બે શર્મીની પણ હદ હોય છે! મેરા ભારત મહાન!

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

.

શનિવારે પોસ્ટ નથી મુકાતો પરંતુ આપણા નેતાઓ/અધિકારીઓ કેટલી જાડી ચામડીના છે તે બતાવવા અને હિંદુ ધર્મની કેટલીક ખાસ વિગતો રજુ કરવાની રહી જતી હતી તે રજુ કરી છે.

.

Slide6Slide1Slide2Slide3Slide4

Advertisements

5 responses to “બે શર્મીની પણ હદ હોય છે! મેરા ભારત મહાન!

 1. Shravan mahinama farali SU aapva mate aabhar.
  Sarkar mate vandranu udaharan aapyu chhe te barabar chhe.
  Sarkar atyare kashmir/atankvad/anamat/election/monghvarijeva prasnoma khub vyast chhe.
  Adhikarioe jovu joyiye.
  Ankhma pani aave chhe aa drashya joine.
  Vanchvama aavyu chheke collectorbody todi layi gaya teni tapash kare chhe.Haju enipariksh baki hashe. ( subject to correction, )
  Tamaro aakrosh sacho chhe,pan badha kamama chhe !!!!
  Shameful approach by concerned officers.
  May God bless them by minimising trouble to them !!!!!

  Like

 2. You are rightly exposing Modi’s false claims , especially for 108 Ambulances which was started by Satyam and subsidized by Manmohan , but in India foolish people follow a cheat politician .

  Like

 3. હરી ઓમ હરી ઓમ.. હારી ઓમ ગયા અમે.!! ભઈલા .. શું કેહવું આ નઠારા નફફટ સરકારી બાબુઓને અને સીસ્ટમ ને…!!??& આક્રોશ?? હવે તો…… એ પણ…..??? ઓહ!! સાંભળ્યું કે તે ભાઈ ને ૧ લાખ રૂપિયા ની મદદ મળી.. પણ.. ભારતીયો ને પ્રશ્ન થાય છે કે…..કે… દરેક ઘટના બની ગયા પછી જ સરકાર ને બ્રહ્મજ્ઞાન લાધે છે?? મતલબ કે.. સરકારી બાબુઓ જાણે છે કે.. આમારું કઈ થવાનું નથી.. ઉપર સુધી & મુળિયા પણ કોહવાયેલા જ છે…!! જવાબદાર પોલીસ & અન્યનો ને પાણીચું પકડાવીને તેમની સેલેરી માંથી ૫૦% પીડિત ને આપો.. અને પેન્શન પીએફ ના મળે એવું કરો..

  Like

 4. અમુક શબ્દો વાપરવા નથી ગમતા, પણ આક્રોશ ઉઠ્યે કહેવાય જાય છે કેઃનપાવટ છે,બધા ને બધું જ.
  બે શર્મીની હદ તો વળોટાય ગઈ છે, હર એક ક્ષેત્રે; ત્યારે ભગવતીભાઈની આ વાત સાથે સહજ સહમત થઈ જ જવાય :
  “જવાબદાર પોલીસ & અન્યનો ને પાણીચું પકડાવીને તેમની સેલેરી માંથી ૫૦% પીડિત ને આપો.. અને પેન્શન પીએફ ના મળેએવું કરો.. “

  Like

  • જય હિન્દ!! બેન હમણા જ વાંચ્યું કે.. એક..વર્ણ ની.. અંતિમયાત્રા બીજાના ખેતર કે ત્યાંથી પસાર થવા ના દીધી.. & મેં તાજું જોયેલું ઉદાહરણ… હાઈવે પર… એક્સિડન્ટ થયેલો.. મેં અમારી ગાડી થોડી ધીરી પાડી… પણ.. ડ્રાઈવર કહે ભાઈ… મારે લફડા થયી જશે.. ચાલો… પણ.. તેનાં થી થોડે દુર થી.. નફફટ હાઈવે પોલીસ ની ઝીપ જતી રહી. & સીટી માં તો.. પોલીસ ચોકી થી થોડેક દુર ટ્રાફિક જામ થાય… અવાજ નું પ્રદુષણ થાય તો પણ.. મફતિયા પગાર ખાવા વાળા પોલીસો ના પેટ નું પાણી નથી હાલતું.. અમારા કતારગામ.. થી… ગોટાલાવાડી.. દરરોજ.. સવારે & બપોરે & સાંજના.. રત્નકલાકારો જાય કે છુટે ત્યારે કતારગામ પોલીસ ચોકી પાસે જ ટ્રાફિક જામ થાય છે.. પણ.. જો એક પણ.. નફફટ પોલીસ વાળો જો બહાર નીકળી ને કંટ્રોલ કરતો હોય….!! આવુજ ..ચોક.. ભાગળ.. & હમણા જ રેલ્વે સ્ટેશન નો ફોટો આવેલો.. ફક્ત & ફક્ત રિક્ષા જ રિક્ષા .. પણ.. બહાર ચોકી છે. પણ…..???? તમે & ભારતીયો સમજી ગયા ને..??

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s