VOLVO Drive Me Self Driving Cars Coming in 2017 – 3 Days that changed my life – Sandeep Maheshwari-(Hindi)

એક મરધીએ બતક જોડે લવમેરેજ કર્યા એટલે એક મરઘો ગુસ્સે થયો……

મરઘો: અમે શું મરી ગયા હતા?

મરઘી: હું તો તારી જોડે જ લગ્ન કરવા માંગતી હતી પરંતુ પપ્પા-મમ્મીની ઈચ્છા એવી હતી કે છોકરો “નેવી”માં હોય!

.

જો કોઈ માણસ તમને પાંચ મિનીટ સુધી શાંતિથી સાંભળે તો તે તમારા પિતા છે

જો કોઈ માણસ તમને ૧૫ મિનીટ શાંતિથી સાંભળે તો તે તમારો ભાઈ છે

જો કોઈ માણસ તમને એક કલાક સુધી શાંતિથી સાંભળે તો તે તમારો મિત્ર છે

અને આખરે જે માણસ તમને કાયમ સાંભળવાનો ઢોંગ કરે પરંતુ તમે કહેલી વાત ખુબ જ અગત્યની હોય પણ એક પણ શબ્દ યાદ નહિ રાખે તે તમારો…….તમે ધારી લીધુને?…હા…હા…તમે સાચા છો……હકીકતમાં તે માણસ “બહેરો” છે…..આ શું વાત વાતમાં “પતિ”….”પતિ”ને ઝૂડ્યા કરો છો?

.

કોઈને ત્યાં મહેમાન આવે અને તેને WIFI નો PASSWORD આપે તેને DIGITAL નાસ્તો કહેવાય

.

બેંકવાળી બહેનોનો ફોન આવે અને ઓછા વ્યાજે લૉન ઓફર કરે તો ફોન કાપવો નહીં પણ થોડો રસ લેવો. પછી નામ પૂછે તો પોતાનું નામ વિજય માલ્યા બતાવવું. બીજીવાર ફોન નહીં આવે

.

VOLVO Drive Me Self Driving Cars Coming in 2017:

૨૦૧૭ નાં વર્ષમાં વોલ્વો પોતાની ટોટલી ઓટો ડ્રાઈવ કાર બજારમાં મુકશે. જેમાં ૩૬૦ ડીગ્રીએ વિવિધ કેમેરાઓ દ્વારા કાર ચાલશે. તમે કાર ચાલુ કરીને જી.પી.એસ.માં મુકો અને કાર ચલાવો. જયારે સ્ટીયરીંગમાં બે લીલી લાઈટો થાય એટલે સમજવાનું કે બધા કેમેરા અને સિગ્નલ બરાબર છે. બસ હાથ છુટા મૂકી તમે તમારું કામ કરો. ગાડી ઓટોમેટીક ચાલશે. જો આગળની કાર ધીમી ચાલતી હશે તો તેને ઓવરટેક કરશે, બ્રેક મારવાની હશે તો બ્રેક મારશે, સ્પીડની લીમીટ પ્રમાણે ચાલશે, બેલ્ટ પહેરશો તો જ કાર ચાલશે. ધારો કે કોઈ જગ્યાએ તમને સિગ્નલ નહિ મળે તો કાર તમને જણાવશે કે તમે હવે જાતે સ્ટીયરીંગ પકડો. જો તમે કશું નહિ સાંભળો તો કાર સાઈડમાં સેફ જગ્યાએ જઈને ઉભી રહેશે.

.

3 Days that changed my life – Sandeep Maheshwari-(Hindi):

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide2Slide4 (4)Slide5 (2)Slide5

4 responses to “VOLVO Drive Me Self Driving Cars Coming in 2017 – 3 Days that changed my life – Sandeep Maheshwari-(Hindi)

  1. શું કેહવું?? મોદી માટે?? અને.. ઓબામા… કદાચ.. વિપુલભાઈ.. અમારા PM પણ. પ્રૂફ બતાવતા હશે.. હા એ વાત જુદી કે.. સામે બેઠેલી વ્યક્તિ કદાચ… કમને ઉભી થતી હોય..?? કેમ કે.. નહી તો.. પછી.. બધા જ ભારતીયો જાણે છે કે.. છેક ગામ ને છેવાડે…… જંગલ જેવા એરિયા માં બદલી કરીને.. “”બદલો”” વાળતા હોય..!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s