Gift – Singapore Inspiration Drama – ZAKIR NAIK EXPOSED AS A LIAR

એક સ્ત્રીની ગાડી એક ભાઈ સાથે અથડાઈ અને બંને ગાડીને ખુબ જ નુકસાન થયું. પરંતુ બંને હેમખેમ બચી ગયા. પેલી સ્ત્રીએ પેલા ભાઈને કહ્યું કે હવે જે થવાનું હતું તે થઇ ગયું. એનાથી દુઃખી થવાનો કોઈ મતલબ નથી. મારી ગાડીમાં વ્હીસ્કીની બોટલ બચી ગઈ છે તો ચાલો ગમ ભૂલાવવા થોડું થોડું પી લઈએ. ગ્લાસ નથી તો તમે પહેલા પીઓ એમ કહીને તે સ્ત્રીએ બોટલ પેલા ભાઈને આપી. પેલા ભાઈએ અડધી બોટલ પીને સ્ત્રીને પાછી આપી. સ્ત્રીએ બોટલનું ધાકણું બંધ કરીને ગાડીમાં બોટલ મૂકી, એ જોઈને પેલા ભાઈએ કહ્યું, કેમ તમે નથી પીવાના? પેલી સ્ત્રીએ જવાબ આપ્યો થોડીવાર રાહ જુવો મેં પોલીસને ક્યારનો ફોન કરી દીધો હતો. આમાં હવે મારો તો કોઈ વાંક જ ના કહેવાય.( બોધ: સ્ત્રીઓની વાતમાં બહુ લપેટાઈ જવું નહિ) 

.

ભારતીય નારી બીજા જન્મમાં પણ એ જ પતી મળે એવું ભગવાન પાસે કેમ માંગે છે?

કારણ કે આટલી બધી મહેનત કરીને ટ્રેનિંગ આપી ટ્રેન કર્યો હોય તો બીજા જનમમાં પાછી માથાકૂટ કોણ કરે?

.

આ વર્ષે વિજય નામની બોલબાલા રહી, એક ભાગી ગયો અને બીજો લાગી ગયો

.

હવે અગરબત્તી યે બે પ્રકારની હોય છે, એક ભગવાન માટે અને બીજી મચ્છર માટે. તકલીફ ત્યાં થાય છે કે ભગવાન આવતા નથી અને મચ્છર જાતા નથી

.

જિંદગી પણ સાલી EAR PHONE ના વાયર જેવી છે, ગમે તેટલી સાચવીને મુકો પણ ગુંચવાઈ જ જાય છે

.

Gift – Singapore Inspiration Drama:

.

ZAKIR NAIK EXPOSED AS A LIAR:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide2Slide3 (2)Slide3Slide6 (2)Slide7

 

5 responses to “Gift – Singapore Inspiration Drama – ZAKIR NAIK EXPOSED AS A LIAR

  1. વાહ.. જોક્સ… વાહ વાહ..! અને આરક્ષણ…?? તેના માટે તો… આ.. ગુજરાતમાં..??? તો પછી..હું. vdo…. ઓહ. પિક્ચર મેસેજ… પણ.

    Like

  2. વાહ..! જોક્સ.. અને.. આમ.. ઝાકીર નાયક ને આપણે વધુ પડતું મહત્વ નથી આપી રહ્યા?? પિક્ચર મેસેજ… ઓહ…ઓહ.!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s