Aisha Chaudhary: Singing in the life boat – क्या कहे केसे कहे

પત્ની: હું લંડન જાઉં છું, તમારે કોઈ ગીફ્ટ જોઈએ છે?

પતિ: એક ઈંગ્લીશ છોકરી (પત્ની લંડનથી પાછી ફરે છે)

પતિ: ગીફ્ટ લાવી?

પત્ની: હા, નવ મહિના સુધી રાહ જોવી પડશે

.

જમાઈ ૧૫ દિવસ સુધી સાસરે હતો, જવાનું નામ નહિ લેતો હતો

સસરો: જમાઈરાજ ક્યારે પાછા જવાના છો?

જમાઈ: કેમ?

સસરો: ઘણા દિવસો થઇ ગયા

જમાઈ: તમારી દીકરી તો મારે ત્યાં કાયમની પડી પાથરી હોય છે

સસરો: એના તો લગ્ન થઇ ગયા છે

જમાઈ: તો શું મને અહિયાં “અપહરણ” કરીને લાવવામાં આવ્યો છે?

.

એક રીસર્ચમાં એવું જાણવા મળ્યું કે પુરુષોને મોટે ભાગે રાત્રે “હાર્ટએટેક” આવે છે કારણ કે સ્ત્રીઓ રાતે “મેઇકપ” ઉતારીને સુઈ જાય છે!

.

“મંદિરમાં” પુરુષો જ  પુજારી કેમ હોય છે?, “લોકોનું ધ્યાન ભગવાનમાં રહે તે માટે!”

.

Aisha Chaudhary: Singing in the life boat:

.

क्या कहे केसे कहे:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide1 (3)Slide7 (2)Slide7Slide19 (2)

Advertisements

8 responses to “Aisha Chaudhary: Singing in the life boat – क्या कहे केसे कहे

 1. Kya kahe kaise kahe and information about mobile are very well said . classroom ane bhanvani haalat pitiable , mobile ne jo bachchoki haalat ki hai , prashanshniya hai ya dukhad ? BACHCHE khelna Bhul Gaye , parents se closeness chali gayi . Chashma aa gaye . Etc ke SAMNE fayade Kya hai ?

  Like

  • ઇન્દીરાબેન, આ તો જનરેશન ગેપ છે. આપણા માતા-પિતાને આપણા દાદા-દાદી કહેતા હતા કે આ લોકોનું શું થશે, આપણા માં-બાપ આપણે માટે ચિંતા કરતા હતા અને આપણે આપણા છોકરાઓ માટે વિચારીએ છીએ…આ તો ફેશન જેવું છે, હવે જૂની ફેશન નવા સ્વરૂપે આવે છે તેમ વખત જતા છોકરાઓ આનાથી પણ કંટાળી જશે અને ભવિષ્યમાં છોકરાઓ પાછા ગીલ્લીડંડા અને સાત ઠીકરી રમતા થઇ જશે…પહેલા બીટલ્સની ફેશન હતી તે હવાઈ ગઈ…પેન્ટની મોરી તદ્દન સાંકડી અને પછી એકદમ પહોળી અને આજે પાછા ઓરીજનલ પર આવી ગયા….

   Like

 2. Res. Vipulbhai,

  In “ZINDGI” real but heat touching words which reflects the importance of life / time. Sometimes in our life we can’t fulfill our wishes. But we can enjoy the life happily.

  Sir, Thanks for the “ZINDGI”.

  Mahesh Dudhrejiya

  Like

 3. હમમ.. જોક્સ માટે. અને… પિક્ચર મેસેજ.. ?? શું કેહવું.. સરકારી સાહેબો.. અધ્યાપકો માટે..!!! અને… VDO.. wow. ક્યા કહે….. કેસે કહે??

  Like

  • ક્યાં કહે? કૈસે કહે? ઔર અબ કિસે કહે? પહેલે તો મોદીજી પે ખુબ જ આશાથી….એક સૈનિકનું માથું વાઢી ગયા ત્યારે મોદીજીએ એવું કહીને ખુબ જ આશા જગાડી હતી કે હું હોત તો દસના માથા પાકિસ્તાનમાંથી વાઢી ને લઇ આવતે….એમની જીભ કાપી નાખતે…આજે ત્રાસવાદીઓએ આંઠ આંઠ સૈનિકોને મારી નાખ્યા અને નકસલવાદીઓએ ગઈ કાલે જ ૧૦ સી.આર.પી.એફ.નાં માણસો મારી નાખ્યા…એક પણ શબ્દ મોદી સાહેબ કે એમના ચમચાઓ એ વિશે બોલ્યા નથી…..आज तो “कहेते भी दीवाना और सुनते भी दीवाना” જેવી હાલત છે.

   Like

   • એતો…ભાઈ… આ રાજગાદી મેળવવાની હતી ને… એટલે.. અને.. આ કાશ્મીર માં.. મિલીજુલી સરકાર. એટલે.. શું કરે? અને આમ પણ.. કેન્દ્રમાં બહુમતી હોવા છતા પાંગળી સરકાર.. બીજા રાજ્યો એ પોતાના જુના નામ બદલી કાઢ્યા.. અને આ અમદાવાદ.. નું નામ.. ક્યારે બદલાશે? અને… INDIA નું.. “ભારત” ક્યારે થશે? અને.. અનામત.. અને ૩૭૦ ની કલમ.. એતો.. “યાવત્ચંદ્રદિવાકરો” રેહશે જ. સાચેજ.. મીલીટરી માં.. સંસદ કે સરકારી કર્મચારીઓ ઘરની 1 વ્યક્તિ.. હોવીજ જોઈએ તોજ તેઓને પણ ખબર પડે.. કે પોતાનું સ્વજન ગુમાવાનું દુખ કેવું હોય.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s