Ganges: India’s dying mother – 10 Roads You Would Never Want to Drive On

મુંબઈ થી ન્યુયોર્કની ફ્લાઈટમાં એક ગુજરાતી બેન પોતાના છોકરાને સંડાસ કરવા લઇ ગયા અને સંડાસ બંધ કરીને કહ્યું “હું પાંચ મીનીટમાં આવું છું”. પણ પેલા છોકરો બે મીનીટમાં પતાવીને બહાર આવી ગયો. પછી છોકરાએ એ લોકો આવ્યા તેની વિરુદ્ધ દિશામાં ચાલવા માંડ્યું. એ જ વખતે બાપુ એ જ સંડાસમાં ગયા અને બારણું બંધ કરી દીધું. થોડી જ વારમાં છોકરાની માં ત્યાં આવી અને બારણું ઠોકીને કહ્યું કે “થઇ ગયું હોય તો ધોવડાવીને પેન્ટ પહેરાવી દઉં”.

અંદર બાપુએ આ સાંભળ્યું અને મનમાં ને મનમાં બોલ્યા, “એની માને, આને કહેવાય “સર્વિસ”!!!!”

.

पति :- “मेरी शर्ट उल्टी करके प्रेस करना…”

पत्नि :- “ठीक है..!!!”

पति ने 10 मिनिट बाद पूछा “मेरी शर्ट प्रेस हो गई…”

पत्नि :- “नहीं….”

पति :- ” क्यों…!!!!!”

पत्नि :- ” उल्टी नहीं आ रही है

.

એક છોકરાએ પાર્લામેન્ટ આગળ સાયકલ ઉભી કરી દીધી. તે જોઇને પોલીસવાળાએ તેને કહ્યું તને ખબર નથી કે આ વી.આઈ.પી. એરિયા છે? અહિયાંથી કેટલા સાંસદો, મંત્રીઓ અને મોટા નેતાઓ જાય છે

છોકરો ખુબ જ નાદાનીથી બોલ્યો: એટલે જ મેં મારી સાઈકલને તાળું મારી દીધું છે!

.

જયારે પહેલા રાતે ઊંઘ ઉડી જતી ત્યારે લોકો ઠંડુ પાણી પી ને સુઈ જતા હતા, પરંતુ હવે ઊંઘ ઉડી જતા લોકો “ફેસબુક” અને “વોટ્સ એપ” ચેક કરે છે

.

Ganges: India’s dying mother:

.

10 Roads You Would Never Want to Drive On:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide3Slide8 (4)Slide8Slide9 (3)

3 responses to “Ganges: India’s dying mother – 10 Roads You Would Never Want to Drive On

  1. એની માને… આ આંબેડકર… ????? ( સુરતી ગાળ ) મારીને ગયો અને હવે અમારા જેવાને અને અમારી પેઢીઓ બાળકો ભણે છે તે હું કામનું? હે..?? સરકારી જોબ થોડી મળવાની?? અને પ્રાઇવેટ મા પગાર કેટલો? આટલું બધું ભણી ને? એના કરતા…””રત્નકલાકાર” બનીએ તો સારું!! પીક મેસેજ જ જુઓ ને… SC/ST વાળા ને બખ્ખા.. અને બેંક ને આમ આદમી ના જ વધુ પ્રૂફ જોઈએ.. આલ્યા માલ્યા ના થોડા?? જોક્સ.. સરસ. અને… ગંગા જ નહી.. ૯૯% ધાર્મિક સ્થળો.. શું કેહવું? આને માટે કોઈ પણ.. કથાકાર કથા મા આ વાત નો વિરોધ નથી કરતો…!! સાલો દંભ. અને ટેરેફિક રોડ..!! ઓહ..

    Like

Leave a comment