PESTICIDES FROM COW URINE – સખા સહિયારા અને સંતુ રંગીલી-સરિતા

પુત્રીના લગ્ન પછી પિતા દીકરીને મળવા સાસરે જાય છે. સાંજે બંને વેવાઈઓ છાંટોપાણી(દારુ પીવા) કરવા બેસે છે.

છોકરાનો બાપ: વેવાઈ, કેટલું પાણી નાખું?

છોકરીનો બાપ: પાણી નહી જોઈએ,નીટ આપો

છોકરાનો બાપ: શું? નીટ કેમ પીવો છો?

છોકરીનો બાપ: અમારે ત્યાં છોકરીના ઘરનું પાણી નથી પીતા. ( આનું નામ સંસ્કાર)

.

છગન અને મગન દોસ્ત હતા. એ દિવસે બન્ને મળ્યા એટલે છગને પૂછ્‌યું, ‘‘અલ્યા મગન, સાંભળ્યું છે કે તું લગ્ન કરી રહ્યો છે, સાચું છે?’’ ‘‘હા, સાચું છે,’’ મગને કહ્યું, ‘‘દરરોજ રસોઇ કરવી, કપડાં ધોવા, કચરા પોતું કરવું… એનાથી હું કંટાળી ગયો છું.’’ ‘લે, કમાલ છે!’ છગન બોલ્યો.

‘‘કેમ, કમાલ છે?’’ મગને પૂછ્‌યું. ‘‘ત્યારે શું?’’ છગને કહ્યું, ‘‘એ જ કારણે હું છૂટાછેડા લેવાનું વિચારી રહ્યો છું.’’

.

ચીનની દિવાલ ધારોકે ભારતમાં હોત તો તે જગતની લાંબામાં લાંબી મુતરડી હોત

.

નાનપણમાં જો દેડકાને પત્થર મારીએ તો મા-બાપ ધમકી આપતા હતા કે દેડકાને પત્થર મારીશ તો પત્ની ગુંગી મળશે. હવે લાગે છે કે તે વખતે પત્થર મારી દીધો હોત તો સારું થાત!

.

PESTICIDES FROM COW URINE:

.

સખા સહિયારા અને સંતુ રંગીલી-સરિતા:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide2 (4)Slide11Slide12 (2)Slide12 (3)

3 responses to “PESTICIDES FROM COW URINE – સખા સહિયારા અને સંતુ રંગીલી-સરિતા

  1. વાહ.. સરસ.. ગાય ના દરેક દ્રવ્યોમાંથી કશું મળી રહે છે.. વાહ.. પણ.. મારા જાણવા મુજબ. તેની પેટન્ટ લગભગ… USA એ કરાવી છે? અને આપને અહી ભારત માં. ઘણી બધી વનસ્પતિઓ.. જ્ડીબુત્તિઓ કે બીજી વસ્તુઓ થી પોરશાઈ એ છીએ..તેમાની ઘણી તો વિદેશીઓ એ પેટન્ટ કરાવી છે તેનું હું?? જોક્સ.. ઉતમ.. દારુવાલો. પણ.. પણ… વિપુલભાઈ. અમે એટલા બધા.. અસંસ્કારી છીએ?? કે… આ ચાઈના દીવાલ માટે?? આવું લખ્યું? અને… પિક્ચર મેસેજ સરસ.. અને.. પ્રેશર પોઈન્ટ ઘણી સરસ.. માહિતી.. વાહ..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s