Bharatiya Chhatra Sansad Pune – Bus 44 – Award-Winning Short Film

9-8-2016-jokes

.

Dr Kumar Vishwas speaks at

Bharatiya Chhatra Sansad Pune

.

Bus 44 – Award-Winning Short Film

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide4slide5slide6slide8slide10

Advertisements

15 responses to “Bharatiya Chhatra Sansad Pune – Bus 44 – Award-Winning Short Film

 1. ભાઈ..ભાઈ.. જોક્સે તો ભારે કરી…! & વિડીઓ … હમમ…વાહ!! & ઓહ.. આ અનામત & લઘુમતી & ના પાક કાશ્મીરી ઓનો અંત ક્યારે આવશે?? હે ભગવાન!!! ( આ સાલુ.. ગાંધી & આંબેડકરે.. તો.. તો…..??? તો હું યાર.) & આ ઊંટવૈદ્ય નું છે કે?? કઈ સમજ નાં પડી. & અને આમપણ.. અમે પણ.. અમારા ત્યાંના ફેમીલી ડોક્ટર & તેમના કમ્પાઉડર પર જ વિશ્વાસ મુકતા હતા..( તે પણ.. બંને ડોક્ટર..”દેસાઈ” જ હતા.) અને પાછું સાલું.. તેમની.. લાલ પીળી ટીકડીઓ થીજ સારું થયી જતું.. અરે હજુ પણ ઘણી જગ્યાએ દીકરીઓ સાસરે જાય પણ… દવા માટે તો.. પિયર ના જ ડોક્ટર.!! ( એક વાત કાન માં કહી દઉં આ MMBS/MD કરતા તો.. પેલા ફાસ્ફૂસીયા BAMS કે DHMS કે ખબર પણ નાં હોઈ એવી ડીગ્રી વાળા ની પ્રેક્ટીસ ધમધોકાર ચાલે.. લો બોલો..!! અમારા સીટી માં… સાલું પાનના ગલ્લા ની જેમ.. દવાખાના & હોસ્પિટલો ..અરે… ગલી કે સોસાયટી ના નાકા પર.. મંદિરો ની જેમ.. બોલો..!! & એટલી જ.. દવાની દુકાનો.!! હશે હવે.. તેઓએ પણ આ કરવા/ભણવા માટે ખર્ચો કર્યો હોય ને.? ચાલ્યા કરે.. જેમ સરકાર ચાલે છે તેમમ..)

  Like

 2. રોજ બદામનો શીરો કાવ છો? ક્યાં ક્યાંથી બધું શોધી લાવો છો? આપણે તમારા બ્લોગના ભક્ત હોં. (પાછા પરસાદીયાનું લેબલ ના લગાવતા).

  Like

  • સુરતીલાલાને ઉપરથી જ બદામ-પીસ્તા-અખારોતનો શીરો ખવડાવીને મોકલવામાં આવે છે….એક તમે પણ એમાના છો…પાછા આવા અઘરા સવાલ પૂછો છો…તમે કહ્યા પ્રમાણે જોક્સ હવે મુકવા માંડ્યા છે જેથી ફેસબુકમાં ફોરવર્ડ થાય અને બ્લોગનું નામ પણ રહે….લહેરીલાલાને કારણે રહી જતું હતું…તમે પાછળ પડ્યા તો થઇ ગયું….

   Liked by 1 person

   • ભાઈ. હવે અમે આ તમારા જોક્સ અમારા નામે કોપી પેસ્ટ કરીને વર્ડ માં સેવ કરીને પાછા મોકલતા હતા તે હવે આ કેવી રીતે શક્ય બનશે?? બોલો?? આમ આખું આ Jpg ફાઈલ મોકલવાની?

    Like

   • ભગવતીભાઈ, આટલી બધી મહેનત કરું અને પછીએ કેટલાક લોકોએ એવું કહ્યું બીજા બ્લોગ પર પોતાને નામે આ બધા જોક્સ છપાય છે. તમારે બધાએ પણ મને મદદ કરવી પડશે કારણ કે આ બ્લોગ જેટલો મારો છે તેટલો તમારો પણ છે. આપણા શરદભાઈ, મને ખબર છે કે પહેલા ઘણા બ્લોગો જોતા પણ એમણે અને બીજા ઘણાએ કહ્યું કે હવે તમારા બ્લોગ સિવાય બીજા બ્લોગ જોવાનું બંધ કર્યું છે. જે.પી.જી. ફાઈલ મોકલશો તો આપણા બ્લોગનું નામ આવે અને બીજા સભ્યો જોડાય. સાચું કહું તો આ બધું ભેગું કરવામાં ખુબ જ વખત લાગે છે, તમને તો પોતાને અનુભવ છે. એટલા માટે જ હવે જે.પી.જી. ફાઈલમાં જોક્સ આવશે.

