SEXUAL SLAVES, NO RESPITE-SUNITA KRISHNAN – Amazing Tree Cutting Machine Compilation

પત્ની: તમે ખુબ જ ભોળા છો, તમને કોઈપણ બેવકૂફ બનાવી જાય છે

પતિ: શરૂઆત તો તારા બાપે કરી હતી!

.

एक फ्लैट में घंटी बजती है और महिला जो घर में अकेली है. दरवाज़ा खोलती है…

भिक्षुक: “माई, भिक्षा दे।”

महिला:”ले लो, महाराज…”

भिक्षुक:”माई, ज़रा यह द्वार पार करके बाहर तो आना।”, वह द्वार पार करके बाहर आती है।

भिक्षुक (उसे पकड़ते हुए ) : “हा… हा… हा…मैं भिक्षुक नहीं, रावण हूं !”

महिला: “हा… हा… हा… मैं कहा सीता हूं, कामवाली बाई हूँ।”

रावण : “हा..हा..हा..सीता का अपहरण करके आज तक पछता रहा हूं, तुम्हें ले जाऊंगा तो मंदोदरी खुश हो जायेगी। उसे भी कामवाली बाई की ही ज़रूरत है…”

महिला : “हा…हा… हा…पगले, सीताको ढूंढने सिर्फ राम आऐ थे, मुझे ढुंढने  सारी सोसायटी आएगी।”

.

Boy: Hey… Pls give me raw Beatle nut with one hundred thirty five and medium lime parcel with rubber band.

Girl:  Wow.. કેટલું મસ્ત ઈંગ્લીશ બોલે છે તું, શું માંગ્યું તું?

Boy: કાચી પાંત્રીસ નો માવો!( ઉડતા કાઠીયાવાડ)

.

માલિયા ભારતમાં હતા તો બધી બેંકોને ડુબાડી દીધી અને હવે લંડન ગયા તો આખા યુરોપને ડુબાડી દીધું!

.

અમુક જણાને બેંક મા સ્લીપ ભરવામાય ઓલા બંધુકવાડા સીક્યુરીટી  વાડાવની સલાહ ને મદદ લેવી પડે છે ને પાછા  “રધુરામ રાજન” ના  કામની સમીક્ષા કરી વાતુની પથારી ફેરવે છે

.

બે દ્રશ્ય ગરમીના : સવારે ફેરિયો બૂમો પાડે છે : રીંગણ લઈ લો રીંગણ…બપોરે એ જ ફેરિયો બૂમ પાડે છે : ભડથું લઈ લો, ભડથું…

.

SEXUAL SLAVES, NO RESPITE-SUNITA KRISHNAN:

I request everybody to watch this video. What is going on in our society? Your eyes will be full of tears but that is not enough. Try to save our young children when you come across. Do not keep it with you, try to take action against such people.

.

Amazing Tree Cutting Machine Compilation:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ પર ક્લિક કરો:

lagn jivan ni hakikatSlide2Slide10 (3)Slide10 (4)

9 responses to “SEXUAL SLAVES, NO RESPITE-SUNITA KRISHNAN – Amazing Tree Cutting Machine Compilation

 1. ગરીબો-ભિખારીઓને ભીખ આપવાને બદલે કુટુંબ નિયોજનના સાધનો આપવા જોઈએ…..જેનો દાદો ગરીબ, બાપ ગરીબ, દીકરાઓ ગરીબ, આવા લોકો લગ્ન કરીને નવા ગરીબોજ પેદા કરશે, એને બદલે, દાદા-બાપા તો ગરીબ થઈ ગયા એ થઈ ગયા….હવે દીકરાઓ નવા ગરીબ ન કરે તે માટે ભલે તેઓ લગ્ન કરે અને સુખ માણે, પણ તેમની ફરજિયાત ખસી કરી નાંખવી જોઈએ.. આજથી ૨૦-૨૫ વર્ષ પછી કોઈ ગરીબ-ભિખારી ન રહે…..!!!

  કામવાળીનો જોક સાંભળીને હસીહસીને પેટ દુઃખી ગયું…

  Like

  • મનસુખલાલ,તમે તનસુખલાલ નથી….મનથી સુખ માનનારા મનસુખલાલ છો..હા….હા…

   Like

 2. ઓહ. શું કેહવું આ સ્પીચ પર?? જોક્સ વાહ. કામવાળી બાઈ નો ઉત્તમ.!! અને પિક્ચર મેસેજ પણ.. અને ભિખારીઓ ને.. બીજું મનોરંજન નું સાધન કયું?? એટલે કદાચ તેમને..ત્યાં આમ સંતાન ની લાઈન હશે..? ( આ મારો અંગત અભિપ્રાય છે.) અને પેલા. લઘુમતી વાળા ઓહ. સાલ્લુ ખબર નહી કેવીરીતે તેઓ આમ અડધો ડઝન ની ટીમ સાથે સુખ ચેન આરામથી અને તે પણ ભૌતિક સગવડો સાથે રહે છે? કદાચ તેઓના ઉપરવાલા આપણા કરતા વધારે શક્તિશાળી હશે …? જેથી તેઓ તેમને અવિરત આ સુખસગવડો અને રૂપિયા થોકબંધ આપતા રેહતા હશે.!! બાકી.. આપણા ભિખારી… કે આમ આદમી ૨ કે ૩ સંતાન મા તો નીચોવાઈ જાય છે. ફક્ત કેહવા પુરતું જ.. સેવાવાળા કે સમાજ વાલા કે. મદદ કરવા વાલા છે. અને આ સત્ય છે. બાકી તેઓ. આશ્રમો ટ્રસ્ટો બનાવીને લોકો ને “”બનાવે”” છે..!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s