A valid vote can make our country smile – Please drive safely and responsibly

નર્કમાં ખુબ જ ઘોંઘાટ થતો હતો અને સ્વર્ગ સુધી અવાજ જતો હતો. એટલે ભગવાને યમરાજને પૂછ્યું આ ઘોંઘાટ શાનો છે? નર્કમાં લોકો દુઃખી થઈને ઘોંઘાટ કરે છે?

યમરાજ: નાં પ્રભુ, આ તો ગુજરાતી લોકો છે. ગમે ત્યાં ભેગા થાય એટલે મોજમઝા કરીને નર્કને પણ સ્વર્ગ બનાવી દે એવી એમનામાં આવડત છે

.

લખુભા જંગલમાં વાઘનો શિકાર કરીને તેનું ચામડું લઈને ઘરે આવે છે.

લખુભા: આજે તો ગજબ થઇ ગયું હોત. હું જો નિશાન ચુકી ગયો હોત તો વાઘ મને મારી નાખતે.

સંતોકબા: ખરેખર એવું જ બન્યું હોત તો હું તો બરબાદ થઇ ગઇ હોત

લખુભા: એ કેવી રીતે?

સંતોકબા: બાપુ, તમારું ચામડું તો કંઈ કામમાં નહીં આવતે!

.

છોકરો: હેપ્પી “ફ્રેન્ડશીપ ડે”

છોકરી: ભાઈ, “ફ્રેન્ડશીપ ડે”નું તો એડમીશન બંધ થઇ ગયું છે, હવે તો “રક્ષાબંધન”નાં ફોર્મ ભરાવા માંડ્યા છે!

.

પંચાયતની બહાર બૉડમાં લખ્યું હતુ, અંગૂઠો માર્યા પછી અંગૂઠાની શાહી ભીંતે લૂછવી નહિ. નીચે કોઇએ બહુ સરસ વાક્ય લખ્યું ” આ લખેલું વાચતાં આવડતું હોય ઈ અંગૂઠો મારે ખરો

.

A valid vote can make our country smile:

.

Please drive safely and responsibly:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide8Slide13Slide14 (2)Slide17Slide19

6 responses to “A valid vote can make our country smile – Please drive safely and responsibly

    • બીપીનભાઈ, હવે સ્પેલિંગ એ બધું ભૂલી જવાનું. એસ.એમ.એસ. આવ્યા પછી બધું ટૂંકાણમાં અને તમે તો ઘણું જ સારું લખ્યું છે. મને હમણા જ એક ભાઈની ઈમેલ આવી અને તેમને લખ્યું હતું I do no…મારે શું સમજવું? હકીકતમાં વિદેશમાં જે છોકરાઓ ગુજરાતી/હિન્દી શીખે છે તે આપણા ભારત કરતા વધારે શુદ્ધ બોલે છે અને ભારતના છોકરાઓ વિદેશીઓ કરતા શુદ્ધ અંગ્રેજી બોલે છે.

      Like

  1. Road accident videoisthought provoking. But whowilllearntherefrom?
    Tofollowdispline oftraffic rules is bravery !!!
    More than lakhsfatalaccident in a year !!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s