LIFE CHANGING EXPERIENCE – SANDEEP MAHESHWARI – Valeo Park 4U Remote (Legendado)

બાપુ ની ઉંમર થઇ, ભગવાને કીધું:  તમારા કરેલા કર્મોની બદલીમાં તમારા માટે બે ઓપ્શન છે.

એક પાર્કીન્સન (હાથ ધ્રુજવા) નો રોગ અથવા બીજો અલ્ઝાઇમર ( ભૂલી જાવા નો રોગ). બાપુ એ રઘલાની સલાહ લીધી પછી જવાબ આપ્યો.

“પાર્કીન્સન” હાલસે, ગલાસ હલબલીને થોડો ઢોળાય ઈ હાલે , પણ બાટલી ક્યાં મૂકી ઈ ભૂલી જાઉં ઈ નઈ હાલે….

.

ગુજરાતી તેની પત્નીને: આજે જમવામાં શું મોકલવાની છે?

પત્ની(ટી.વી. જોતા જોતા): ફાર્મ ફ્રેશ ચીલી રેડ ટોમેટોઝ વિથ ઇન્ડિયન ક્રિસ્પી થીન નુડલ્સ

પતિ: વાઉ……ઓફિસે જઈને પતિએ જોયું તો સેવ-ટામેટાનું શાક હતું

ઉપદેશ: ટી.વી.માં રેસિપીનો શો પત્નીને જોવા દેવો નહિ, નહિ તો આવી હાલત થશે

.

ખુબ ઊંચી વાત છે, કપડાની શોધ થઈ અને પછી ‘નાગાઈ’નો જન્મ થયો

.

હવે એ દિવસો દુર નથી કે તમને લોકલ ટ્રેન અને બસોમાં નીચેના પોસ્ટરો ચોંટાડેલા જોવા મળશે.

“પંદર દિવસમાં WhatsApp ની આદત છોડાવો”

મળો: ઋષિકેશવાલે બંટીબાબા, અશોકા લોજ, બસ સ્ટેન્ડ સામે, દાદર!

.

LIFE CHANGING EXPERIENCE – SANDEEP MAHESHWARI:

.

Valeo Park 4U Remote (Legendado):

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ક્લિક કરો:

amdavad ma kya shodhuSlide11 (3)Slide11Slide12

7 responses to “LIFE CHANGING EXPERIENCE – SANDEEP MAHESHWARI – Valeo Park 4U Remote (Legendado)

    • રોજ રોજ નિયમિત વાંચવા અને કોમેન્ટ આપવા બદલ તમારો અને બધા વાચકોનો પણ ખુબ ખુબ આભાર!

      Like

    • ગૌતમભાઈ, પહેલા ગભરાતો હતો કે લોકોને સ્પાઈસી ભાવે નાં ભાવે? હવે તો બધા જ ઘરના જેવા થઇ ગયા છે. એટલે ટેસ્ટ ખબર પડી ગયો.

      Like

  1. OK.youare authorsoyou can select waht to serve.
    Interesting/informative and something to relex.
    As you have selection,readerwillselectwhat toreadandwhat not.
    Don’t takeill.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s