BRAVE INDIAN ARMY OFFICER-POLITICIANS TO GARBAGE

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

9-7-2016-jokes

.

BRAVE INDIAN ARMY OFFICER

.

POLITICIANS TO GARBAGE, But Respect Our Bins:

વિવિધ દેશોમાં નફફટ રાજકીય નેતાઓ અને સરકારી બાબુઓના કરપ્શનની પ્રજા જયારે વાજ આવી જાય છે ત્યારે તેમની શું હાલત કરે છે તે આ વિડીયોમાં જોવા જેવું છે. આપણે ત્યાં પણ આવી જ હાલત આવા લોકોની આપણી પ્રજા ભવિષ્યમાં કરે તો નવાઈ નહિ!

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

slide1slide7slide8slide12slide13

10 responses to “BRAVE INDIAN ARMY OFFICER-POLITICIANS TO GARBAGE

  • નેતા ઓ ને કચરા ટોપલીમાં નાખવા ની હિંમત આપડા દેશમાં થઇ શકે તેમ નથી કારણ સબસીડી , આરક્ષણ , જાત પાત અને ધર્મ ના નામે આપડા કહેવાતા નેતાઓ એ આપણ ને એટલા નમાલા અને મફત નું ખાનારા કરી દીધા છે કે એ લોકો થોડાક વર્ષો માં દેશ વેચી દેશે પણ એના થી આપણ ને કોઈજ ફર્ક પાડવાનો નથી , આપડી સિસ્ટમ જ એ રીત ની બનાવી છે કે હવે શિવાજી, રાણાપ્રતાપ, લક્ષ્મીબાઈ, અને આવા કેટલાએ ફક્ત ઇતિહાસ ના પાનાં માં ઇતિહાસ બનીને રહી ગયા , જે દિવસે ભારતીય સેના ની માનસિકતા આપડા જેવી થઈગઈ તે દિવસ દૂર નથી કે આપણ ને ફરી થી ગુલામ થતા કોઈ રોકી શકે ( શારીરિક રીતે ) બાકી માનસિક રીતે તો આપડે બધાજ હજી ગુલામ જ છીએ અલગ અલગ રીતે. સાચું ને ??????

   Like

   • લકેશભાઈ, ક્રાંતિ એક જ દિવસમાં નથી થતી જયારે પ્રજા વાજ આવી જાય ત્યારે આ પાર કે પેલે પારની લડાઈ શરુ થાય છે. ચીનમાં શામતશાહી સામે બોલનારને જીવતા કાપી નાખવામાં આવતા હતા પરંતુ ત્યાં પણ સામ્યવાદીઓએ એમને ખતમ કરી નાખ્યા અને આજે નવા જાગીરદારો ત્યાં પણ આવી ગયા છે. બધે જ ચોર લોકો હોય છે.

    Like

 1. પોલીટીશીયનવાળો વીડિયો કયાંનો છે..? આટલા જોરથી ટ્રેશ કેનમાં ફેંકે તો પણ વાગે ય નહીં અને તરતજ પાછા બહાર આવી જાય…..!!!! પણ આઈડીયા ખોટો નથી…હા…પણ અહીં જેમ પોલીસ દેખાતી નથી, આપણે ત્યાં તો નેતાઓની આજુબાજુ મશીનગન લઈને ચાલતી સીક્યોરીટી હોય છે(આપણેજ ખર્ચે)….!!!! એટલે આપણે ત્યાં આવું શક્ય લાગતું નથી…ગુજરાતમાં પ્રધાનોની સામે પાટીદારો થાળી-વેલણ વગાડે છે, તો પોલીસ ૧૪૪મી કલમ લાગુ કરી દયે છે.અને કોઈ ધારાસભ્ય કે પ્રધાનના પેટનું પાણીય હાલતું નથી…અમેરીકાની એમ જ્યાં સુધી પોલીસની આર્થિક હાલત નહીં સુધારો, ત્યાં સુધી પોલીસો કાઈ કરવાના નહીં અને આ બેફામ આખલાઓ-નફ્ફટો કાંઈ સમજવાના નહીં…

  ગરીબ કે ભીખારીના બાળકોને, જો માબાપ ગરીબ હોવા છતાં પણ ગરીબીમાંજ જન્મ આપીને સંતાનોને ગરીબ કે ભીખારીજ રાખવા માંગતા હોય અને આ રીતે આ બાળકો ગરીબજ રહેવા માટે જો સર્જાએલા હોય તો પછી કોઈ કંઈ કરી ન શકે… આ સાઈકલ આમજ સનાતન ચાલ્યા કરવાની…..મેં પહેલાં પણ આ બાબત લખેલી છે. દરેક ગરીબ કે ભીખારીએ બાળકને જન્મ આપતાં પહેલાંજ વિચારવાનું કે, એના બાળકને પણ ગરીબજ રાખવું છે…ભીખારીજ બનાવવું છે….??? જો .હાજ હોય તો પછી શો ઉપાય……કેમકે ઉપાય પણ તેનાજ હાથમાં છે….

