The first Singapore-developed driverless car – Funny animals troll compilation

બાપુથી પોતાની રાયફલ સાફ કરતાં ભૂલમાં ગોળી છૂટે છે અને તેમાં તેમની પત્ની મરી જાય છે. બાપુ ગભરાઈ જાય છે અને ગભરાઈએ પોલીસને ફોન કરે છે.

બાપુ: સાહેબ, બંદુક સાફ કરવા જતા ભૂલથી મારી પત્નીને ગોળી વાગી અને તે મરી ગઇ છે.

પોલીસ: તમે જરા શાંતીથી કામ લો, પહેલા એ જુવો કે તે મરી ગઇ કે જીવતી છે?

( ત્યાં ગોળી છૂટવાનો અવાજ આવે છે….ફટાક )

બાપુ: બોલો સાહેબ હવે આગળ શું?

.

એક સ્પેલીંગની ભૂલને લઈને એક ચોપડીની ૧૦ લાખ કોપીઓ વેચાઈ ગઈ. હકીકતમાં આ ભૂલ એ ચોપડીનાં નામમાં થઇ ગઈ હતી. ચોપડીનું નામ હતું, “એક આઈડિયા જે તમારી લાઈફ બદલી નાખશે”. પરંતુ છાપખાનાવાળાની ભૂલને લઈને છપાઈ ગયું, “એક આઈડિયા જે તમારી વાઈફ બદલી નાખશે”.

.

ગુજરાતનું સૌથી વધુ વપરાતું જાણીતું ડ્રીંક્સ કયું? જવાબ: “મારું લોહી પી માં”

ગુજરાતનું ખુબ જ જાણીતી ખાવાની વસ્તુ કઈ? જવાબ: “ખા મારા સમ”

ગુજરાતની ખુબ જ જાણીતી “ગ્રોસરી” આઈટેમ કઈ? જવાબ: “તેલ લેવા જા”

.

The first Singapore-developed driverless car:

.

Funny animals troll compilation:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide3Slide4Slide17Slide18 (2)Slide19

5 responses to “The first Singapore-developed driverless car – Funny animals troll compilation

  1. (અરે??? મારી કોમેન્ટ હજુ આવી નથી?? ઓહ.!! ok. ) બાકી.. મેજર માટે जय हिन्द!!! & “હિદુસ્તાની”..? કોઈ દિવસ આ નામ લાગવાનું નથી.. જ્યાં સુધી ધર્મ ના ઠેકેદારો કે કથાકારો કે ઉલેમાઓ, કાઝીઓ, બાપુઓ, ઇમામો, ફાધરો પોતાની હાટડી ચલાવાની બંધ ના કરે ત્યાં સુધી. & પીક મેસેજ વાહ. જોક્સ સરસ.. vdo.. wow.!

    Like

Leave a reply to GAUTAM MAZMUDAR Cancel reply