Gifts of Western Ghats – Rain Forests of India – કાલે રાત્રે દારુ શું કામ પીધો

બાપૂ (વાળંદ ને): આજ તો ભારે થઇ ! સવારે જંગલ ગયો, હજી તો નાડી છોડી ત્યાં તો સામે સિંહ।

વાળંદ : લે બહુ કરી બાપૂ , પછી?

બાપૂ : પછી શું, મેં તો વાળી મુઠી,  હું આગળ ને સિંહ પાછળ… થોડી વાર પછી પાછળ જોયું ને સિંહ લપસ્યો.

વાળંદ : પછી?

બાપૂ : વળી પાછી દોટ મૂકી…. હું આગળ ને સિંહ પાછળ।… થોડી વાર પછી પાછળ જોયું ને સિંહ ફરી લપસ્યો !  માંડ માંડ ડેલી આવી, ગરી ગયો માલીપા.

વાળંદ : ખમ્મા બાપૂને , અમારા જેવાને તો ઝાડા થઇ જાય!

બાપૂ : ડોળકીનાં , સિંહ અમથો બે વાર લપસ્યો થો ?

.

આજે મંદીનો માહોલ કેવો ભયાનક છે એનો એક ચિતાર….

છગન : ‘અલ્યા, તારાં ધંધાપાણી કેમ ચાલે છે ?’

મગન : ‘અરે તું વાત જ ના કર. એકદમ ભંગાર. અલ્યા, જે લોકો કોઈ દા’ડો નો’તા ચૂકવતા ઈ બધાએ પણ ખરીદવાનું બંધ કરી દીધું છે, બોલ !!’

.

ડ્રગ્સને લઈને “ઉડતા પંજાબ” બનાવી દીધી, “ગુટકા”ને લઈને કોઈ “થુકતા ગુજરાત” ના બનાવી દે

.

છોકરી: પ્રેમ કરવો હોય તો ૩૬ની છાતી જોઈએ?

છોકરો: મારી કે તારી?

.

Gifts of Western Ghats – Rain Forests of India:

.

કાલે રાત્રે દારુ શું કામ પીધો:

.

મોટા અક્ષરો વાચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

FRESH TWO LINERS WITH SOME GENUINE OBSERVATIONSSlide1 (4)Slide5Slide6

3 responses to “Gifts of Western Ghats – Rain Forests of India – કાલે રાત્રે દારુ શું કામ પીધો

  1. ભાઈ ભાઈ… આ બેગ પાઈપર વાળા ભાઈ એ તો બહુ કરી….!! હાથમાં ચાંદ બતાવીને…!! જોઈએ હવે ૨૦૧૭ મા શું થાય તે??? જોક્સ વાહ્હ… પીક મેસેજ.. પણ.. સચોટ. રેઇન ફોરેસ્ટ અદભુત ..!!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s