One of the best videos for wildlife – Colour of China

બાપુએ વિમાનમાં ઊભા થઈને બરાડો પાડ્યો : ‘હાઈજેક !’

બધા ડરી ગયા પણ ત્યાં તો બીજા છેડેથી ઊભો થયેલ જેક સામે બોલ્યો : ‘હાય નાથુભા…!’

.

પત્ની: સાંભળો છો. મારી ઉંમર પચાસ વર્ષની થવા છતાં તમારો એક મિત્ર મારી સુંદરતાના વખાણ કરતો હતો.

પતિ: ઉસ્માન હશે?

પત્ની: તમને કેવી રીતે ખબર પડી?

પતિ: એ સાલો ભંગારનો વેપારી છે

.

બંતાના ભાઈને એક ખુન બદલ ફાંસીની સજા મળે તેવું હતું. સંતા જ્યુરીમાં હતો એટલે બંતાએ તેને લાંચ આપીને ભાઈની સજામાં ઘટાડો થાય એવું બીજા જ્યુંરીઓને સમજાવી લેવા કહ્યું. બીજા અઠવાડીએ જ્યુંરીઓએ સંતાના ભાઈને દસ વર્ષની સજા જાહેર કરી. બંતા સંતાને મળવા ગયો અને તેનો આભાર માન્યો. એટલે સંતાએ કહ્યું કે બધા જ્યુંરીઓને સમજાવવું ઘણું જ મુશ્કેલ હતું કારણ કે બધા જ્યુંરીઓ તેને નિર્દોષ છોડી મુંકવાના મતના હતા!

.

પહેલા ભણી લે પછી રમવા જજે, આ વાક્યના અમલથી જ ભારત ઓલિમ્પિકમાં ચંદ્રકોથી વંચિત રહ્યું છે

.

Dear Friends, Please do not send me messages related to independence. I am married, It hurts!!!!

.

આજ સુધી જુગારની મૂડી અને મહુડીની સુખડી કોઈ ઘરે નથી લઈ ગયા

.

One of the best videos for wildlife:

.

Colour of China:

.

Waiter for The Homeless:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide1Slide6Slide7 (2)Slide7Slide8

6 responses to “One of the best videos for wildlife – Colour of China

  • સુરતીઓના પેટ કોઈ દિવસ દુઃખે નહિ, કાયમ મસ્તરામ હોય છે….દુનિયાના કોઈપણ ખૂણામાં જાય તો પણ સ્વભાવ એનો એજ રહે….મને ખબર છે ૧૯૬૮ની રેલ વખતે રેલ્વે કોલોનીમાં મારા ઘરમાં ૬ ફૂટ પાણી હતા. ત્રીજે દિવસે ચારે બાજુથી મદદ માટે ટ્રકોમાં સામાન આવ્યો તો મદદ લાવનારા પણ નવાઈ પામી ગયા. કારણ કે સુરતીઓ તો ગરમ ગરમ ભજીયા અને બીજા નાસ્તા ખાતા ખાતા ઘર સાફ કરતા હતા. મદદ ગરીબો ઝુપડાવાસીઓને જઈને કરો એમ કહેતા હતા. ચોથે દિવસે તો આખા સુરતમાં ઘરોમાંથી સાફ સફાઈ થઇ ગઈ. એ વખતે આસામમાં પુર આવ્યા અને મોરારજીભાઈ ત્યાં દસ દિવસ પછી ગયા તો બધું એમનું એમ જ પડેલું, ચારે બાજુ ગંદકી…અને મોરારજીને ફરિયાદો કરવા માંડ્યા ત્યારે એમણે કહેવું પડેલુ કે સુરતમાં તો આનાથી ખરાબ રેલ આવી છે છતાં ચાર દીવસમાં લોકોએ ચોખ્ખું કરી નાખ્યું. ગુજરાતી પ્રજા કોઈના ઉપર આધાર નથી રાખતી, આજે સદીઓથી આજ ગુજરાતી સાહસિકોએ વિદેશમાં પ્રગતિ કરી એ કોઈ નેતાને લઈને નહિ આપબળે કરી છે. માટે ગુજરાતની પ્રગતિ એની પ્રજાને લઈને છે નહિ કે મોરારજી/મોદીને લઈને. એક જ દાખલો છે કે મોદીજી ગુજરાતની પ્રગતિ પોતાને આભારી છે એવું ભારતના લોકોના મનમાં ઠસાવતા હતા….કેન્દ્રમાં ગયા પછી ખબર પડી કે “કેટલી વીસે સો થાય”, જે પ્રગતિ થાય છે તેમાં ત્યાની પ્રજાનો ૯૫% ફાળો હોય છે. જીવતું ઉદાહરણ ઈઝરાઈલ છે…એની પ્રગતિ એની પ્રજાને આભારી છે. બાકી ગુજરાતી પ્રજા બીજા રાજ્યોની પ્રજા જેવી ખડતલ નથી છતાં એ બધા કરતા આગળ છે….અમેરિકામાં જ જુવો કઈ કેટલા સગાઓને લાવીને વસાવ્યા છે તો સાઉથ ઈન્ડિયાનો સારી જગ્યાએ હોવા છતાં એમનામાં સગાઓ માટે કઈ કરી છુટવાની ભાવના નથી.

   Liked by 1 person

   • ખુબ સરસ વાત કરી વિપુલભાઈ. હું આ જ વાત દિલચોર્યા વગર આભાર સહિત ફેસબુક પર પોસ્ટ કરું છું.

    Like

 1. જોક્સ.. ઓહ. અને રક્ષાબંધન પીક.. મેસેજ.. ઓહ… દિલ ના તાર… લાગણી… ……!!! શું કહું? VDO પણ.. ઉત્તમ.. અને હા.. સુરતીલાલા… ખાવાનું…. પીવાનું… મઝા કરવું.. મઝાની લાઈફ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s