The Parents-Indian Housewife – Dont charge for humanity

9-15-2016-jokes

.

The Parents-Indian Housewife

.

Dont charge for humanity

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1slide2slide3slide4slide5

 

5 responses to “The Parents-Indian Housewife – Dont charge for humanity

  1. અદભુત……અદભુત………………….અમારે અહીંના એક ગુરુદ્વારામાં એક રવિવારે સભામાં જાહેર કર્યું કે આ મહિને ૧૫,૦૦૦/-પંદર હજાર ડોલરનું બીલ આવ્યું છે (એટલે કે ચાલુ કરતાં વધારે આવ્યું હતું), તરતજ થોડા સરદારજી-પંજાબીઓએ ભેગા થઈને, કોઈકે પુરા ૧,૦૦૦, ૨,૦૦૦, કોઈકે ઓછાવત્તા મળીને ફટાફટ ૧૫,૦૦૦ કરતાં પણ વધારે પૈસા જમા કરાવી દીધા….અને લંગર એટલેકે જમવાનું પણ બધાને તદ્દન ફ્રી…………અને બીજું તો કહેવાય જછે, કે સરદારજીઓમાં કોઈ ભીખારી નથી હોતો…….

    વીડિયો પણ સરસ છે…

    Liked by 1 person

  2. जय हिन्द!! “”બોલે સો નિહાલ….. સત શ્રી અકાલ.”” શું કેહવું?? લખવું? નતમસ્તક બસ.!!!!! & મા બાપ… હા સાચેજ હજુ પણ.. આ સંસ્કાર છે..(મારું પણ… .દિલ …?? હમમ) & માનવતા… વાહ. આ જો સાચેજ.. હોટેલ બીલ માફ કર્યું હોય તો.. જય હો. બાકી… 5*** હોટેલ કે હાઈફાઈ હોટેલો.. કે મિજબાની કે સમાજના મેળાવડા માં જોવા નથી મળતું… & અન્ન નો બગાડ પણ થાય છે.. હમણાજ મહાદેવ ના ભંડારા માં.. ગણેશ ઉત્સવો માં.. જોયું.. જાણે પછી ના મળવાનું હોય એમ.. રીતસર તૂટી પડે.. & ગણેશ વિસર્જન પછી.. રસ્તાઓ પર.. ગંદકી જ ગંદકી.. પાણી ના પાઉંચ અને ગુટકા રસ્તાઓ પર..આડેધડ ફેંકેલા.. આમાં તો ભાઈ… મેં ખુદ જોયું છે.. કે..કે.. જય યોગેશ્વર વાળા ને.. વાહ… એકદમ સુવ્યવસ્થિત આયોજન જાતેજ બધું કરવાનું.. જે ગામ શહેર માં કોઈના પર બોજ ના બનવાનું. અમારા વર્તુળમાં વિસર્જન કે ગણેશ પંડાલમાં પાણીના જગ જ મુકાવેલા. અને ગ્લાસ પણ.. પ્લાસ્ટીક ના પણ.. પાછા ઉપયોગ માં લઇ શકાય તેવા.. પેલા ફેકીદેવા વાળા નહી. ( પેહલા જે જમણવાર થતા ત્યારે પ્લાસ્ટિક ના જ ગ્લાસ અપાતા હતા તે) જોક્સ.. OK.

    Liked by 1 person

  3. Ha off to Lanagr wale.
    Unique thing read todat.Chapatis in lakhs !!!
    Praise worthy their KARSEVA system where darsarnathi are working withou thinking of post/status SALAM

    Like

    • ભમરભાઈ, અઠવાડિયા પર તમને બે ત્રણ વાર યાદ કર્યા હતા. જો હું ભૂલતો નાં હોઉં તો તમે એટલાન્ટામાં રહો છો, ખોટું હોય તો માફી ચાહું છું. આપણે સર્વર માટે ઘણી વાત કરી હતી. ખુબ જ વાચકો હોવાથી ઘણીવાર નામ ભૂલી જવાય છે. તમારી લાઈકની કોમેન્ટ કાયમ હોય છે…ખુબ ખુબ આભાર!

      Like

Leave a comment