8 US Soldiers Disappear removing 5000 yr old Flying Machine from Afghan Cave

એકવાર બાપુ પોતાના મિત્રો જોડે કારમાં પીકનીક પર જતા હતા. ગાડીમાં મિત્રોને સામેના કાચમાંથી કશું દેખાતું ના હતું પરંતુ બાપુ ખુબ જ મસ્તીથી અને સફાઈથી ખાડાથી બચીને ઝડપથી કાર ચલાવતા હતા. મિત્રોએ બાપુને હેરાન થઈને પૂછ્યું બાપુ, સામે કાચમાંથી કશું દેખાતું નથી છતાં તમે આટલી બધી ચોકસાઈથી કાર કેવી રીતે ચલાવો છો?

બાપુ: શું વાત કરું? મારી ભૂલવાની આદતને લઈને આજ સુધીમાં મેં ૧૭૬૫ ચશ્માં ખોઈ નાખ્યા છે

મિત્રો: બાપુ, અમે તો તમારા ડ્રાઈવીંગની વાત કરીએ છીએ

બાપુ: એ જ તો તમને કહેતો હતો કે ચશ્માં બનાવી બનાવીને એટલો બધો હેરાન-પરેશાન થઇ ગયો હતો કે મેં ચશ્માના નંબરવાળો કાચ બનાવીને ગાડીમાં લગાવી દીધો!

.

પત્નીએ આંગળીના ઈશારાથી પતિને બોલાવ્યો.

પતી : બોલ,શું કામ છે ?

પત્નીઃ કામ તો કંઈ નથી….આતો ખાલી આંગળીની તાકાત ચેક કરતી હતી……

.

मोदी जी P.A. से :- अब कहाँ का दौरा बचा है ?

P.A. : अब सिर्फ दिल का दौरा बचा है जो 2019 election के बाद पड सकता है अगर महंगाई ऐसे ही चलती रही…..

.

બેંકવાળા પેન બાંધીને રાખે છે, મેડીકલવાળા કાતર બાંધીને રાખે છે અને છોકરીઓ મોઢા બાંધીને રાખે છે, સાલું કોઈને કોઈના પર ભરોસો જ નથી

.

8 US Soldiers Disappear removing 5000 yr old Flying Machine from Afghan Cave:

.

અફઘાનિસ્તાનમાં ૫૦૦૦ વર્ષ જુના “ફ્લાઈંગ મશીન”ને ખસેડવા ગયેલા આંઠ અમેરિકન સૈનિકો ગુમ થઇ જતા દુનિયામાં ખળભળી મચી ગઈ છે. દુનિયાભરનાં વૈજ્ઞાનિકો અચંબામાં પડી ગયા છે.

જે બે વિડીયો છે તેમાં પહેલામાં ચિત્રો પણ બતાવવામાં આવ્યા છે અને બીજામાં આપણા સમૃદ્ધ રામાયણ,મહાભારત જેવા અનેક ગ્રથોમાં જે યુદ્ધો અને શસ્ત્રો વિશે લખવામાં આવ્યું તેની પશ્ચિમના વૈજ્ઞાનિકો મશ્કરી કરતા હતા પરંતુ આજે આ મશીન જોઇને તેમના મોઢા સિવાઈ ગયા છે, તે વિશે વર્ણન કરવામાં આવ્યું છે. હકીકતમાં તો મોદી સાહેબે ૯૮૦૦૦ કરોડ રૂપિયા “બુલેટ” ટ્રેન પાછળ ખરચવા કરતા આપણા જુના ગ્રંથોનો અભ્યાસ કરી આપણી સંસ્કૃતિને સજીવ કરવાની જરૂર છે. આટલા ખર્ચમાં તો કઈ કેટલા ફ્લાઈંગ મશીનો બની જાય. કારની જેમ લોકો આવા મશીનો ઘરે રાખતા થઇ જાય પછી “બુલેટ” ટ્રેનની શું જરૂર છે?

.

