ગુજ્જુભાઈની લગ્નની રાત – Forced to Clean Human Waste in India

એક ડોક્ટર અને એક વકીલ એક જ છોકરીને પ્રેમ કરતા હતા. ડોક્ટર રોજ એ છોકરીને એક ગુલાબનું ફૂલ આપતા હતા અને વકીલ એ છોકરીને રોજ એક સફરજન આપતા હતા. એટલે છોકરી મૂંઝાઈ ગઈ અને તેણે વકીલ ને પૂછ્યું કે ગુલાબ પ્રેમનું પ્રતિક છે અને ડોક્ટર મને આપે તે સમજાય એવું છે પણ તમે સફરજન કેમ આપો છો?

વકીલ: કારણ કે એક કહેવત છે કે “An apple a day keeps the doctor away”

.

ટીચર: “આઈ લવ યુ”ની શોધ ક્યાં દેશમાં થઇ?

જયંતી જોખમ: સાહેબ, ચીનમાં

ટીચર: એ કેવી રીતે?

જયંતી જોખમ: એમાં બધા જ ચાઈનાના ગુણો છે. નહિ કોઈ ગેરંટી કે નહિ કોઈ વોરન્ટી, ચાલે તો ચાંદ સુધી અને નાં ચાલે તો સાંજ સુધી 

.

એવું લાગે છે કે પાકીટમાં નાથુરામ ગોડસે બેઠો છે, ગાંધીજીને રહેવા જ નથી દેતો!(ટ્યુબ લાઈટ-પાકીટમાં રૂપિયાની નોટોમાં ગાંધીજીનો ફોટો હોય છે)

.

“ATM” શબ્દનો ગુજરાતી અર્થ મળી ગયો

A = એકાઉન્ટમાં હશે

T = તો જ

M = મળશે

.

ગુજ્જુભાઈની લગ્નની રાત:

.

Forced to Clean Human Waste in India:

આ વિડીયો જોઇને સજ્જન માણસોની આંખો જરૂર ભરાઈ આવશે. આજે રીઝર્વ સીટોની માંગણી કરનારા SC/ST/OBC લોકો કેમ આ હરીજન લોકોને સપોર્ટ નથી કરતા.  SC/ST/OBC માંથી કેટલા લોકોએ એમને પોતાના પુત્ર/પુત્રીઓ સાથે પરણાવીને અપનાવ્યા. બધાને લાભ લેવો છે પરંતુ એમનાથી નીચેના માટે એ લોકોને સુગ છે. અરે હરીજન લોકો ચમાર સાથે સબંધ નથી બાંધતા. જે હરિજનો ખુબ જ પૈસાપાત્ર થઇ ગયા એ લોકો પોતાના લોકોમાં સબંધ નથી બાંધતા, એમને તો ફક્ત વોટ માટે જ સબંધ છે. દુઃખ સાથે કહેવું પડે કે આ મેલું ઉપાડવાની પ્રથા બંધ કરાવવા માટે ઉચ્ચ વર્ણનાં, રાજકીય રીતે અલિપ્ત લોકોએ ઝુંબેશ ઉપાડી હતી. હરિજનો સાથે કોઈપણ જાતના સામાજિક સબંધો બનાવ્યા વગર, પાછળથી ચુંટણીઓ આવતા બધા પક્ષો આ ઝુંબેશમાં પડી ગયા. મને યાદ છે એવા એક વિરલા સુરતના સ્વ.ગોરધનદાસ ચોખાવાળા હતા….જેમણે તે જમાનામાં હરીજન યુવતી સાથે લગ્ન કર્યા હતા. એકદમ ચોક્ખા માણસ…ગાંડરિયા પ્રવાહમાં આપણી પ્રજા જોડાઈ જાય છે તેમ એમણે ઇન્દિરા ગાંધીને સપોર્ટ કર્યો ત્યારે એમનું ધોતિયું રેલ્વે સ્ટેશન પર કાઢીને ગાંડા લોકોએ હિચકારો પ્રયત્ન કર્યો હતો. મોરારજી સામે તેઓ ફક્ત થોડા મતો માટે હારી ગયા હતા કારણ કે ઘણા બુથોનો કબજો લઈને લોકોએ મોરારજી તરફી વોટ આપ્યા હતા. ભારતની પ્રજાને તો “દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ”. કોઈ ગોરીને પરણીને આવે ત્યારે જાત-બાત નથી જોવાતી.

