Indian Army men at the Siachen Glacier – Denied Water Access, Dalit Man Digs Well

9-14-2016-jokes

.

Indian Army men at the Siachen Glacier

.

Denied Water Access, Dalit Man Digs Well

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1slide2slide3slide4slide5

16 responses to “Indian Army men at the Siachen Glacier – Denied Water Access, Dalit Man Digs Well

  1. जय हिन्द!! લાગે છે.. પોલીસ કર્મચારીઓ ને પણ.. પેલી કેહવત સિક્કા ની બંને બાજુ જેવું છે!! ધ્રુણા & પ્રેમ. લાગણીશીલ.. & જોક્સ.. તો.. આ મોદી સા’બનું પુસ્તક ના પ્રકાશક કોણ છે?? ક્યાંથી મળશે? (હહાહાં) & વિદ્યા અરથી માટે આવું?? તો પેલા.. Top10 Toppers કે બીજા બધા ભણેશરીઓ.. તે… શું Bell ( કેમ કે. ગુજરાતીમાં આ શબ્દ લખવો એટલે….?)વગાડી ને……???? & સાધનો ની ઉપયોગીતા.. વાહ.. સરસ..

    Like

  2. સુંદર જોક્સ………..
    scope ના નામની તો આખી ડીરેક્ટરી મુકી દીધીને કાંઈ…એક કેલીડોસ્કોપ નામ પણ સાંભળ્યું છે.
    પોલીસોની બન્ને આજુ બતાવી છે,,,સુંદર…મુંબઈમાં ગણેશોત્સવ ને ઈદ સાથે આવ્યા,,,,, પોલીસોની તો ખરી કસોટી થઈ………હવે નવરાત્રીમાં વડોદરાનો “વારો” છે..

    બન્ને વીડિયો તો દિલ હલાવી દયે એવા છે…..આર્મીને સલામ….

    Like

  3. આ બધા સ્કોપમાં નીચેના સ્કોપ ઉમેરો
    પતિસ્કોપ, પત્નીસ્કોપ, બ્લોગોસ્કોપ, ફેસ્બુકોસ્લોપ. કમલોસ્કોપ, પંજોસ્કોપ…જીણું જીણું વાંચતા દમ નીકળી ગયો.

    Like

    • અનીલાબેન, તમે જ હવે એક બેન કોમેન્ટ કરો છો બીજા કે કોઠારીબેન ના સમાચાર જ નથી, હાલમાં બધા બહેનોનો ઝોક હવે વોટ એપ અને ફેસબુક તરફ વધારે છે…આભાર!

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s