  Like

  • આ ઘણા વિડિયો ભેગા કરીને બતાવ્યું છે, મોટે ભાગે રશિયા અને યુરોપીયન દેશોના છે. અહી નેતાઓને કચરાપેટીમાં નાખી દેવામાં આવે છે. આવી હાલત આપણે ત્યાં પણ થશે, વાર લાગશે, સિક્યુરીટી રાખશે તો બધા માટે દસ પંદર નહિ હોય…એકાદ બે હોય તેને તો ૫૦/૧૦૦ માણસનું ટોળું કાફી છે.

   Like

  • મનસુખભાઈ.. ગરીબ..?? તો શું તેઓને.. બીજા કોઈ અધિકાર જ ના હોય? કે તેને સંતાનો ની ઈચ્છા ના હોય?? ગરીબ હોવું કોઈ ગુનો છે? ઘણા એવા મેં જોયા છે કે.. અમીર ગરીબ ની ખાય જેવું વર્તન કરે છે.. અરે… મારે પણ… & કદાચ.. મારા જેવા કેટલાય… મધ્યમવર્ગીય માણસો.. ને પણ.. આવા ધનિકો કે અમીરો નો અનુભવ થયો હશે…!! તેઓ આપણને IGNORE કરે અથવા હડધૂત… તેઓ પણ.. પોતાના બાળકો ને ભણાવે છે.. પણ… છેલ્લે કેટલાને સારી નોકરી મળે? મારી બંને દીકરીઓ ને Govt. Job કે આગળ ભણવું હતું પણ.. એડમીશન ના મળ્યું.. SGU માં 15 રાઉન્ડ.. 15th Round સુધી મારી લાડકીઓ એ પણ.. ત્યાં સુધી….””Round” માર્યા.. બોલો..!! પછી.. “”બેટી બચાવો… બેટી ભણાવો”” સાર્થક લાગે છે? ( ભાઈ.. આ મારા પોતાના અનુભવ છે. મારી તમારી સાથે કે બીજા કોઈ સાથે કોઈ દુશ્મની નથી. પણ.. આ ગરીબ આવ્યું એટલે લખ્યું.. કેમ કે ૭૦% લોકો ગરીબ જ છે.. અન એ આ ખાઈ કાયમ જ રેહવાની.. સમાજમાં)

   Like

   • ભગવતીભાઈ,
    હું ક્યાં ના પાડું છું કે ગરીબો નથી.. તમારી વાત સાચી છે, ૭૦% તો શું એનાથી પણ વધારે ગરીબો છે. મેં તો પહેલાં પણ લખ્યુંજ છે કે, ગરીબો લગન કરે એ બરાબર છે અને કુદરતી ઈચ્છા થાય એટલે સેક્સ પણ કરે, પણ કુટુંબ નિયોજન અપનાવીને (કાંતો એકાદજ બાળક પેદા કરે અથવા) બાળકો પેદાજ ન કરે તો આજથી ૨૦ વરસ પછી ગરીબ ગોત્યોય નહીં જડે અને આમજ ગરીબી મીટાવી શકાશે. અને પછી વધેલું ઘટેલું રસ્તા ઉપર કે આવા ઉકરડા ઉપર ફેંકતા લોકો પણ બંધ થઈ જશે કેમકે ખાવાવાળા નહીં મળે અને કુટું નિયોજનથી દલિતો પણ ઓછા થઈ જશે એટલે પછી રસ્તો પણ સાફ નહીં થાય, લોકો પણ જાતે કરેલી ગંદકીથી ત્રાસી જશે અને રસ્તા ઉપર ફેંકવાનું બંધ કરશે અને આમ ૨૦-૨૫ વરસ પછી ગરીબ નહીં જડે. આજે ભારતભરની એંજીનીઅરીંગની કોલેજોમાં હજ્જારો-હજ્જારોને સંખ્યામાં સીટો ખાલી છે, ભવિષ્યમાં ઓબીસીની વસ્તી ઓછી થશે અને તેમની કમાણી વધશે તો ઓબીસી કેટેગરીની પણ જરૂર નહીં પડે અને કોઈને પણ માંગો તે કોલેજોમાં એડમીશન મળશે. અને જો આમ ગરીબી મટશે તો આપોઆપ ગરીબી નહીં રહે. શરૂઆત ગરીબોએ કરવાની રહેશે.
    પણ, વોટની લાલચમાં રાજકીય નેતાઓ ગરીબી અને ગરીબો પણ નહીં મીટાવવા દયે…..!!!!!

    Like

 2. હવે… ઉપર ઘણી બધી કોમેન્ટ્સ & આક્રોશ મારા મિત્રોએ ઠાલવી દીધો એટલે મારે કશું લખવું નથી.. & હવે તો.. આવી ઘણી બધી સાઈટો પર.. સરકાર & પોલીસ ની ચાંપતી નઝર હોય છે એટલે.. કદાચ મારા પર પણ.. દેશદ્રોહ ની કલમ લગાવી દયે..!! & હવે આ પાકા કાંઠલે ૫૩ વરસે જેલ માં નથી જવું..!! હા.. સનાતન ધર્મ પ્રમાણે … વન માં જવા તૈયાર છું. પણ શરત એટલી કે ત્યાં સુવ્યવસ્થિત ઝુંપડી & મોબાઈલ ના સિગ્નલ કે wifi ( અથવા સેટેલાઈટ ફોન) & સોલાર વીજળી & RO નું પાણી & તાજો ખોરાક સવારના નાસ્તા સાથે મળવો જોઈએ…બસ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s