Best Magician in The World 2016 – Why is India so filthy?, The Ugly Indian

બાપુ ની ડેલી પાસે ભીખારી જમવા બેઠો

બાપુ : શું કરે છે?

ભીખારી: ખાઉં  છું.

બાપુ: રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં ?

ભીખારી: ના કાલે શાક ગરમ કરવા દીધું તેં હજુ સુધી નથી આવ્યું 

.

પત્ની :- જો હું ખોવાઈ જાવ તો તમે શું કરો ?

પતિ :- હું નિર્મળ બાબા પાસે જાવ

પત્ની;- તમે કેટલા સારા છો. તમે ત્યાં જઈ ને તેમને શું પૂછશો ?

પતિ :- હું કહીશ કે બાબા આપકી કૃપા આની શરૂ હો ગઈ

.

સમજમાં નહિ આવે એવી બાબતોની યાદીમાં GST બીજે નંબરે પહુંચી ગયું, પત્નીનો મુડ હજુ પણ ટોપ પર છે

.

કાલથી ગુજરાત રોજ ૧ થી ૪ બંધ રહેશે કેમ કે નવા CM રાજકોટના છે હો! (રાજકોટમાં વર્ષોથી બધી દુકાનો/માર્કેટ ૧ થી ૪ બંધ હોય છે)

.

પતિ: સાંભળ, જો હું કોર્પોરેટર બન્યો તો આખા શહેરને બદલી નાખીશ, જો મુખ્યમંત્રી બન્યો તો આખા દિલ્હીને બદલી નાખીશ અને જો વડોપ્રધાન બન્યો તો આખા દેશને બદલી નાખીશ

પત્ની: તમને કેજરીવાલ કરડ્યો છે કે શું? ક્યારના બબડ બબડ કરોક છો આ બદલી નાખીશ ને તે બદલી નાખીશ. દારુ ઓછો પીઓ અને લુંગીને મારી સાડી સમજીને પહેરી રાખી છે તે પહેલા બદલો, પછી બીજું બદલવાના લવારા કરો!

.

Best Magician in The World 2016:

.

Why is India so filthy?, The Ugly Indian:

.

Amazon Prime Air – Delivery by Drone:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide2Slide9 (2)Slide11Slide13 (2)Slide14

 

 

6 responses to “Best Magician in The World 2016 – Why is India so filthy?, The Ugly Indian

    • તમને રાજકોટવાળાને જરૂર ગર્વ થાય પરંતુ મને ખબર છે કે મારે કંપનીનાં કામે વારંવાર રાજકોટ જવાનું થતું અને સવારે જઈને સાંજે પાછા આવવાનું પરંતુ એક થી ચારનો સમય ક્યા કાઢવો એ પ્રશ્ન હતો. મેં એક મારા રાજકોટી મિત્રને પૂછ્યું કે આવી રીતે કેમ ચાલે? ત્યારે તેણે મને કહ્યું કે રાજકોટના ઘણા લોકો બહારગામ ધંધો કરતા હોય છે. એમાંનો એક ભાઈ કે કોઈપણ સગો રાજકોટમાં રહે અને નાનો મોટો ધંધો કરે અને ઘર ખુલ્લું રહે. બહારના ભાઈ/ભત્રીજો રાજકોટનું ઘર ચલાવે. એટલે ચાલે વાંધો નથી આવતો. જો કે આજે તો રાજકોટમાં પણ કુટુંબો તુટવા માંડ્યા, ધંધાની હરીફાઈને લઈને લોકો બપોરે પણ દુકાનો ખુલ્લી રાખે છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s