WORLD’S EPIC BEARDMEN – Drone school in China

પતિ મુંબઈથી અમદાવાદ રહેતી પત્નીને ફોન કરે છે.(નોકર ફોન ઉપાડે છે)

પતિ: મેમ સાહેબ સાથે વાત કરાવ

નોકર: એ તો સાહેબ જોડે બેડરૂમમાં છે

પતિ: પણ સાહેબ તો હું છું!

નોકર: હવે હું શું કરું?

પતિ: મારી નાખ બંનેને, હું ફોન ચાલુ રાખું છું( બંનેને મારી નાખ્યા પછી નોકર)

નોકર: લાશનું શું કરું?

પતિ: ઘરની પાછળના સ્વીમીંગ પુલમાં ફેંકીને ભાગી જા

નોકર: પણ અમારા ઘરમાં સ્વીમીંગ પુલ તો છે નહિ?

પતિ: આ 45678923 નંબર છે?

નોકર: નાં આ 45678923 નંબર નથી

પતિ: સોરી, રોંગ નંબર લાગી ગયો

.

તાજેતરમાં કરવામાં આવેલા સંશોધનનાં પરથી જાણવા મળ્યું છે કે પત્ની જો કડવાચોથની જગ્યાએ “મૌન”વ્રત રાખે તો પતિ પચ્ચીસ વરસ વધારે જીવી શકે છે

.

મોદીએ કહ્યું કે તેમણે હિન્દી ચા વેચતા વેચતા શીખી. એમાં શું મોટી વાત છે…..અડધાથી વધારે હિન્દુસ્તાનીઓએ ઈંગ્લીશ દારુ પીતા પીતા શીખી છે

.

સરકારી નિયમ મુજબ ગરીબનું બાળક પોતાના કુટુંબને મદદરૂપ થવા માટે સગીર વયે કામ કરે તો તે બાળ મજૂર કહેવાય અને બીજી બાજુ શ્રીમંત નું બાળક સગીર વયે ફિલ્મ કે ટી.વી માં કામ કરે તો તેને બાળ કલાકાર કહેવાય. ગજબનું મૂલ્યાંકન કહેવાય !

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

WORLD’S EPIC BEARDMEN

.

CLICK FOLLOWING LINK FOR PDF:

WORLD’S EPIC BEARDMEN

.

Drone school in China:


.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide2
Slide2 (3)
Slide15 (6)Slide31

.

 

.

Advertisements

8 responses to “WORLD’S EPIC BEARDMEN – Drone school in China

  • આમાં તો અનીલાબેન એવું છે કે આપણા બાપ-દાદા આપણા માં-બાપને, આપણા માં-બાપ આપણને અને આપણે આપણા છોકરાઓને કલિયુગ વિશે આવું કહેતા રહીએ છીએ…આવું ચાલતું જ રહેશે…..આને જનરેશન ગેપ કહેવાય….બીજા ૫૦/૧૦૦ વર્ષોમાં ઘણા માણસો આ વૈભવી જિંદગી અને ટેન્શનથી કંટાળીને પાછા પત્થરયુગમાં જંગલમાં જઈને રહેવા માંડશે. ત્યારે એ લોકો પણ કહેશે કે કેવો કલિયુગ આવ્યો છે….આપણા બાપ-દાદા શાંતીથી જીવતા હતા….બપોરે ખાઈને બે કલાક આરામ…સાંજે ૫/૬ વાગે ખાઈને રાત્રે નવ વાગે સુઈ જવાનું….કોઈ ટેન્શન નહતું….પછી તબિયત પણ સારી જ રહેને….આ તો ખાવાથી માંડીને હવા સુધી બધું જ અશુદ્ધ…તો પછી જંગલમાં શું ખોટું??? બે જણને ગમે તો સાથે….નાં ગમે તો બીજે શોધી લેવાનું…..કોઈ સામાજિક બંધન નહિ……

   Like

 1. વાહ… Drone સ્કુલ .. સાલ્લુ….. એટલે જ કદાચ તે અને બીજા દેશ ભારત થી આગળ છે..!! અને હા. સરકારી સ્કુલ….. માટે કદાચ સાચું હશે..!!..? પણ.. ફક્ત સરકારી… સ્કુલ ના જ શિક્ષકો જ નહી.. લગભગ દરેક સરકારી કર્મચારીઓ નાં આવા ભવ્ય આવાસ હશે.! પિક્ચર મેસેજ પણ… વોવ..

