Dying to be me! – Prakash Javadekar commits a blooper:

બાપુ ૮૦ રોટલી ખાઈ લેતા, સરકસવાળાએ બાપુને નોકરીમાં રાખ્યા. ૧લો શો બાપુએ ૮૦ રોટલી ખાધી, ૨જો શો એક કલાક પછી, બાપુએ ફરીથી ૮૦ રોટલી ખાધી. લોકો દંગ રહી ગયાં. ૩જો શો હાઉસફુલ. આગળનો શો શરૂ ને બાપુ ગુમ. સરકસવાળા બાપુના ઘરે ગયા, બાપુ બેઠાબેઠા રોટલી ખાતા હતાં. સરકસવાળા કહે, “આ શું બાપુ??”

બાપુ: “મારે ૨૪ કલાક નોકરી જ કરવાની? ઘરે જમવા માટે ના આવું….?”

.

આંધ્રના સી.એમ. ચંદ્રબાબુએ પી.વી.સિંધુ જોડે બેડમિન્ટન રમીને તેનું સ્વાગત કર્યું. દિલ્હીના સી.એમ. અરવિંદ કેજરીવાલને એ વાતની ખબર પડી એટલે તેમણે સાક્ષી મલિકનાં(રેસ્ટલીંગ) સ્વાગતનો કાર્યક્રમ કેન્સલ કર્યો

.

આજે શિતળા સાતમ હોવાથી મોબાઇલ કાલે રાત્રે જ ચાઁજ કરી લીધો, આજે કોઈ ચીજ ગરમ કરવી નહીં

.

આજે  ખાસ કરીને પત્ની ને ગરમ કરવી નહિ.. તમારી આઠમ બગડી શકે છે, જનહિતમાં જારી

.

હવે તો ઘરવાળીઓએ પણ કહેવા માંડયુ છે કે શરમ કરો શરમ, આ જુવો છોકરીઓ મેડલ જીતીને લાવે છે અને  તમે ઉઘરાણીય નથી લાવી શકતા!

.

ઑલિમ્પિક્માં છોકરીઓને મળેલી સફળતા પછી કેજરીવાલે ટ્વીટ કર્યુંઃ “હું તો નાનપણથી છોકરી જ બનવા માંગતો હતો  પણ મોદીએ બનવા નહીં દીધો….”

.

પાટીદારોએ “રીઝર્વેશન”ની માંગણી કરી, પરંતુ તેમને “રીઝર્વબેંક” મળી ગઈ!

.

Dying to be me!

.

Prakash Javadekar commits a blooper:

अकेला मोदी बिचारा क्या करे? એક જવાબદાર શિક્ષણમંત્રી જો આવા બે જવાબદાર ભાષણ કરતા હોય તો મોદીજીને તો “એક સાંધે ત્યાં તેર તૂટે” જેવી હાલત થઇ ગઈ. સ્મૃતિ ઈરાનીના જેવા બારમુ ધોરણ પાસને શિક્ષણમંત્રી બનાવીને મોદીજી પસ્તાયા અને આ ભણેલા જાવડેકરે દાટ વાળ્યો. હવે તો બધા રાજકીય નેતાઓ એટલા બધા નફફટ છે કે તરત બહાનું કાઢે છે કે મારા બોલવાનો મીડીયાએ ઉંધો અર્થ કર્યો છે. વિડીયોમાં સ્પષ્ટ હોવા છતાં આવી વાહિયાત વાત તો ભારતની જનતા કેવી રીતે પચાવી શકે. સત્તા કે વિપક્ષનાં રાહુલ ગાંધી,દિગ્વિજય બધા જ એક ડાળના પંખીઓ છે.

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide12 (2)

GUJARAT NA SHAHERO OLAKHOSlide6
Slide8
Slide10Slide12

4 responses to “Dying to be me! – Prakash Javadekar commits a blooper:

 1. ભાઈ.. ભાઈ.. જોક્સે તો ભારે કરી.! સરકારી. મંત્રી સંત્રીઓ નું આવું “”બ્રહ્મજ્ઞાન”..?? તો પછી.. અમારા જેવા આમ ભારતીય નું હું?? પીક. મેસેજ .. પણ.. પણ.. “Herat Touch”” પણ.. Heart ને Tough કરીને.. પેલી.. જોસેફ હોસ્પિટલ નું વાંચ્યું? શું આની સામે કેસ થયી શકે?? કે પછી..?? ફક્ત…. “”…????…”” વાળા માટેજ ભારત માં કાયદા છે?? હે ભારત ભાગ્ય વિધાતા..!!!!!! જય હો.

  Like

 2. Aapne Bhagwanma maniye chhe.
  Ministerne koi qualificationni jarur nahi.
  Te raj chalave ane Bhagwan Bharose Chale Chhe.
  Duniyane khaber chhe ke bhartma badhu Bhagwan Bharo thay chee.
  Ek ministre kahyu ke solderne paiasa aapvama aave chhe!!!!!
  Aavu dhayn aapso to tamaro blog aava bhasanothi j bharai jashe.

  Like

  • ભારતીયો ની માનસિકતા એટલે.. હજુ ગુલામી મગજમાંથી.. ગયી નથી.. લાગે છે લોહી માંજ ભળી ગયેલી છે!!! જુઓને.. આ SU માંજ.. રાજકારણીઓ પુર માં પણ.. & PM માટે AC.. ઓહ્!!

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s