Indian Muslim Speech on Kashmir and Kashmiri Independence-परदे के पीछे क्या है?

પતિ પત્નીને: મને એ બતાવ કે “હિંમતે મર્દા તો મદદે ખુદા”નો મતલબ શું થાય?

પત્ની: જે પતિ પોતાની પત્ની સામે “મર્દ” બનવાની હિંમત કરે તો તેની મદદ ફક્ત ખુદા જ કરી શકે છે.

.

ટીચર: એક ડોલ ભરીને પાણી અને એક ડોલ ભરીને દારુ વાંદરા અને ગધેડાની સામે મુકવામાં આવ્યો, ત્યારે વાંદરો ડોલમાંનું પાણી પી ને જતો રહ્યો અને ગધેડો એને અડક્યો પણ નહિ. આના પરથી તમને શું શીખવા મળ્યું?

જયંતી જોખમ: સાહેબ એ જ કે જે “દારુ” નથી પીતો એ ગધેડો છે!

.

હવે તો મોદી સાહેબ, અમારા જેવા પ્રશંષકોને પણ તમારી વાત ઉપર શંકા થવા માંડી છે માટે, કોહીનુરનાં હીરાની વાત હવે જવા દો, પહેલા દાઉદ, લલિત મોદી, માલિયાને પકડી લાવો તો ઘણું છે. કમ સે કમ લોકોને તમારામાં રહેલો વિશ્વાસ કાયમ તો રહેશે

.

મે પણ મારા ધરે કીધું કે મારે “ઉના” દલિતો ને મળવા જવુ છે, બાપા: ચોખ્ખું કે ને કે દીવ જવું છે…

.

Breaking news: ઓબામા “ઉના” આવવા રવાના…મોદીને સહાય કરવા….

.

હવે આ અફવા કોણ ફેલાવી રહ્યું છે કે કટપ્પા+બાહુબલી=કબાલી

.

Indian Muslim Speech on Kashmir and Kashmiri Independence:

.

परदे के पीछे क्या है?:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide1Slide8Slide9Slide16

Advertisements

9 responses to “Indian Muslim Speech on Kashmir and Kashmiri Independence-परदे के पीछे क्या है?

 1. Pingback: Indian Muslim Speech on Kashmir and Kashmiri Independence-परदे के पीछे क्या है? | “સુરતીઉધીયું” | આપણું વેબ વિશ્વ

 2. સાલ્લુ… ઘણીવખત… અસંજમસ માં પડી જવાય છે કે…કે… સાચેજ ભારતીય મુસ્લીમ્સ ભારત ને વફાદાર છે??? તો પછી… તેઓ જે ભારત ને ગદ્દારી અને માં ભારતી ના સપૂતો.. ને મોતને ઘાટ ઉતારે છે તેઓના માટે…”સજા એ મોત” કેમ નથી કેહતા?? તેઓની સામે કેમ FIR કે સરકાર ને આવેદનપત્ર મારી નાખો આવોને.. એમ કેહવા નથી આપતા?? કેમ મોટા મોટા જુલુસ તેમની સામે નથી કાઢતા?? Q??Q??Q?? જોક્સ.. વાહ.. FDI ચાલો…સરસ. ફ્રેશ તથા.. ચોખ્ખું ખાવા તો મળશે..!!!!….?? ( હા હહાહા) અને… આ સત્તા લાલસુ ઉડવાના સ્વપ્ના પુરા કરવાવાળી સરકાર.. તેને ભારત માં શું ચાલી રહ્યું છે તે થોડી ખબર છે કે આપને તેઓને કઈ ખી શકીએ? હે?? આટલા બધા.. માં ભારતી ના સપૂતો ની શહીદી.. અને ઘાયલ અને કોઈ તો કાયમ અપંગ થયેલા આપણા વીરો.. માટે ક્યાં સરકાર ને પડી છે? તે તો… ખુરશી & ગઠબંધન સચવાય રહે તે જ જુએ છે. બાકી.. પેલેટ ની જગ્યા પર.. બુલેટ.. સાચી ગોળી છોડવાનો કેમ હુકમ નથી કરતી?? આવા ભારતીય ગદ્દારો સામે?? તે પણ.. એક પ્રશ્નાર્થ છે???????????????????????????? સત્તા માટે કેવી કમનસીબી ભારત ની?? ઓહ..!

  Like

 3. કુદરતે રીતે ઉપલબ્ધ સમયની કર્મગતિ, મતિ-શકતિ અનુસાર ,તત્કાલીન મુડ મીજાજ મસ્તી મુજબ સહુ પોતપોતાના વાજાં નગારા ઢોલ ત્રાંસા વગાડે…. પછી જેવી જેની સોચ,પસંદ પામ્યા કરે માણ્યા કરે, એમ ઘણુંબધું થયા-બન્યા કરે……. યાલ્યા કરે……….

  Like

  • તમારી કોમેન્ટ વાંચીને મને અવિનાશ વ્યાસ યાદ આવી ગયા અને એમનું ગુજરાતી ગીત યાદ આવી ગયું…”ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું, આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું સંસારની પગથારને કોઇ ઘર નથી, મારાજ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી, શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાંવ્યાં કરું છું ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને, બુધ્ધિ…….

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s