  Like

  • આપણે ત્યાં તાજેતરના રીપોર્ટ પ્રમાણે આપણા સરકારી કર્મચારીઓ કામમાં આખી દુનિયામાં તદ્દન ધીમા છે. રીપોર્ટ લખનારને ક્યાં ખબર હશે કે નોટોની થોકડી ધરો તો કામ પતાવવાની એમની સ્પીડ દુનિયામાં પહેલા નંબરે આવે. સરકારે આના કરતા તો વગર પગારે ફક્ત જેટલી લાંચ જોઈએ તે લઈને કામ કરવા ભરતી કરવી જોઈએ. કોઈ પે કમીશનની માથાકૂટ નહિ. બાકી જે જોશથી મોદી આવ્યા ત્યારે મને લાગ્યું હતું કે લાંચરુશ્વતનો તો ખાતમો બોલાવી દેશે. આ વસ્તુ માટે એમને કોઈના સહકારની જરૂર નથી કે વોટની જરૂર નથી….એમના હાથમાં જ બધા પાવર છે….પણ એવું કરવા જાય તો એમની પાર્ટીના પોણા ભાગના લોકો જેલમાં જાય….આ તો બિલાડીને ઘંટડી કોણ બાંધે? મોદીને તો આમને આમ કોંગ્રેસની જેમ દસ-વીસ વર્ષો નીકળી જાય એટલે ઉપર જવાનો ટાઈમ આવી જાય….રાધે કૃષ્ણ….

   Like

   • વિપુલભાઈ. !! શું લખું?? હું જયારે Fb માં BJP ના જે પેજ છે તેમાં આવું કઈ લખું તો.. સામેથી મોદીભકતો જવાબ માં. “કોન્ગ્રેસ્સી” લખે છે. સાચું સત્ય કોઈને જ હજમ નથી થા’તું. પેલા ગદ્દાર કાશ્મીરી માટે લખું તો.. ભારતીય મુસ્લિમો.. પણ.. લખે છે કે.. જનાબ.. આપ જહર મત ઉગલો…!! બોલો!! મેં તેમને. 6th જુલ 16 દિવ્યભાસ્કર પૂર્તિ કળશ માં વિહાર કરીને લેખ છે..તે તેમને પોસ્ટ કર્યો.. તો કોઈ જવાબ નથી આવ્યો.. હજુ સુધી.. & સરકારી કચેરીઓ માં લાગે છે આ સરકાર આવ્યા પછી.. લાંચ બહુ જ વધી ગયી ..? દરરોજ પેપર માં આવે છે કે. ફલાણા સાહેબ.. ( નાના થી મોટા )કર્મચારી લાંચ ના છટકા માં સપડાયો.. અને તે પણ. મામુલી …૨૦૦૦/ ૫૦૦૦ Rs. માટે પણ. જયારે તેમનો મફત નો પગાર ૧૫૦૦૦ Rs. ચાલુ થાય છે!!! ૭મુ પગાર પંચ પણ ઓછું પડે છે.? હરી ઓમ.. હરી ઓમ. જય હિન્દ!!

    Like

   • देख तेरे भारत की हालत क्या हो गई गांधी, कितना बदल गया इंसान?(मोदी,राहुल,पवार,मायावती,मुलायम…लाइन लगी हुई है….भगवान भी इन्हें माफ़ नहीं करेगा)

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s