The Making of Urban Gujarati Film – CUSTOMER DELIGHT

અમેરિકામાં પતિ ગુજરી ગયો. પતિનાં કોફીનને કબરમાં દાટવા નીચે મુક્યું. ત્યાં જ તેની પત્ની દોડીને આવી અને પતિની બાજુમાં સુઈ ગઈ. બધાને એકદમ શોક લાગ્યો અને આ ૨૧મી સદીનું નવું નાટક શું છે તે માટે વિચારમાં પડી ગયા. પત્નીએ પોતાનો ફોન કાઢ્યો, સેલ્ફી લીધી અને ફેસબુકમાં કોમેન્ટ પોસ્ટ સાથે કરી, “સ્મશાનમાં, પ્રીસ્ટ અને બીજા પચાસ લોકો સાથે વિધવાપણની લાગણીઓ”

.

આ દેશનું બંધારણ અને તેને ઘડનારને શત્ શત્ વંદન કારણ કે 86 કરોડના બંગલામાં રહેતી માયાવતી અનામતને લાયક અને ખેતરમાં કાળી મજૂરી કરતો સવણૅ અનામત માટે ગેરલાયક.

પાછુ એવું પણ સાંભળ્યું છે કે ભારતનો દરેક નાગરીક સમાન છે!!! આ તે વળી કેવી સમાનતાની વ્યાખ્યા હશે!!!

.

આજ-કાલ તો થપ્પડની બીક નથી લાગતી સાહેબ પણ બધાથી વધારે બીક WhatsAppમાં નવા નવા જોડાયેલા મેમ્બરોની લાગે છે. બધા જ જુના મેસેજ, વિડીયો, ઓડિયો વગેરે રીપીટ થાય છે અને પાછા સાથે નોંધ મુકે છે, “જલ્દી ફોરવર્ડ કરો, માર્કેટમાં નવો છે”. હવે એમને કોણ સમજાવે કે ભાઈ નવો તો તું છે, અમે તો અહિયાં પી.એચ.ડી. કરીએ છીએ!

.

જયારે દુશમન પત્થર મારે તો તેનો જવાબ ફૂલોથી આપો, પણ તે ફૂલ તેની “કબર” પર હોવા જોઈએ – ઇન્ડિયન આર્મી

.

The Making of Urban Gujarati Film:

.

CUSTOMER DELIGHT:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide1Slide2Slide3Slide4Slide7

Advertisements

3 responses to “The Making of Urban Gujarati Film – CUSTOMER DELIGHT

  1. જય હિન્દ!! ભારતીય સેના.. & શું કેહવું.. આ અનામત.. ની સરકાર ની “મમત”.. અને.. સાચેજ.. ગોડાઉન માં અને બીજા સરકારી.. જગ્યા પર આવા ગોરખ ધંધા ચાલતા હોય..?? હે? આ જુઓ ને.. દેવગોવડા… એની માને… લોકશાહી કે સામંતશાહી ?? અને પેલા… સાલા ગધેડાઓ.. ભારતીયો ના રૂપિયા થી… સંસદો માં આરામ કરવા જાય છે.. સાલ્લાઓ… આની ઉપર કોઈ કોઈ એક્શન લેવાય કે કેમ?? RTI માં આવે છે કે??

    Like

  2. જય હિન્દ!! અને.. મેજર.. બક્ષી.. વાત.. ૧૦૦૧% સાચી.. સાલી… એક ફેશન ટ્રેન્ડ થયી ગયો.. છે.. ભારત ના જ ભારતીયો ની……..???? .. જાય..!!..?? મેડલ માટે પણ.. પેલી.. શોભા ડે.. શું એને.. આવું બોલવાનું… શોભા દે છે?? અને.. પિક્ચર મેસેજ.. મેડલ માટે.. સચોટ. પણ.. પણ.. વિપુલભાઈ… આ મેડલ મળે એટલે.. ઝીંદગી.. આરામ થી ચાલી શકે?? પછી.. ભારતીયો.. પોતાના સંતાન ને… ભવિષ્ય નું વિચારી ને જ.. કૈક કેહતા હોય કે.. વિચારતા હોય ને??? હે?? મેડલ વિજેતા માંથી કેટલાની લાઈફ સુધારી ગયી? આપણે જ નથી.. ઓલિમ્પિક મેડલ વિનર ના ફોટા શેર કરેલા…? કે તેઓ… પછી કેવી રીતે જીવે છે ??? તો વિચારો.. જય હો..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s