Jerusalem’s best-kept secret – Carnaval VENISE 2016

વાણંદ(બાપુને): બાપુ, કુંવરને સેંડા આવ્યા…(બાપુએ ખેંચીને વાણંદને ઝીંકી દીધી)

વાણંદ: બાપુ, મને કેમ માયો?

બાપુ: એમ બોલાય કે કુંવરને સેંડા પધાર્યા

.

એક ભાઈની પત્ની કિડનેપ થઇ ગઈ. અપહરણકર્તાએ તેના પતિને તેની પત્નીની એક આંગળી કાપીને મોકલી અને પૈસાની માંગણી કરી.

પતિએ તેને જવાબ મોકલ્યો : આંગળી તો બીજા કોઈની પણ હોઈ શકે? “માથું મોકલ માથું”

.

એક બહેન દારૂના બારની બહાર દારુનાં ગેરફાયદા વિશે લોકોને સમજાવતા હતા. ત્યાં છગન પોટલી બારમાંથી બહાર નીકળ્યો. બહેને તેને ઉભો રાખ્યો.

બહેન: છગનભાઈ ધારો કે તમે મૃત્યુ પામીને સ્વર્ગનાં દરવાજા પાસે પહોંચી ગયા અને તે વખતે તમારા શ્વાસમાં દારૂનું વાસ આવતી હોય તો ભગવાન તમને સ્વર્ગમાં પ્રવેશવા દેશે?

છગન પોટલી: બહેન તમે પણ ખરા છો. જયારે હું મરીને સ્વર્ગમાં જઈશ ત્યારે મારો શ્વાસ તો અહી છોડીને જવાનો છું!

.

ગુજરાતીમાં કહેવત છે કે ૧૬ “સાન” અને “૨૦” સે વાન…૨૦૧૬માં તો બંને ભેગા…સાચવજો બાપલીયા! આવી તો આવી નહિ તો ગઈ!

.

ખબર નથી પડતી કે કોણ કહે છે કે દૂધ-ઘી માં તાકાત હોય છે, મેડલ તો બધા પિત્ઝા-બર્ગરવાળા લઇ ગયા….જમાના સાથે કદમ મિલાવો તો મેડલો આવશે! Rio 2016

.

Jerusalem’s best-kept secret:

.

Carnaval VENISE 2016:

.

Terrifying 4,600 ft Glass Walkway Opens in China:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide1Slide5Slide9Slide13Slide14

2 responses to “Jerusalem’s best-kept secret – Carnaval VENISE 2016

  1. બહુ સરસ……………….
    જોકે સવારે વહેલાં ઉઠવાનું. ભાષણ કરવાનીજ આદત પણ જાતે ભાષણ કરવાનં નહીં, ઉપરથી દોઢ-બે કલાક અણગમતાને સાંભળવાનું,,,,,,, .ભાષણ્જ તો…!!!!) પછીતો ઉંઘ આવેજને…જોકે આ ભાષણ ઉંઘતા પાક્સ્તાનને થોડું જગાડી ગયું ખરું….

    Like

  2. જય હો.. પાકિસ્તાન ને મરચા તો લાગ્યા જ.. ભાઈ.!! જોક્સ… વાહ. & કાર્નિવલ.. ગ્લાસ વોકવે ..વોવ!! પીક. મેસેજ પણ… ઓહ..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s