    Like

 3. aએ…………. સારુ. વિપુલભાઈ.. હા તમારી વાત સો % સાચી.. અમારે પણ જયારે અમારું પોતાનું રીસર્ચ & ડેટા કોઈ….અથવા કોઈ ડોક્યુમેંન્ટરી કે એનીમેશન એડ..???? ( સમજી જાવને તમે.) તો…..તો…?? એટલે આ સારુ કર્યું, & અમે તો.. સુરતી ઊંધિયા ની લીંક જ Time Line પર & દોસ્તો ને શેર કરીએ છીએ. ઘણીવાર તમારી Fb Id પર time વધારે જાય છે..અમારો.. એટલે અહીં જવાબ કે અભિપ્રાય આપવામાં late થવાય…………….. હરી ઓમ…

  Like

  • ભગવતીભાઈ, તમારો ખુબ ખુબ આભાર! તમારી વાત પરથી અને જે કહ્યું એના પરથી લાગે છે કે સુ.ઉ.વધારે લોકો વાંચતા થઇ જશે.

   Like

   • જય હિન્દ!! હા…ભાઈ.. એમ જ .. હું ૬૦% Fb. દોસ્તો ને આ લીંક મેસેજ બોક્ષ માં મોકલી છે.. & ઘણા ને બીજા ગ્રુપવાળા ને મારી સાથેનાએ ( હરીઓમ આશ્રમ & Apno ki Mehfil ગ્રુપ બનાવ્યું છે) તેમાં & તમારી બીજી જે.. ઉપરના બોક્ષ ની લીંક છે તે મોકલું છું તેમાં… વધારે.. રેસીપી & આરોગ્ય Health. અને.. મારા અન્ય મિત્રવર્તુળ કે મંદિરે આવતા ભક્તોને પણ.. કહું છું. આ S.U. & Gujarati Lexikon નું.

    Like

   • ભગવતીભાઈ, તમારા જેવા વિશાળ વાચકોને લઈને જ આજે બીજા મોટાભાગના બ્લોગો અસ્ત થવા માંડ્યા છે(વોટ્સએપ, ફેસબુક કે પછી અંદરના મટીરીયલની કવાલીટીને લઈને) ત્યારે અડીખમ રહીને આગળ વધી રહ્યું છે. ખુબ ખુબ આભાર!

    Like

 4. બહુ સુંદર કાર્ય છે. જેણે પણ તમારી કોપી કરવી હશે તો તેમાં તમારું નામ તો આવશેજ. એટલે એ વ્યક્તિ પોતાના નામે તો નહીંજ ચડાવી શકે. તમારો આઈડીયા સરસ છે. મેં પણ ઘણાને તમારા બ્લોગની ભલામણ કરી છે, જોકે એ લોકો પ્રતિભાવ નથી આપતાં કેમકે, એમાં ઈમેલ એડ્રેસ ને પાસવર્ડ લખવા પડે છે અને ઘણાને આ લખવામાં બહુ જોર પડે છે એટલે ખાલી જોઈ-વાંચી લ્યે. ..

  તમે તો રોજ નવું નવું આપતાજ રહેજો..

  Like

  • મનસુખલાલ.. જય હિન્દ!! & જય ગણેશ..( હમણા ના માહોલ પ્રમાણે ) & અને મેં પણ.. મારા Fb વિધ્વાનો મતલબ.. મારી સાથે જે શિક્ષક મિત્રો છે તેમને આ લીંક શેર કરું છું.. પણ.. ખબર નહી તેઓ જોતા હશે કે કેમ.? તમે તો. બહુ જ અઘરો.. ભારેખમ શબ્દ.. “જોર પડે” વાપર્યો. હું કદાચ.. સામાન્ય શબ્દ માં લખું છું… કે..કે.. તેમને કદાચ……. કદાચ….?? તેમનો……??????…. નડતો હશે? સમજી જાવ ને તમે.. પછી શું… જય હો..

   Like

   • અહં કે ઈગોનો સવાલ નથી હોતો, ક્લીક કરતાં જાવ અને વાંચતાં જાવ, ફોટો-વીડિયો જોતા જાવ અને આગળ ચાલો…..બહુ બધું જોવા-વાંચવાનું છે,…લખવાવાળા લખશે…બસ…બસ…આગે ચલો….હવે આવા શિક્ષકો-વિદ્વાનો પાસે અભિપ્રાય લખવા માટે પણ સમય હોવો જોઈએ એ તમે કેમ સમજતાં નથી….??? ચાલે મારા ભઈ! વિપુલભાઈ ઝીંદાબાદ………………….

    Like

 5. હા. ભાઈ.. મનસુખલાલ.. તમારી વાત ૧૦૧% સાચી.. કદાચ… શિક્ષકો-વિદ્વાનો પાસે ટાઈમ નો અભાવ હોઈ શકે. કેમકે પેહલા.. સ્કુલ, કોલેજ, & પછી.. તેમના પ્રાઇવેટ ટ્યુશન.. ક્લાસ. એટલે. અને મેં ઘણીવાર માર્ક કર્યું કે મારા Fb શિક્ષકો-વિદ્વાનો મેં તેમને મોકલેલી લીંક કે મેસેજ જોયા જ નથી.. પણ… પણ.. પાછા… તેઓ તેમના કોઈ બ્લોગ કે પેજ. “LIKE” કરવા.. મને invite કરે…? તો સાલુ મને સમજ નાં પડે કે.. તેઓ …મેસેજ માં LIKE કરતા કે કોકવાર કોમેન્ટ કરવા માં શું જાય..! હશે હવે.. તેઓ વધુ જ્ઞાની એટલે તેમને વધુ ખબર હશે..!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s