Dubai Showcases Floating ‘Seahorse’ Homes – How Plastic Bottles Are Recycled into Polyester

બાપુને એક લાવારીસ વાંદરો મળ્યો. બાપુ એને પોલીસ સ્ટેશન લઇ ગયા.

ઇન્સ્પેક્ટર: એને “ઝૂ”માં લઇ જાવ

બીજે દિવસે ઇન્સ્પેકટર રાઉન્ડમાં નીકળ્યા અને એમણે જોયું તો બાપુ વાંદરાને લઈને બસ સ્ટેન્ડ ઉપર ઉભા હતા.

ઇન્સ્પેકટર: આને “ઝૂ” નહિ લઇ ગયા?

બાપુ: લઇ ગયો હતો. ખુબ જ ફર્યા. બહુ મજા આવી. આજે “અક્ષરધામ” જઈએ છીએ!

.

નોકર: શેઠ, મને થોડા દિવસની રજા જોઈએ છે

શેઠ: મળી જશે, પણ પહેલા તું મારા પ્રશ્નનો સાચો જવાબ આપશે તો જ રજા મળશે. મને એ કહે કે “કટ્ટપ્પા”એ “બાહુબલી”ને કેમ માર્યો?

નોકર: કદાચ, “બાહુબલી”એ “કટ્ટપ્પા”ને રજા નહોતી આપી એટલે!

શેઠ: બોલ કેટલા દિવસની રજા જોઈએ છે?

.

બાપુ : યોગા ડે  અને  શોભા ડે ભાઇ બહેન છે?

જીવલો : ખબર નથી. પણ હું  એટલું જાણું કે – મન્ના ડે સાથે આ બંનેને કોઇ લેવા દેવા નથી

.

જો પત્ની કોઈ કામ કરવાનું કહે તો ડોકું બે વાર ઉપર નીચે કરવાનું – આ યોગ સુખી દાંપત્યજીવનની ચાવી છે…….

નોંધ – આ યોગ માં ડોકું જમણી થી ડાબી બાજુ કરશો તો તે જાનલેવા થશે…….વિશ્વ યોગ દિવસ

.

Dubai Showcases Floating ‘Seahorse’ Homes:

.

How Plastic Bottles Are Recycled into Polyester:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide1Slide2 (2)Slide2Slide4

Advertisements

10 responses to “Dubai Showcases Floating ‘Seahorse’ Homes – How Plastic Bottles Are Recycled into Polyester

 1. ભાઈ ભાઈ.. અ જોક્સે તો બવ કરી હોં..!!! પીક. મેસેજ.. યોગ માટે ના વાહ!! અને.. ના પાક પાકિસ્તાન . પણ.. તેને ભારત મા ઘુસાડવા વાળા.. તો… જયચંદ જ હશે ને?? આપણે.. તેઓની નકલી નોટ છાપીને.. ત્યાં ના મોકલી શકીએ?? અધડો તો અધડો ભાવ તો આવે જ ને.? હેં.? કે આપણે પણ તેઓના ગદ્દાર જયચંદ વિભીષણ ને થોકબંધ રૂપિયા આપીને બોમ ધડાકા ના કરાવી શકીએ? જેમ તેઓ કરે છે તેમ.. સાલું.. દરેક વખતે પાડોશી દેશ..?? તો શું તેઓ આપણી હદ મા ઘુસી જાય.. અંદર આવી જાય.. ભારતીયો ને ધમકાવે..! જાલી નોટ ફેરવે.. તો શું આપણી સરકાર.. ફક્ત “”સખ્ત વિરોધ” કહીને કે વખોડી ને હાથ પર હાથ જોડી બેસી રહે છે?? નમાલી છે ભારતીય સરકાર?? કે પછી તેઓના જ કોક માણસો…????? એની માને…??? અને આ આલ્કોહોલ ટેસ્ટ માટે ને? તો મશીન તો કોક વાર ખોટું પણ બતાવે.. કે બગડી ગયું હોય તો..? માટે.. માણસો અમારા ટ્રેઈન્ડ હોય એટલે.. ખોટા ના પડે.. ભાઈ… શું સમજા??

  Like

  • ભગવતીભાઈ, આ બધું તો તમે આપણા સમાચાર વાંચો છો એટલે ખબર નથી પડતી. પાકિસ્તાનના સમાચાર વાંચો તો એ લોકો પણ આપણા જેવી જ ફરિયાદો ભારત માટે કરે છે. બંગલાદેશ પછી ભારત “બલુચિસ્તાન” છુટું કરવા માટે પોતાન જાસૂસોને મોકલે છે….ત્યાની મસ્જિદોમાં બોમ્બ ધડાકાઓ ભારતનાં જાસૂસો કરાવે છે….પાકિસ્તાની કબજાવાળા “કાશ્મીર”માં પણ ભારત તોફાનો કરાવે છે…એવા તો કઈ કેટલા આક્ષેપો થાય છે…..બધું સાચું ખોટું રામ જાણે…..

