Train plowing through deep snow Arthurs Pass – 3 Heart Touching Stories

સાસરેથી ફોન આવ્યો… “જમાઈરાજ, કાલે તમારા સાળા માટે છોકરી જોવા જવાનું છે. તમે અહીંયા આવી જજો”.

જમાઈરાજઃ છોકરી તમે તમારી રીતે જ પસંદ કરી લેજો. અહીંયા હું પોતે મારો નિર્ણય લેવામાં થાપ ખાઈ ગયો છું. 

.

સર્કસમાં એક સુંદર યુવતીએ સિંહને કિસ કરી, તે જ વખતે રીંગ માસ્ટરે જાહેરાત કરીને ચેલેન્જ કરી કે કોઈ આવું કરી બતાવે તેને ૧૦૦૦૦ રૂપિયા ઇનામ! એક બાપુએ હાથ ઉંચો કર્યો, એટલે રીંગ માસ્ટરે બાપુને કહ્યું રિંગમાં આવી જાવ.

બાપુ: હું આવું, પણ તે પહેલા પેલા સિંહને ત્યાંથી આઘો કરો!

.

રાહુલ: માં, મેં ચાર કલાક ગુજરાતના ખેડૂતો સાથે વિતાવ્યા

સોનિયા: શાબાશ બેટા, એમની પાસે તું શું શીખ્યો?

રાહુલ: ચાલ ભૂરા, માવો ખવડાવ!

.

મા-બાપ આપણી  માટે “ATM CARD” બની શકે છે, તો આપણે એમના માટે “AADHAR CARD”  કેમ બની શકતા નથી !!!

.

Spectacular footage Train plowing through deep snow Arthurs Pass:

.

3 Heart Touching Stories:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

MILLIONERS SON WORK IN HOTELSlide2 (5)Slide4Slide6 (2)Slide12

4 responses to “Train plowing through deep snow Arthurs Pass – 3 Heart Touching Stories

  1. વાહ!! સવજીભાઈ.. વાહ. અને.. જોક્સ.. સરસ.. પણ… Aadhar Card. શું કહું? અને.. અમુલ બેબી.. મતલબ… રાહુલ બાબા.. મસ્ત.. સ્ટ્રોક.!!!!!!!!! vdo.. ઓહ.!! પિક્ચર મેસેજ..?? એલા ભાઈ.. હવે તો સાચે જ.. તમે…. કોંગી કે આપ વાળા લાગો છો. શું કામ અમારા જાતે જ બની બેથેલા..કે બેઠેલા કેહવત જેવા… લોકલાડીલા?? બાળપણ માં જે પ્લેન. ઘરના વરંડા કે ઓસરી માંથી જોતા અને તેમાં બેસવાના સ્વપ્ના જોતા.. અને હવે. ગઠબંધન કર્યું તે પણ.. કાશ્મીર માં. સત્તા માટે.. અને PM ખુરશી મેળવવા કરેલા.. વાયદાઓ & હવા નીકળી ગયેલી છાતી જેવા.. PM ને શું કામ વગોવો છો? કેમ તે પણ.. પેહલા માણસ નથી? ( પછી ફેંકીને કે બોલીને સત્તા મેળવી..હોય ) અને ભારત માં.. પુર માં મચ્છર જલ્દી થયી જાય. જયારે ઓસ્ટ્રેલિયા માં નથી થતા.. તો અમારા PM બિમાર પડે તો.. દેશ પણ.. ગડથોલા ખાવા માંડે.. એટલે તેમને આમ હવાઈ નિરિક્ષણ કરવું પડે.! ( મનમોહન ના બોલતા તો પણ તકલીફ & આ મહાશય બોલે તો પણ તકલીફ..? કરવું શું????? )

    Like

    • ભગવતીભાઈ, સાચું કહું તો આજના આ કલુષિત વાતાવરણમાં કોણ શાહુકાર અને કોણ ચોર છે એ પારખવું જ મુશ્કેલ છે.મારા હિસાબે મનમોહન બધા કરતા એક સારા પ્રાઈમીનીસ્ટર હતા. સાઉથની લોબીના ભ્રષ્ટાચારીઓ જેવા કે જયલલિતા,કરુણાનિધિ,રાજા….વગેરે લોકોએ પાવડે પાવડે પૈસા લૂટ્યા છે અને સોનિયા ગાંધીએ સત્તા ટકાવવા માટે મનમોહનને ચુપ કરી દીધા. જો આ બધાને પકડે તો કોંગ્રેસ બહુમતી નહિ મળતા સત્તા પરથી ફેંકાઈ જાય. મને મોદી પર ખુબ જ વિશ્વાસ હતો….તટસ્થ રહેવા એમના કાર્ટુન ઓછા રાખતો, પરંતુ આજે દેશના એક એક અખબારમાં અને બીજે બધે એમના જ કાર્ટુનો વધારે જોવા મળે છે. એટલે મુકવા પડે…બાકી અત્યારે મનમોહન કે લાલુનું કાર્ટુન મુકું તો કોઈ હશે પણ નહિ. મેં એક વાક્ય વાંચેલું કે “જો કોઈ બહુ બોલતો હોય તો તેને સત્તા પર બેસાડો”, પછી જુવો…

      Like

      • વિપુલભાઈ………….. ફક્ત તમને જ..??????????????????????? અરે 97% ભારતીયો ને પણ તમારી જેમ જ અતિશયોક્તિ વિશ્વાસ હતો.. જે ભ્રમ તૂટી ગયો.. ( સત્તા ભૂખ્યા શું શું ના કરી શકે… તે હવે બધાએ જોયી લીધું.. ( “”वरं मौनं कार्यं न च वचनमुक्तं यदनृतं “” “वरं भिक्षाSSशित्वं न च परधनाSSस्वादनसुखम्” ) પેલી કેહવત જેવું.. ભૂખા ક્યા ક્યા ના કરતા?? BUBHUKSHITAM KIM NA KAROTI PAPAM. so Sad..

        Like

  2. Dristance between Rud and Modi is North polr and soth pole.
    Our politicians are history maker not learner.
    We all believe BHAGWAN Bhaarkar apavad nathi
    SU has become full didh/long instead of snack dish.
    Thanks.

    Like

Leave a comment