Diabetes Type I & II Cure in 72hrs – Gorilla and Toddler play Peek a Boo at the Columbus Zoo

એકવાર અમેરિકાથી એક ભાઈ દેશ ફરવા આવ્યા. રસ્તે ચાની કીટલી પર ચાનો ઓર્ડર આપ્યો. એટલે ચાવાળો નાનો છોકરો ચાનો ગ્લાસ લઈને આવ્યો. પેલા દેશી અમેરિકને જોયું કે પેલા છોકરાની બે આંગળીઓ ચાના ગ્લાસની અંદર ડૂબેલી હતી. એટલે તે ચાવાળા છોકરા ઉપર ગરમ થઇ ગયો.

દેશીઅમેરીકન: તમે લોકો નહીં સુધરશો, આ રીતે ચામાં આંગળીઓ નહીં બોળાય.

ચાવાળો છોકરો: સાહેબ, આંગળીમાં દુખાવો છે એટલે ડોક્ટરે શેક કરવા કહ્યું છે (છોકરાનો જવાબ સાંભળીને દેશીઅમેરીકન ખુબ જ ગુસ્સે થઇ ગયો)

દેશીઅમેરીકન: એવું હોય તો તારી પાછળ આંગળી નાખી રાખ ત્યાં તને ખુબ જ ગરમ શેક મળશે.

ચાવાળો છોકરો: સાહેબ અત્યાર સુધી તો ત્યાં જ હતી આ તો તમારો ઓર્ડર આવ્યો એટલે આપવા આવ્યો!

.

A nun in Warsaw, Poland, filed a case against ISKCON (International Society for Krishna Consciousness). The case came up in court. The nun remarked that ISKCON was spreading its activities and gaining followers in Poland. She wanted ISKCON banned because its followers were glorifying a character called Krishna “who had loose morals,” having married 16,000 women called Gopikas. The ISKCON defendant to the Judge:  “Please ask the nun to repeat the oath she took when she was ordained as a nun.” The Judge asked the nun to recite the oath loudly. She would not. The ISKCON man asked whether he could read out the oath for the nun. Go ahead, said the judge. The oath said in effect that ‘she (the nun) is married to Jesus Christ’. The ISKCON man said, “Your Lordship! Lord Krishna is alleged to have ‘married’ 16,000 women. There are more than a million nuns who assert that they are married to Jesus Christ. Between the two, Krishna and Jesus, who has a loose character?” The case was dismissed…….

.

 કેજરીવાલના માનમાં બે બોલ – આઈ.આઈ.ટી.-પ્રથમ પ્રયાસે, આઈ.આર.એસ.-પ્રથમ પ્રયાસે, ચીફ મીનીસ્ટર-પ્રથમ પ્રયાસે. આપણે તો સાલું પહેલી કીકે સ્કુટર પણ સ્ટાર્ટ નથી થતું!

.

ઘરવાળીયુ એકવાર તો આવુ બોલે જ ભગવાનનો આભાર માનો કે મારા જેવી સીધી સાદી મળી જો કોક માથાભારે ભટકાણી હોતને તો ખબર પડત. ઓલો આખી જિંદગી વિચારે કે જો આ સીધી સાદી આવી હોય તો માથાભારે કેવી હશે?

.

Diabetes Type I & II Cure in 72hrs:

.

Gorilla and Toddler play Peek a Boo at the Columbus Zoo:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide2 (2)Slide10 (2)Slide20 (2)Slide25

8 responses to “Diabetes Type I & II Cure in 72hrs – Gorilla and Toddler play Peek a Boo at the Columbus Zoo

  1. ભાઈ… સાચે જ.. પેલો.. અમારા… કાનુડાનો કેસ ડીસમીસ થયી ગયો?? અને… સાચેજ… પંકજ ભાઈ ની ગજલ સાચી પડી.. આ ઈટાલીયન માટે….!! અને જલ સેવા.. વાહ્હ!! ઉમદાકાર્ય.

    Like

  2. Thank you Vipul Bhai. God bless you.
    2016-07-21 0:10 GMT-04:00 “સુરતીઉધીયું” <comment-replwordpress.com
    >:

    > Vipul Desai posted: “એકવાર અમેરિકાથી એક ભાઈ દેશ ફરવા આવ્યા. રસ્તે ચાની
    > કીટલી પર ચાનો ઓર્ડર આપ્યો. એટલે ચાવાળો નાનો છોકરો ચાનો ગ્લાસ લઈને આવ્યો.
    > પેલા દેશી અમેરિકને જોયું કે પેલા છોકરાની બે આંગળીઓ ચાના ગ્લાસની અંદર ડૂબેલી
    > હતી. એટલે તે ચાવાળા છોકરા ઉપર ગરમ થઇ ગયો. દેશીઅમેરીકન: ”
    >

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s