Converting Trash into Electricity – PEOPLE ARE AWESOME/BEST OF THE WEEK

એક છોકરો ટામેટા ભરેલી ટોપલી સાઈકલ પર લઈને જતો હતો. પથ્થર પર અથડાવાથી ટોપલી પડી ગઈ અને બધા ટામેટા વેરાઈ ગયા અને કેટલાક તો ફૂટી ગયા. ત્યાં જ એક અમદાવાદી ભીડમાંથી અંદર આવ્યો અને બોલ્યો, ગંદકી તો દુર થઇ જશે પરંતુ આ છોકરાનો માલિક એની શું હાલત કરશે? એના પગારમાંથી પૈસા કાપી લેશે. એ બિચારાને મદદ કરો. લો મારા તરફથી ૧૦ રૂપિયા. બધાએ સહાનુભુતિ બતાવીને દસ દસ રૂપિયા આપ્યા. છોકરો ખુશ થઇ ગયો કારણ કે જે પૈસા મળ્યા એ ટામેટાની કિંમત કરતા પણ વધારે હતા. બધાના ગયા પછી એક માણસે એ છોકરાને કહ્યું પેલો માણસ નહિ હોત તો આજે તો તારું આવી જ બન્યું હોત.

છોકરો: એ અમદાવાદી જ મારો માલિક છે. આ સડેલા ટામેટા માટે તેણે શાકમાર્કેટનાં વેપારી જોડે ૫૦૦૦ રૂપિયાની શરત મારી હતી કે આ સડેલા ટામેટા છે તે ફેંકી દઈને પણ નફો કરશે!

.

ગુરુ: ચાણક્યએ કહ્યું હતું કે તમારે એક જ દુશ્મન સાથે વારંવાર યુદ્ધ નહિ કરવું જોઈએ. નહી તો તમે તમારા બધા જ દાવપેચ તેને શીખવી દેશો. પતિ-પત્નીના સબંધોમાં પણ આવું જ થાય છે. બંને યોદ્ધાઓ જિંદગીભર લડતા લડતા એક બીજાની વાર કરવાની પદ્ધતિથી એટલા બધા માહિતગાર થઇ જાય છે કે જિંદગીભર યુદ્ધ ચાલતું જ રહે છે

શિષ્ય: તો પછી ગુરુજી શું કરવું જોઈએ?

ગુરુ: દુશ્મન બદલી નાખવો જોઈએ!

.

આખા ભારતમાં દારુ કે વાઈન લેવા માટે દારૂની દુકાને જવું પડે છે, પણ ગુજરાતમાં હોમ ડીલીવરી થાય છે. આ કઈ ઓછો વિકાસ કહેવાય? ગતિશીલ ગુજરાત

.

જીવલો: બાપુ, આ મોદીજીએ ૧૫મી ઓગસ્ટે ૫૬ ઇંચની છાતી જેવું ભાષણ કેમ નો કર્યું?

બાપુ: જીવલા, મોદીજી ભૂલમાં એમની ૫૬ ઇંચની જીભની જગ્યાએ છાતી બોલી ગીયાતા!

.

“Save Tiger” कहनेवाले समाज सेवी होते हैं और “Save Dogs” कहनेवाले पशु प्रेमी होते हैं। तब “Save Cows” कहनेवाले कट्टरपन्थी कैसे हो गये? इसका जवाब अगर किसी के पास हो, तो बताने की ज़रूर कृपा करे ।

.

Converting Trash into Electricity:

.

PEOPLE ARE AWESOME | BEST OF THE WEEK:

.

AMAZING & CRAZY STREET FOODS IN INDIA:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide1 (1)Slide1Slide2Slide3Slide5

4 responses to “Converting Trash into Electricity – PEOPLE ARE AWESOME/BEST OF THE WEEK

  1. ટ્રમ્પનો સંવાદ અફલાતુન મુક્યો છે….અને ૧૦૦% સાચો પણ થઈ શકે છે…આ તો અમેરીકા છે, કાંઈ કહેવાય નહીં….

    સ્ટ્રીટ ફુડ જોઈને મોઢામાં પાણી તો આવેજ, સાથે સાથે (આપણે અમેરીકને) ડોક્ટર પણ યાદ રાખવો પડે….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s