हमें दूधसे मतलब है, गाय से नहीं – MOST SHOCKING HUMANITY EXPERIMENT

એક સુંદર સ્ત્રી બેંકમાં લગભગ દરરોજ જતી હતી. એની સુંદરતા પર બધા બેંકનાં કર્મચારીઓ આફરીન હતા. એટલે એમણે કેશીયરને કહી મુક્યું હતું કે એ આવે એટલે બુમ મારજે કે “ચેક આવ્યો”. આમ તે જયારે આવતી ત્યારે કેશીયર બુમ મારતો ચેક આવ્યો. પેલી મહિલાને ખબર પડી ગઈ કે તે આવે ત્યારે કેશીયર બધાને ચેક આવ્યો બુમ મારીને ખબર આપે છે. એટલે એકવાર તે બેંકમાં ગઈ અને કેશીયરે બુમ મારી “ચેક આવ્યો”, ત્યારે તે પહેલા તો શરમાઈ અને પછી હસીને મંગળસૂત્ર બતાવીને જોરથી બોલી, “ચેક છે પણ એકાઉન્ટ પેઇ છે”  

.

છગન: ‘બાપુ, હવે બસ કરો. લગ્નમાં જમવાનું હોય પણ કેટલા કલાક ?’

બાપુ: ‘હું તો ખાઈને કંટાળી ગયો છું પણ કંકોતરીમાં લખ્યું છે કે ભોજનનો સમય રાતના 8 થી 11 સુધી’, અધવચ્ચેથી ઉઠી જઈએ તો એમનું અપમાન થાય અને બીજીવાર નો બોલાવે!

.

એક સિંધી અને ચાઇનીઝ ટ્રેનમાં સફર કરતા હતા. ત્યાં એક મચ્છર આવ્યું જેને પકડીને ચાઇનીઝ ખાઈ ગયો. થોડીવારમાં બીજું એક મચ્છર આવ્યું જેને સિંધીએ પકડ્યું અને ચાઇનીઝ તરફ જોઇને બોલ્યો, ખરીદવું છે?

.

मुद्दतों के इन्तज़ार के बाद बडी हिम्मत से मेने उसे बताया, मुझे आप पसंद है। वो बडी नासमझ निकली और बोली मुझे भाजपा‘!!!

.

ગ્રેજયુએશન પછી માસ્ટર કરવુ એટલુ જ જરૂરી છે, જેટલુ મરી ગયા પછી તેરમુ કરવુ! થતુ કાંઈ નથી પણ આત્માને સંતોષ મળે છે

.

हमें दूधसे मतलब है, गाय से नहीं:

આ વિડીયોમાં જે ભાઈ છે તે એક આઈ.ટી.એન્જીનીયર છે. એ પુ.ગુ.શ્રી રવિશંકરજીનાં “આર્ટ ઓફ લીવીંગ”માં પોતાનું યોગદાન આપી રહ્યા છે. એમની એક એક વાત હૃદયની આરપાર નીકળી જાય એવી છે. શ્રી રવિશંકરની જેમ “શ્રી રામદેવજી” અને એવા કેટલાય લોકો ભારતની સ્થિતિ સુધારવા માટે તનતોડ પ્રયત્ન કરે છે. બધા જ સાધુઓ કે આવા ઉચ્ચ કક્ષાના લોકોને એક જ કક્ષામાં મૂકી નહિ શકાય. જો કે આપણે ત્યાં દંભી સાધુઓ અને રાજકીય નેતાઓનો તો રાફડો ફાટી નીકળ્યો છે. તો એવા કેટલાય યુવાનો જે બીજા વિડીયોમાં બતાવ્યું છે તેમ ભારતના નવનિર્માણ માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. આપણે કઈ નહિ કરી શકીએ તો એમના કાર્યમાં મદદરૂપ બની શકીએ તો ઘણું છે. દા.ત. સ્વદેશી વસ્તુઓની ખરીદી. આપણી સંસ્કૃતિ વિશેનો વિડીયો હું ભવિષ્યમાં મુકીશ ત્યારે ખ્યાલ આવશે કે સિંધુ નદી ગુમ થઇ ગઈ અને ગંગા નદીને ગંદી કરી નાખી. બધા જ રાજકીય પક્ષો ખુબ જ હો હા કરે છે, ગંગા પાછળ ખર્ચા કરે છે ખબર નથી પડતી આ પૈસા ક્યાં જાય છે?

.

MOST SHOCKING HUMANITY EXPERIMENT:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

slide1-5slide2-6slide3-2slide11-7slide12-7

4 responses to “हमें दूधसे मतलब है, गाय से नहीं – MOST SHOCKING HUMANITY EXPERIMENT

  1. जय हिन्द!! जय हो… स्नातन धर्म की जय हो.. પણ.. પણ. ? અજ્ઞાની કે વિધર્મી કે નાસ્તિક એટલે કે ધર્મ આધારિત.. વ્યક્તિઓ.. પોતાના પગ પર કે સન્સ્કૃતિ પર જ ..?? & & વિધર્મી.. આ લોજીક વૈજ્ઞાનિક સત્ય સ્વીકારવા તૈયાર નથી..!! મેં મારા christiyan મિત્ર ને કહેલું કે તમે બતાવો ચર્ચ પર આવડો મોટો BELL કેમ લગાડાય છે?? ( મેં તેને કહ્યું..મારી માન્યતા મુજબ તેમાંથી તરંગો. વાઈબ્રેશન નીકળે છે તે અમુક.. ( dust bites) વાઇરસો ને દુર રાખે કે તેઓ મૃતપ્રાય થયી જાય.. & લગભગ દરેક જગ્યા પર.. અલગ અલગ સાઈઝ ના bell હતા.. પેહલા.. દીપક.. ઘી નો અને તેમાં.. ( બરાસ) કપૂર મુકો એટલે.. વાતાવરણ માં O2 ની માત્રા વધે.. અને મંદિર માં હાજર રહેલા.. ભક્તો ને શ્વાસ ની તકલીફ કોઈ એલર્જી હોય તો સારું લાગે.. અને Paming દીપક ની આશ્કા લેવાની અને આંખે લગડાવાનો મતલબ પણ આજ હોય છે. ભગવાન નો શણગાર.. તો તે જોઈ ને આપણે અહોભાવ.. મંત્રમૂંગ્ધ થયી જઈએ તે આંખોને ઠંડક આપે.. લીલોતરી.. પણ.. તેવુજ. પુષ્પોનું.. પણ.. અને.. કદાચ… તે “એરોમાથેરપી ” કે “કલર થેરાપી” હોય શકે? હું તો સામાન્ય માણસ છું.. એટલે કદાચ કોઈ વિદ્ધવાન વધુ પ્રકાશ પાડી શકે..!! જય હો.. બાકી.. અત્યારની પેઢી.. અને.. આપણા જ & વિધર્મીઓ.. આપણી ઘોર ખોદવા જ બેઠા છે. OMG/ PK જેવા મુવી બનાવીને.. કેમ તેઓ અન્ય ધર્મો ના નથી બનાવતા?? )

    Like

  2. Hindu traditionis based on science.Everybody can not understandlogic or science so in past such tradition was created in name of dharma. Thanks for putting it in name of logic.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s