Implantable artificial kidney – REAL LIFE HEROES

કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. કેસની સુનાવણી શરુ થઇ એટલે વકીલે ઉભા થઈને ન્યાયાધીશને કહ્યું કે, મી લોર્ડ, કાયદાની ચોપડીના પાનાં નંબર ૧૫ પ્રમાણે જોવા જઈએ તો મારા અસીલને બા ઈજ્જત છોડી દેવો જોઈએ.

ન્યાયાધીશ : કાયદાની ચોપડી રજુ કરો

ન્યાયધીશે કાયદાની ચોપડી ખોલી તો પંદર નંબરના પાનામાં ૧૦૦૦ રૂપિયાની દશ નોટો હતી, એટલે ન્યાયધીશે હસતા હસતા કહ્યું કે  ખુબ જ સરસ, આવી જ જાતના બીજા બે સબુત કાયદાના પુસ્તકમાં રજુ કરો.

.

સુહાગ રાતે પત્નીએ પતિને કહ્યું, “જુવો, પ્લીઝ મારી પાસે ન આવતા”

પતિ: પણ કેમ?

પત્ની: મેં મારી મમ્મીને વચન આપ્યું છે કે લગ્ન બાદ આ બધું હું છોડી દઈશ.

.

ખરેખર….. હાર્દિક પટેલ અદભુત શક્તિ છે. હાર્દિક બહાર આવ્યા પછી, પેટ્રોલ – ડીઝલના ભાવમા ઘટાડો, મેઘરાજાની એન્ટ્રી, 48 કલાકમાં ગુજરાતમાં જન્માષ્ટમી જેવો આનંદ, જયારે ગુજરાત છોડવાનુ આવ્યું ત્યારે “ધરતી મા” ધ્રૂજી, ધન્ય છે તારી જનની ને…

.

હસવું તો ત્યારે આવે છે કે વિજય માલ્યાને ભારતમાં પકડી નહિ શક્યા અને વાતો દાઉદ ઈબ્રાહીમને પાકિસ્તાનથી લાવવાની થાય છે….

.

Implantable artificial kidney:

.

REAL LIFE HEROES:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide1Slide9 (2)Slide9 (3)Slide19

3 responses to “Implantable artificial kidney – REAL LIFE HEROES

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s