A vimana has been discovered in a cave in Afghanistan. It has attracted the attention of world leaders including U.S. president Obama. A group of soldiers made the discovery on a scout mission in the desert of Afghanistan. 8 U.S. troops are missing after making the discovery. FYI a vimana is an ancient flying machine described in ancient Indian Sanskrit epics. The vimana found in Afghanistan is reported to be an estimated 5,000 years old. It is said to be protected by a strange energy barrier that is preventing troops from extracting the vimana.

What caused the sudden rush of these most powerful leaders of the Western World to go to Afghanistan, this report continues, was to directly view the discovery by US Military scientists of what is described as a “Vimana” entrapped in a “Time Well” that has already caused the “disappearance” of at least 8 American Soldiers trying to remove it from the cave it has been hidden in for the past estimated 5,000 years.

.

.

.

FOR BIG LETTERS CLICK FOLLOWING PICTURES:

Slide1 (2)Slide4Slide5Slide15 (5)

5 responses to “8 US Soldiers Disappear removing 5000 yr old Flying Machine from Afghan Cave

 1. શું સાચે જ??? આપણા… ધર્મગ્રંથો માં આવા શોધ કે આવા..પરિવહન માટે કોઈ સાધનો હતા? મને તો વિશ્વાસ જ નથી..!! તો પછી.. આ બધા (ઋષિમુનીઓ મહાત્માઓ )અત્યાધુનીકો વૈજ્ઞાનિકો.. બીજાને કેમ આ શીખવાડી નહી ગયા?? મેં ઘણા વર્ષો પેહલા વાચેલું કે. આંખ ની સારવાર.. ફક્ત એક સોય (વાળ જેવી પતલી) જેવી વસ્તુ થી કરતા હતા. અને.. તે પણ. આંખ ની બાજુમાંજ કોઈ છિદ્ર આવેલું છે ત્યાંથી. ( કેમ કે.. આપણે જયારે કોઈ આંખ ના ટીપા નાખીએ ત્યારે તે સીધા ગાળામાં આવે એટલે કે.. તે છિદ્ર કશે હશેજ..? & જોક્સ વાહ.. વાહ!!! અને સાચેજ.. જો રજનીકાંત.. આમ.. કરતા હોય તો.. સલામ.!

  Like

  • રજનીકાંત એક ગરીબીમાંથી ઉપર આવેલો માણસ છે, એ ગરીબોની મુશ્કેલી સમજે છે, એને મુકેશ અંબાણીની જેમ તૈયાર લાડવો નથી મળ્યો. તે છતાં વિપ્રોવાળા અઝીમ પ્રેમજી તો એક ગર્ભ શ્રીમંત કુટુંબમાં જન્મેલા જેમણે પોતાની ૫૦% સંપતિ દાનમાં આપી દીધી છે. દુનિયાના પૈસાદાર વ્યક્તિમાં એની ગણતરી થાય છે. સામે છેડે લોકોના કહેવા પ્રમાણે મોદીનો હાથ કે સાથ લઈને ઉભા થયેલા ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીએ કેટલા પૈસા દાનમાં આપ્યા તે ગણી જોજો, ખબર પડી જશે….શું કામ લોકો ગુજરાતીઓને શું…શા…પૈસા ચાર કહે છે…અઝીમ પ્રેમજી પણ ગુજરાતી છે અને કોઈના સાથ વગર સ્વબળે ઉંચો આવેલો માનવી છે. રજનીકાંત અને અઝીઝ પ્રેમજી તો મુઠી ઊંચેરા માનવીઓ છે.

   Like

   • જી.. વિપુલભાઈ.. Thanks. ગુજરાત માં.. અદાણી ને લઈને..તો.. બહુજ ચાલે છે.. તેઓ પેલ્લ્લા ખોળાના. અને.. રજનીકાંત.. અઝીઝ પ્રેમજી માટે… જય હો.. ( રજનીકાંત માટે.. ફિલ્મ માટે.. 24 જુલાઈ રવિવાર ની દિવ્યભાસ્કર ની પૂર્તિમાં વિશેષ લખ્યું છે. બસ એજ.) જય હિન્દ!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s