PAKISTAN COMMANDING AIR CHIEF BLAMES PAKISTAN FOR WARS – Mumbai Dabbawalas-Dr. Pawan Agrawal

એક માણસે પસ્તાવો થવાથી વોટ્સએપ પર પાદરીને(ફાધરને) પોતાના પાપોની કબુલાત કરી.

માણસ: ફાધર, મને માફ કરો. મેં પુષ્કળ પાપો કર્યા છે. મેં ગંદા જોક્સ વોટ્સએપ પરથી મોકલ્યા છે અને સ્ત્રીઓના બીભસ્ત, નગ્ન ફોટાઓ અને વિડીયો મોબાઈલ ઉપર જોયા છે.

ફાધર: તારા પાપો ગંભીર છે, મારે જાતે એ બધું જોઇને તને શી સલાહ આપવી તે નક્કી કરવું  પડશે. માટે એ બધું મને ફોરવર્ડ કર!

.

સંતાને છોકરા જોઈતા હતા, એટલે તેણે ભગવાનની ખુબ બાધાઓ લીધી, તીર્થયાત્રાએ ગયો, દેવ-દેવીના મંદિરોએ ગયો અને પછી ઉપવાસપર ઉતરી ગયો. એટલે ભગવાને તેને દર્શન આપ્યા અને કહ્યું તારી ભક્તિથી હું ખુશ થઇ ગયો છું, માંગ, માંગ, માંગે તે આપું.

સંતા: પ્રભુ, બાલબચ્ચા જોઈએ છે

ભગવાન: અરે, પહેલા લગ્ન તો કરી લે, મારા બાપ!

.

પત્નીને એક લાફો મારવા બદલ પતિને 50 રૂ. નો દંડ જજસાહેબે ફટકાર્યો.

ત્યારે પતિએ જજને પૂછ્યું : ‘બીજો એક લાફો મારી દઉં ?’

જજ ભડક્યા : ‘કેમ ?’

પતિએ કહ્યું : ‘કારણકે છૂટા નથી. મારી પાસે સો રૂપીયાની  નોટ જ છે

.

મોદીજી ફેમીલી પ્લાનીગ અને બર્થ કંટ્રોલ વિશે પાર્લામેન્ટમાં બોલતા હતા.

ત્યાં જ લાલુ પ્રસાદ એકદમ ગુસ્સે થઈને બોલ્યા: મોદીજી, જે રમત તમે રમી નથી શકતા તેના ચેમ્પિયનો માટે રૂલ્સ બનાવવાનું છોડી દો!

.

ઇન્દિરા ગાંધીના બે છોકરા હતા. એકને દેશ ચલાવવાનો શોખ હતો તે વિમાન ચલાવવાની કોશિશમાં મરી ગયો(સંજય). બીજાને વિમાન ચલાવવાનો શોખ હતો તે દેશ ચલાવવામાં શહીદ થઇ ગયો(રાજીવ). ઇન્દિરા ગાંધીની બે વહુઓને પણ જોઇલો. એકને “Pets” પાળવાનો શોખ હતો તે પ્રધાન બની ગઈ અને બીજીને પ્રધાન બનાવાનો શોખ હતો તેણે Pets” પાળી દીધા(મનમોહન, દિગ્વિજય, કપિલ સિબ્બલ, ખુરશીદ અને એવા કેટલાય). “प्रभु तेरी माया कही धुप कही छाया!”

.

PAKISTAN COMMANDING AIR CHIEF BLAMES PAKISTAN FOR WARS:

આ વિડીયો મેં હમણા જ મેં “યુ ટ્યુબ” ઉપર મુક્યો છે. પાકિસ્તાનના એરફોર્સના રીટાયર્ડ કમાન્ડર ઇન ચીફે કહ્ય છે કે ૧૯૪૭,૧૯૬૫ અને ૧૯૭૨ની લડાઈ પાકિસ્તાને શરુ કરી હતી. તેમણે અય્યુબખાનને યુદ્ધ નહિ કરવાની સલાહ આપી હતી, પરંતુ તે માન્યા નહિ અને પાકિસ્તાનની ફજેતી થઇ. તેમના કહેવા પ્રમાણે પાકિસ્તાનને ભારત તરફથી કોઈપણ જાતનો ભય નથી. પાકિસ્તાને આટલું મોટું લશ્કર રાખીને આટલો બધો લશ્કર પાછળ ખર્ચો કરવાની જગ્યાએ લોકોના કલ્યાણ માટે એ પૈસા વાપરવા જોઈએ. વધુ વિડીયોમાં જુવો…

.

Mumbai Dabbawalas-Dr. Pawan Agrawal:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

5-8-2016Slide6Slide11Slide16ભુખી વાઘણ ખતરનાક હોય છે

Advertisements

4 responses to “PAKISTAN COMMANDING AIR CHIEF BLAMES PAKISTAN FOR WARS – Mumbai Dabbawalas-Dr. Pawan Agrawal

  1. Sorry to say that no man can forgive sin except LORD JESUS CHRIST. Church father or Padri is human beings & they can’t forgive anyone. Be sure that who can save the drowning person only & only that person who knows the swimming. Isn’t it. Like wise who can forgive sin? I tell you that only & only that person who is sinless. JESUS CHRIST is son of Almighty God & sinless. That’s why above mentioned joke is absolutely wrong. Because JESUS is Lord & he is in Heaven looking everywhere ( In world ) He need not to ask or He will not ask to forward which you have seen & I have to see what sin you have done . Lord JESUS knows everything & every persons too because Thy is creator of universe. Thy has created everything. Only thing Thy expect that my child ( Male or Female ) comes to me ask forgiveness. I am sure Thy will forgive our sins because Thy is so loving & so kind God. Jesus took the burden of whole human beings sins. JESUS gave his precious & divine BLOOD for our sins. Jesus died & resurrected for mankind. Praise the Lord. Amen.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s