Steep Your Soul,Meet Chris – HOW IT WORKS,Computer Recycling

એક હૈદ્રાબાદી છોકરો સ્કૂલમાંથી રડતો રડતો ઘરે આવે છે

માં: કાયકુ રોરા?

છોકરો: ટીચર મારી મેરેકુ

માં: કાયકુ મારી તેરેકુ?

છોકરો: મેને મુરઘી બોલા ઉસકુ

માં: અરે, કાયકુ એસા બોલા રે!

છોકરો: કાયકુ બોલા તોહ? હર એક્ઝામ મેં અંડા દેતી મેરેકુ!

.

આજ કાલ જાહેરખબરોમાં મમ્મીઓ કેટલી સારી હોય છે. છોકરાઓ કપડા ગંદા કરીને આવે તો પણ હસીને ધોઈ આપે છે અને આપણા વખતમાં તો પહેલા આપણી ધોલાઈ થતી અને પછી કપડાની!

.

વિચારું છું કે “દારુ” છોડી દઉં, પણ પ્રોબ્લેમ એ છે કે કોની પાસે છોડું? બધા જ દોસ્તારો હરામખોર છે, બધો જ દારુ પી જાય એવા છે!

.

લગ્ન પછી જ મને ખબર પડી કે બાથરૂમને “રેસ્ટરૂમ” કેમ કહેવામાં આવે છે!

.

ચાર કોલેજીયનો અકસ્માતમાં મરીને સ્વર્ગના દ્વાર પર ગયા

પહેલો બોલ્યો: હું શીડ્યુલ કાસ્ટ છું, વર્ષો પહેલા અમે ખુબ જ દુઃખ ભોગવ્યું હતું.

ભગવાન: તું તો નશીબદાર છે કે ૩૫ ટકા માર્કે એન્જીનીયર થઇ ગયો..તું પાછો ઇન્ડીયા જા અને તને ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ આપું છું, પછી મહેનત કર 

બીજો બોલ્યો: હું તો શીડ્યુલ ટ્રાઈબ છું, અમારા વડવાઓએ ખુબ જ ગુલામી ભોગવી હતી

ભગવાન: તારા વડવાઓએ દુઃખ ભોગવ્યું પણ તે તો ઓછા ટકાએ મેડીકલમાં એડમીશન મેળવ્યું હતું, તું પાછો ઇન્ડીયા જા અને તને ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ આપું છું, પછી મહેનત કર

ત્રીજો બોલ્યો: પ્રભુ અમે તો ખુબ જ કચડાયેલા વર્ગનાં ઓ.બી.સી.છીએ અને અમારા વડવાઓએ ખુબજ હાલાકી ભોગવી હતી

ભગવાન: તમે તો પેલા બે કરતા પણ કોઈ પણ જાતની તકલીફ વગર પહેલા અને આજે પણ બધો લાભ મેળવો છો, તું પણ પાછો ઇન્ડીયા જા અને તને ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ આપું છું, પછી મહેનત કર

ચોથો બોલ્યો: પ્રભુ હું ઉચ્ચ જ્ઞાતિનો છું…ત્યાં જ તેને વચ્ચે અટકાવીને

ભગવાન: હવે મને રડાવશે કે શું? તું તો આટલો બધો હોશિયાર હોવા છતાં તે ઇન્ડીયામાં “નરક”ની યાતના ભોગવી છે….ચાલ અંદર સ્વર્ગમાં આવી જા…હવે સુખ ભોગવ….

.

Steep Your Soul: Meet Chris:

.

HOW IT WORKS – Computer Recycling:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide2Slide8Slide9Slide10Slide11

9 responses to “Steep Your Soul,Meet Chris – HOW IT WORKS,Computer Recycling

 1. Pingback: Steep Your Soul,Meet Chris – HOW IT WORKS,Computer Recycling | “સુરતીઉધીયું” | આપણું વેબ વિશ્વ

 2. સુરતી મજાનું ઉધિયું………………………..તેલથી અને “ઘી”થી ભરપુર ઉંધ્યું હંમેશા ટેસ્ટદારજ હોય…..અને એમાંયતે વિપુલભાઈએ જાતે બનાવેલું અને તમે પીરસનારા….અને આંગળે આંગળા ચાટીને પુરેપુરુ અમે જમનારા….. વાહ ભાઈ વાહ….

  Like

 3. જોક્સ અને ફોટો જોક્સઃ જવાબ નહી.
  Chris video: super soul.
  Computer Recycling: wast માંથી Best.
  બહુ સરસ બધું જ.

  Like

  • વિમળાબેન, તમે તો બધા જ બ્લોગોની મુલાકાત અમારા મનસુખલાલની જેમ લો છો એટલે તમને સ્વાદની વધારે ખબર પડે. આભાર!

   Like

   • હા, વિપુલભાઈ, બધા તો નહી પણ થોડા- ઘણાં બ્લોગ્ના સ્વાદ ચાખી લઉં છું. અને સુરતી ઊંધિયુય ઝાપટી લઉં છું.
    વિપુલભાઈ, સાચું કહું કે આ બધા સ્વાદના ચટકા લેવાથી માનસિક ખુશી સાથે સમજણ અને જ્ઞાન મળે છે.આમ આ બધા બ્લોગર મારા ગુરૂ છે.

    Like

 4. સરસ…. જોક્સ.. ખબર નહી.. અનામત ક્યાં ક્યાં નડશે અમારા જેવા..વર્ગ ને?? ઓહ. રીસાઈકલ vdo.. વાહ..! કબાલી..ઓહ.. no word.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s