રહે તે દરેક પક્ષનો મુખ્ય એજન્ડા છે. અને જે લોકો ભાવનાઓમાં વહી જતા હોય તેને ગમે બહાને ભડકાવી શકાય છે તે રાજકારણીઓને ખબર છે. તે હિન્દુ-મુસલમાન, દલિત-સવર્ણ, પટેલ-જાટ, ભાષા, નદીના પાણીના બંટવારા કે અન્ય કોઈપણ મુદ્દે ભડકાવી પોતાના મતો અને સત્તા સિક્યોર કરે છે અને આપણે બધા ભાવનાશાળિ માણસો ગમે તે બાજુ તણાઈ મતો આપી આવા લોકોને ચુંટીએ છીએ. આ બધી પરિસ્થિતી માટે આપને અને આપણા માનસિકતા જવાબદાર છે. રાજનિતીમાં ભાવનાઓને કોઈ સ્થાન નથી. ચાણક્યને વાંચો તો સમજાય.
  આ સમય છે દેશની એકતા અને અખંડિતતા જાળવવાનો અને આપણી ઊછાળા મારતી ક્રોધની ભાવનાઓને કાબુમાં રાખવાનો. જેટલી નરેન્દ્ર મોદીની ટિકાઓ કરી, ૫૬ની છાતીની વાતો કરી તેમને નબળા પાડવાની કોશિશ કરીશું તેટલો વિલંબ પાકિસ્તાનને પાઠ ભણાવવામાં થશે. અને જો કોઈ ઉતાવળીયો નિર્ણય લેવાઈ જશે તો પાકિસ્તાન અને ભારત બન્નેનુ નામો નિશાન પૃથ્વી પરથી ભુંસાઈ જશે. બન્ને દેશો પાસે ભેગા મળીને એટલાં પરમાણુ શસ્ત્રો છે જે બે-ત્રણ પૃથ્વી પરથી જીવન નષ્ટ કરી શકે. જાપાનના નાગાસાકિ અને હિરોશીમા પર જે બોમ્બ ફેંકાયેલા તેના કરતાં ૧૦૦-૨૫૦ ગણી શક્તિ વાળા અણુબોમ્બથી બન્ને સેનાઓ સજ્જ છે. ભારતિય સેના પ્રમુખનુ નિવેદન હતું કે અમને પરવાનગી આપે તો ફક્ત ૩૦ત્મિનિટમાં પાકિસ્તાનનુ અસ્તિત્વ અમે મિટાવી શકીએ તેમ છે. એ સાચું છે. અને તેવું જ પાકિસ્તાન પાસે છે. ફક્ત ૩૦ મિનિટમાં તે ભારતનુ અસતિત્વ મિટાવી શકે તેમ છે. કોણ પહેલો અણુ હુમલો કરે છે તેની ઊપર બધો આધાર છે. અને ભારત ક્યારેય પહેલો હુમલો નથી કરવાનુ તે પણ એટલું જ સત્ય છે. જ્યારે પાકિસ્તાનના સત્તાધીશો એકદમ સનકી છે. ભારતમાં સરકારે કે રોડ પહોળો કરવો હોય તો તેનો નિર્ણય લેવામાં છ મહિના નીકળે છે.ભારતની કોર્ટ્ને કોઈને ગુનેહગાર ઠરાવવા ૧૦-૪૦ વર્ષનો સમય લાગે છે તેવા સંજોગોમાં ચકાશી લેવું કે શું થઈ શકે. જંગમાં બહાદુરી ઈન્ટરનેટ પર કોમેન્ટોમાં આપવાની નથી હોતી. સરહદ પર જઈ હાથમાં બંદુક પકડી આમી છાતીએ લડવું પડે છે. ઈઝરાયેલમાં ૧૨ વરસનો છોકરો એકે ૭ ચલાવી શકે છે અને આપણી ૯૦% પ્રજાને ૩૦૩ની બંદુક આપો તો ઉચકી શકે તેમ નથી. આ બધી વાસ્તવિકતા છે. યુધ્ધ કરવા દેશને પહેલાં તૈયાર કરવો પડે છે. અહીં કેવળ વાત પણ કરો કે દરેક વ્યક્તિએ ૩ વર્ષ આર્મી રેઈનીંગ લેવિ ફરજીયાત કરવામાં આવશે. અને પછી જુઓ જે હોબાળૉ મચે તે. જાણે દેશના લોકોની સ્વતંત્રતા છીનવાઈ ગઈ અને તેવા રીએકશનો આવવા માંડશે. કેવળ વાત માત્રથી. અહીં લોકોને ભિખ જોઈએ છે. તમે કોઈને લેપટોપ, સ્માર્ટ ફોન, સબસીડી, અનામત, દેવા માફી, મફત રોજગારી અને એવું બધું આપતા રહો અને સત્ત પર બેસી દેશને લોમ્ટી વિદેશોમાં ધન જમા કરાવતા રહો તો તમે સફળ છો. આ બધા કડવા સત્યો છે એ સમજ્યા વગર “હવે તો યુધ્ધ એજ કલ્યાણ”ના નારા કેવળ બુમરેંગ જ છે.

  Like

  • જય હિન્દ!! શરદભાઈ.. ૧૦૦% સાચું.. યુદ્ધ કરવું હમણા પાલવે તેમ જ નથી.. માં ભારતી ના સપૂતો ની શહીદી થતી રહે… પણ.. યુદ્ધ ના જ થવું જોઈએ.. કેમ કે આપણા બધામાંથી થોડા કોઈ વ્યક્તિ શહીદ થવાનો?? & કમ્પલસરી .. જરૂરી.. ટ્રેઈનીંગ ની.. પણ.. હા. પેહલા રાજકારણીઓ & તેના જ ઘરના સભ્યો હોવા જોઈએ.. બાકી કોમેન્ટ..? તો અમે.. અહીં ભારતીય ગદ્દાર.. & ચાઇનીસ & ૯૦% ગદ્દાર મુસ્લિમો સાથે કોઈજ લેવાદેવા નથી રાખતા.. અને.. કાશ્મીર અમરનાથ જતા હોય તેને વિનંતી કરીને.. ના પાડીએ છીએ…જવાની. મારા ગ્રુપના સભ્યો.. કાશ્મીર ની ટુર કેન્સલ કરી.. & અમે પણ.. સાઉથ જવાનાં.. & મોદીજી.. તો સત્તા મેળવતા પેહલા.ના વાયદા ભારતીયો ને જરૂર યાદ છે..તેમાં ખાસ્સ… નાં પાક પાકિસ્તાનીઓ.. માં ભારતીના..??? વાઢી ને લઇ ગયેલા તેની સામે તેમને દેશવાસીઓ ને કઈ કહેલું.. તો હવે…???? ( હું તો.. ખુબજ અજ્ઞાની છું.. રાજકારણ & દેશ બાબતે.. પણ.. આ પેપરો & મેડિયા & આ સોસીયલ સાઈટો પર જોઈએ એટલે.. ખબર પડે.) બાકી.. બિન હિંદુઓ જેટલી એકતા હિંદુઓ માં કોઈ દિવસ આવવાની નથી. અને ભારત ના જયચંદો જ…??

   Like

 2. blockquote, div.yahoo_quoted { margin-left: 0 !important; border-left:1px #715FFA solid !important; padding-left:1ex !important; background-color:white !important; } Nice post 

  Sent from Yahoo Mail for iPad

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s