Victoria Falls at the Devil’s Pool – Chinese man given pig’s cornea

હવેથી બેંકોમાં કર્મચારીઓને એક દિવસ વધારાની રજા મળશે. આ વર્ષથી “વિજય માલ્યા”નાં જન્મદિવસને બેંકોમાં “કર્જ એકાદશી” તરીકે ઉજવવામાં આવશે

.

मनमोहन सब्जी लेने गए.

मनमोहन: भिंडी का क्या भाव है?

सब्जीवाला: अबे रुलाएगा क्या पगले? मुफ्त में ले जा, “ पहेलीबार आवाज सुनी है तेरी”

मोदी सब्जी लेने गए

मोदी: भिंडी का क्या भाव है?

सब्जीवाला: अबे रुलाएगा क्या पगले? मुफ्त में ले जा, “इलेक्शन के बाद इण्डिया में पहेली बार देखा है

राहुल गांधी सब्जी लेने गए

राहुल गांधी: भिंडी का क्या भाव है?

सब्जीवाला: अबे रुलाएगा क्या पगले? मुफ्तं में ले जा, “ये भिंडी नहीं है, मटर है”

अभी सवाल ये है की ए सब्जीवाला कौन था?

अबे ये पूछ के रुलाएगा क्या?, इतना सब मुफ्त में केजरीवाल के सिवा और कौन दे सकता है?

.

એક દિવસ નક્કી કર્યું કે આજે આખો દિવસ કોઇ મેસેજ કે ફોન ના આવવા જોઇયે. મારે બસ આરામ કરવો છે. સવારે બધા મિત્રોને અને સગાને મેસેજ મોકલી દીધો: “તાત્કાલિક  50,000/- રુપીયા જોઈએ છે, બે દિવસ સુધી કોઈ મેસેજ કે ફોન નહીં

.

एक वो वक़्त था जब काना बाँसुरी बजाता और सारी गोपियाँ घर से बहार निकल आती और एक आज है, जब कचरावाला आके सीटी मारता है और सब गोपियां घर के बहार

.

જિંદગી તો સાલી એવી જીવવાની કે મરીયે ત્યારે લોકો “વન્સમોર”ની બુમો પાડે

.

Victoria Falls at the Devil’s Pool:

.

Chinese man given pig’s cornea:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide1Slide6Slide10Slide11

8 responses to “Victoria Falls at the Devil’s Pool – Chinese man given pig’s cornea

    • ત્રિવેદીભાઈ, સુરતીઉધીયુંમાં ઉપર આરોગ્ય-HEALTH ઉપર ક્લિક કરીને તેમાં “રોગ એક દેશી ઉપાય અનેક” ઉપર ક્લિક કરવાથી ૬૭ નંબરના પાનાં ઉપર ઘણા ઉપાયો બતાવ્યા છે, તમારે જે લક્ષણો મળતા આવે એવો ઉપાય કરી જુવો. સામાન્ય રીતે મીઠાના પાણીના દિવસમાં પાંચ-સાત વાર કોગળા કરોં અને જેઠી મધના મુળિયા ચૂસવાથી સારું થઇ જાય.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s