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide13

Slide16

Slide5Slide6

9 responses to “ગુજ્જુભાઈની લગ્નની રાત – Forced to Clean Human Waste in India

 1. dear vipulbhai  tamara surtiundhiyan na e mail male chhe pan mara comments register nathi thata evun mane lage chhe pl confirm

  From: સુરતીઉધીયું To: mahesh.rana68@yahoo.com Sent: Friday, June 24, 2016 8:33 AM Subject: [New post] ગુજ્જુભાઈની લગ્નની રાત – Forced to Clean Human Waste in India #yiv9610292938 a:hover {color:red;}#yiv9610292938 a {text-decoration:none;color:#0088cc;}#yiv9610292938 a.yiv9610292938primaryactionlink:link, #yiv9610292938 a.yiv9610292938primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv9610292938 a.yiv9610292938primaryactionlink:hover, #yiv9610292938 a.yiv9610292938primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv9610292938 WordPress.com | Vipul Desai posted: “એક ડોક્ટર અને એક વકીલ એક જ છોકરીને પ્રેમ કરતા હતા. ડોક્ટર રોજ એ છોકરીને એક ગુલાબનું ફૂલ આપતા હતા અને વકીલ એ છોકરીને રોજ એક સફરજન આપતા હતા. એટલે છોકરી મૂંઝાઈ ગઈ અને તેણે વકીલ ને પૂછ્યું કે ગુલાબ પ્રેમનું પ્રતિક છે અને ડોક્ટર મને આપે તે સમજાય એવું છે પણ તમે” | |

  Like

  • તમારી કોમેન્ટ આજે બે મળી છે. બીજી ખબર નથી, જો ઈમેલ નહી મળે તો પણ મને અહી કોમેન્ટમાં તો જરૂર દેખાવી જોઈએ.

   Like

 2. Pingback: ગુજ્જુભાઈની લગ્નની રાત – Forced to Clean Human Waste in India | “સુરતીઉધીયું” | આપણું વેબ વિશ્વ

 3. જોક્સ.. વાહ!!! ગુજ્જુ ભાઈ ની… રાત.. ઓહ.. & સાચેજ… હરીજન…? મેં પણ.. હમણા.. 1 vdo FB પર share કર્યો છે. દલિત ને અન્ય જાતી ના કુવા માંથી પાણી લેવાની છૂટ નો’તી… તો તેણે જાતે કુવો ખોદી કાઢ્યો.. અને.. ગામ ને રાહત થયી ગયી. જેમ પેલા.. “દશરથ માંઝી” લોકો માટે રસ્તો….. બનાવી દીધો.. & અરે..?? પીક. મેસેજ પણ.. વાહ. & & લોકો ને હવે.. ભગવાન નો પણ ભય નથી..?? ( હા. કદાચ.. ભૈરવ મંદિર હોય તો.. આ વિજય માલ્યા પીણું.. હોય શકે…!! બાકી…)

  Like

 4. અહીંના સોશીયલ સીક્યોરીટીના કાર્ડ જેવુંજ પેન કાર્ડ અને આધારકાર્ડ, દરેકની નાણાંકિય બધી માહિતી આપી શકશે.

  Like

  • માહિતી તો આપશે પણ હજુ બધું સેટ થતા વાર લાગશે. કમ્પ્યુટરને લઈને બધી વસ્તુઓ સહેલી થઇ ગઈ છે. ફટાફટ માહિતીઓ મળી જાય છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s