Aircraft with a capsule to save passengers (cargo) during catastrophe – 20 MINUTES WALK WILL ADD VALUE

ગામમાં કુટુંબ નિયોજન વીશે માહિતીનો કાર્યક્રમ પત્યા પછી, તલાટીએ ઊભા થઈને પુછ્યુ…

તો કોણ સમજાવશે……“Copper-T” એટલે શું?

સરપંચ બોલ્યા : “property”ના ટુકડા ઝાઝા નો થાય, એ માટેનું સાધન એટલે “Copper-T”

.

પત્ની :  તમારામાં જરાય મેનર્સ નથી. હું કલાકથી બોલ-બોલ કર્યા કરું છું અને તમે બગાસાં જ ખાધા કરો છો.

પતિ :  અરે હું બગાસાં નથી ખાતો, બોલવાની કોશિશ કરી રહ્યો છું.

.

હવાર હવારમા પેપરવાળો “દિવ્યભાસ્કર”ને બદલે  “ટાઇમ્સ ઓફ ઇન્ડીયા” નાખી ને વયો ગ્યો, ફોટા જોવ છુ. ઇંગ્લીશ તો ફાવે નહી, પીવા સિવાય

.

નફરત કરવા વાળા પણ મને ગજબનો પ્રેમ કરે છે! જયારે પણ મળે છે ત્યારે મને કહે છે, છોડીશ નહીં તને!

.

ભગવાન ધ્યાન રાખજે, વિદેશની જેમ “ટીસ્યુ પેપર” વાપરવા ન પડે, વરસાદ મોકલજો

.

Aircraft with a capsule to save passengers (cargo) during catastrophe:

.

CLICK FOLLOWING LINK FOR PPS:

20 MINUTES WALK WILL ADD VALUE

.

495c5d9a20f4787ff91478c37b231bb79221ba988df7fb59ac85ac52d923dd3b429233e0e7a7e2f6eda6d0ea892c7d81787196f59efb4ca79841ee52dc5ec64b

13 responses to “Aircraft with a capsule to save passengers (cargo) during catastrophe – 20 MINUTES WALK WILL ADD VALUE

  1. તમે shad etle shu ? ક્યાં વાંચ્યું? આ હકીકત છે અને વિડીયોમાં બતાવ્યું છે કે ટીકીટ ૧૫% વધારે મોંઘી થાય. ૯૫% લોકોને એનો વાંધો નથી. ભવિષ્યમાં આવા જ વિમાનો આવશે.

    Like

  2. I have been browsing on-line greater than three hours these days, but I never found any attention-grabbing article like yours.
    It’s pretty worth enough for me. In my opinion, if all website owners and bloggers made excellent content material as
    you probably did, the web will likely be a lot more helpful than ever before. http://www.yahoo.net

    Like

Leave a comment