Really super heroes – Dr Ayesha Hussain, heartbreaking Audition

હાડકાના બે નિષ્ણાત ડોક્ટર મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા. એમણે એક માણસને આગળ લંગડાતો ચાલતો જોયો.

એક ડોક્ટરઃ ‘લાગે છે, એની ઘૂંટીનું હાડકું તૂટી ગયું છે.’

બીજો ડોક્ટરઃ ‘ના યાર, ઘૂંટણનું હાડકું તૂટી ગયું છે.’

બંને વચ્ચે ચર્ચા ચાલી. અંતે નક્કી કર્યું કે એ માણસને જ પૂછી લઈએ. એની પાસે જઈને એક ડોક્ટર બોલ્યો, ‘ભાઈ, તમારા ઘૂંટણનું હાડકું તૂટ્યું છે કે ઘૂંટીનું?’

માણસઃ ‘મારું કોઈ હાડકું તૂટ્યું નથી, મારું તો ચંપલ તૂટ્યું છે.’

.

જ્યારે ગુજુભાઈ કહે કે, ‘જિગ્નેશનો દિકરો સ્ટેટ્સમાં ગયો’ ત્યારે એનો અર્થ એમ ન થાય કે જિગ્નેશનો દિકરો અમેરિકા ગયો. એનો મતલબ એમ છે કે, ‘બેટો સ્ટેટિસ્ટીક્સમાં નાપાસ થયો…’

.

બાપુ પહેલીવાર વિમાનમાં બેઠા. પાઈલોટે ટેઈક ઓફ કર્યું એટલે બાપુ જઈને પાયલોટને મારવા લાગ્યા અને બોલ્યા, ગધેડીના હું પહેલીવાર વિમાનમાં બેઠો છું અને તને સ્ટંટ કરવાનું સુઝે છે!

.

અમારો વોચમેન હંમેશા પીધેલો જ રહેતો, મેં તેને નોકરીએ રાખતી વખતે કહ્યું હતું કે “સિક્યુરીટી ટાઈટ જોઈએ”. તે કાયમ પી ને નોકરીએ આવતો હતો, એટલે મેં તેને કહ્યું તું પી ને કેમ આવે છે? વોચમેને મને કહ્યું સાહેબ હું તો હંમેશા તમારા કહ્યા પછી સિક્યુરીટી ટાઈટ રાખવા “ટાઈટ(પીને)” થઈને જ આવું છું!

.

મને મારા લગ્ન પહેલા મારી પત્ની કહેતી, તમે “મારા”. હું પણ સામે કહેતો કે તું “મારી”. હવે લગ્ન પછી દરરોજ “મારામારી”

.

Really super heroes:

.

Dr Ayesha Hussain, heartbreaking Audition:

ભલભલા પુરુષો જે કામ ઓડીશનમાં નહિ કરી શકે એવું કામ પાકિસ્તાનની ડો.આયેશાએ કરી બતાવ્યું. ચીતરી ચઢે એવી ઓડીશનની પરીક્ષામાં આયેશા સફળ થઇ.

A contestant of Over the Edge attempts a deadly dare SHE inserts a snake from her nose and pulls it out from her mouth made a new WORLD RECORD first women who did this in first attempt first time.

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide2Slide12 (4)Slide12 (6)દરેક પતિ આ વાંચો

3 responses to “Really super heroes – Dr Ayesha Hussain, heartbreaking Audition

  1. વાહ.. આ પાકિસ્તાની vdo જોયી આપણા TV ના Fear factor ની યાદ આવી ગયી..!!! & ગજબનું ડેરિંગ.. કોઈનો શિકાર છીનાવવો એટલે.. wow!! પણ.. પેલી કેહવત જેવું છે.. પેટ કરાવે વેઠ & भूखा क्या क्या ना करता?? જોક્સ તો 4Ever..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s