   Like

   • ઓહ.. પણ મારું અંગત માનવું છે કે.. છે કે….. આપણે પણ.. ત્યાં આવા ટ્રેઈન આતંકવાદી કે તોડફોડ કરી શકે એવા.. માણસો મોકલવા જોઈએ.. સાલું.. દરરોજ… માં ભારતીના સપુત ….?? કે કાશ્મીર મા.. જુઓને..! સરકાર કઈ જ નથી કરવાની.. તેને ખુરશી ની જ પડેલી છે. અને બાળપણ મા જે દિવાસ્વપ્ન જોયેલા.. તે પુરા કરે છે હવે….. ભારત ની આ કમનસીબી છે. અને આમ આદમી કઈ કેહવા કે વિરોધ કરવા જાય તો.. હાર્દિક જેવા હાલ થાય..!!!! ( હમણાં જ મારી બીજી પુત્રી b.com. પાસ કર્યું અને હવે online M.com ફોર્મ ભર્યું પણ .. જોઈએ હવે શું થાય?? કેમ કે તેણે જે pdf સેવ કરી તેમાં open catagory માટે… બહુજ લીમીટેડ સીટ છે.. તે ઉદાસ થયી ગયી.. મને પણ.. એમ થાય કે હિન્દી મુવી ના હીરો ની જેમ.. સાલું આ રાજકારણીઓ ને ……?? …?? તો બીજું શું થયી શકે..?)

    Like

   • ભગવતીભાઈ, તમારી વાત સો ટકા સાચી છે. કોંગ્રેસ,મોદી કે બીજા બધા જ પક્ષો વોટ માટે જ બધું કરે છે. ભારતની પ્રજાને આંખે ઉંધા ચશ્માં પહેરાવે છે. મોદીજી પર ખુબ જ આશાઓ હતી પરંતુ એમને પણ સત્તામાં જ રસ છે એવું લાગે છે…બીજું બધું કરવામાં બે વર્ષ ઓછા છે એમ એમના અંધ ભક્તોને લાગે છે…ચાલો તે વાત સાચી છે પણ લાંચરુશ્વત તો બંધ કરવાનું એમના હાથમાં જ છે. કેમ એ માટે કોઈ પણ જાતનો પ્રયત્ન નથી થતો? સુરતના જ એક ભાજપાના આગેવાન નેતાએ જ મારા ખાસ મિત્રને કહ્યું હતું કે મારે પણ કામ કરાવવું હોય તો લાંચ આપવી પડે છે. બોલો આનાથી વધારે શર્મનાક વસ્તુ બીજી કઈ હોઈ શકે. મોદીજી, લોકોને ૯૮૦૦૦ કરોડની બુલેટ ટ્રેનમાં રસ નથી પરંતુ એમાંના ૧૦૦૦/૨૦૦૦ કરોડ
    ખર્ચીને સેન્ટ્રલ સ્ટ્રાઈકિંગ ફોર્સ બનાવો અને રેડ પાડો….કોણ તમને અટકાવે છે?….આટલું જો કરી શકો તો આજ પ્રજા તમને બીજા ૫૦ વરસ સુધી બહુમતીથી ચૂંટી લાવશે. નહિ તો તમારી હાલત પણ ઇન્દિરા ગાંધીના જેવી જ થવાની છે. ફક્ત એક જ લાંચરુશ્વત અટકાવવાનું કામ તમારા હાથમાં જ છે તે તો કરી બતાવો? બાકી તો લોકોને લાંબે ગાળે લાગશે કે “વાધ આવ્યો, ધાજો રે ધાજો”થી વિશેષ મોદીજીમાં કઈ નથી.

    Like

 2. Santa/banta ne badle have Bapu aavy.
  Bapu bhala dekhay chhe.
  Dubaima navu thatuj rahe chhe. Tourist to j aavene ?

  Like

 3. મોદેજીનું યોગનું “आंखे बंद कर कीजिये” વાળું કાર્ટુન બહુ સરસ છે….બીજું બધું પણ બહુ સરસ છે…………………

  Like

 4. વિપુલ… ભાઈ… હું કેવ?? હવે.. હું તો.. આ BJp ને.. “જનસંઘ” વખત થી ઓળખું છું. અને અહીં નામ ના અપાય એટલે.. બાકી.. જુના જોગીઓ.. અને હવે ફાટી ને ધુમાડે ગયા છે એ બધાને.. હું કેહવું. થોડા ને તો… પર્સનલી ઓળખું છું.. હવે ઊંચા હોદ્દા પર આવી ગયા એટલે…?? એટલે..?? બાકી.. પેહલા અમે સાથે બેસતા હતા. “સમય સમય ની વાત છે” અને કામ.. હરામ ખોરો સલ્લા.. કોઈ જનસેવક.. જનતા ની સેવા કે કાર્યો કરતા નથી.. માંડ ૦૦.1% છે. બાકી… સત્ય લખું.?? મેં ખુદ જોયું છે.. લઘુમતીના એરિયા મા.. અને તેમના ૮૫% કામો તેમના ચૂટેલા.. સેવકો કરે જ છે. ( મેં આ વાત ખુદ અમારા કતારગામ ઝોન મા કરી.. તો તેઓ ઉપહાસ કરવા માંડ્યા..??..!! બાકી.. વિપુલભાઈ.. તમે.. લઘુમતી એરિયા સફાઈ જુઓ ને તો.. રસ્તા પર સુઈ જવાનું મન થાય..!! તેઓ દરરોજ ઘર માંથી રસ્તા પર જ કચરો/ થેલી ફેંકે. એટલે.. રસ્તા બગડે પણ.. સવારે એકદમ સફાઈ અને અમારા એરિયા માં….?? )

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s