Pandit Bhimsen Joshi – बड़ा होटल, सडा खाना – अहमदाबाद

મમ્મી: દીકરા જો તો ખરો, બાજુવાળાની છોકરીની જીભ બહાર નીકળી ગઈ છે, આંખો મોટી મોટી થઇ ગઈ છે અને હાથ પણ વાંકો થઇ ગયો છે. જા એને જલ્દીથી પકડ, એને બિચારીને ફીટ આવી હોય એવું લાગે છે

છોકરો: મમ્મી, એને કશું થયું નથી એ તો નવો ફોન લીધો છે એટલે “સેલ્ફી” લે છે!

.

બાયોલોજીના ક્લાસમાં ટીચરે પૂછ્યું કે એવું કયું આંચળવાળું પ્રાણી છે કે જે આકાશમાં ઉડે છે પરંતુ બચ્ચાને ધરતી પર જન્મ   આપે છે

જયંતી જોખમ: સાહેબ, “એર હોસ્ટેસ”

.

આજ સુધી મારા મગજમાં એ વસ્તુનો ખ્યાલ નથી આવતો કે OK ની જગ્યાએ K અને GOOD MORNINGની જગ્યાએ GM લખવાવાળા જીવનની બે સેકંડ બચાવીને શું તોપ ફોડવા માંગે છે? અને પેલા hmmm…. લખવાવાળાઓએ તો નાકમાં દમ લાવી દીધો છે…જાણે હું ભેંસ સાથે વાત કરી રહ્યો છું

.

માણસની સમજણ બસ એટલી જ છે, કે જયારે તેને જાનવર કહીએ તો નારાજ થઇ જાય અને “સિંહ” કહીએ તો રાજી થઇ જાય

.

Pandit Bhimsen Joshi:

પંડિત ભીમસેન જોશીનું નામ સાંભળતા જ સંગીત રસીયાઓને માટે તો ભગવાનનું નામ છે. એમનો પ્રોગ્રામ જોવા ઠંડીમાં પણ લોકો ખુલ્લામાં આખી રાત બેસીને સાંભળતા હતા. શાસ્ત્રી સંગીતના ઔરંગઝેબોને આ વિડીયોમાં મઝા નહિ આવે પરંતુ સંગીત રસિયાઓને જરૂર મઝા આવશે. ભીમસેન જોશીનો દરેક રાગ ઉપર કાબુ હતો. આજે તો બધાને થોડા વખતમાં જ પ્રખ્યાત થઇ જવું છે. ભીમસેન જોશી જેવા કલાકાર કેટકેટલી તકલીફો વેઠીને આગળ આવ્યા તે તો આ વિડીયો જોશો એટલે ખ્યાલ આવશે. આ વિડીયો ગુલઝારે બનાવ્યો છે. શાંતિથી આ વિડીયો જોશો તો તમારી હતાશા ખંખેરાઈ જશે.

.

बड़ा होटल, सडा खाना – अहमदाबाद:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

GARIB AUR AMIR KE KAPADEMODI KA KALA DHANSlide18 (2)Slide35

6 responses to “Pandit Bhimsen Joshi – बड़ा होटल, सडा खाना – अहमदाबाद

  1. Pingback: Pandit Bhimsen Joshi – बड़ा होटल, सडा खाना – अहमदाबाद | “સુરતીઉધીયું” | આપણું વેબ વિશ્વ

    • સ્નેહી પ્રકાશભાઈ, મુકતા પહેલા ઘણો જ વિચાર કર્યો કારણ કે પંડિત ભીમસેનને તો સંગીતના રસિયાઓ જ દિલથી માણી શકે. પરંતુ આ વિડીયોમાં એમણે કેટલી તકલીફો વેઠી એ જોઇને મને ખુબ જ આશ્ચર્ય થયું. કારણ કે હું તો એમને કોઈ સારા ઘરાનાનાં હશે એમ જ સમજતો હતો. આ બતાવે છે કે એમનો સંગીત પ્રત્યે કેટલો બધો પ્રેમ હતો. એ એમને કુદરતની દેન જ હતી. મને ખબર છે કે અમદાવાદ આવેલા ત્યારે ઠંડીમાં પણ લોકો એમના સંગીતમાં એટલા બધા તલ્લીન હતા કે સવારે ચાર વાગી ગયા હતા છતાં ૬૫/૭૦ વર્ષના લોકો પણ આટલી ઠંડીમાં બેસી રહ્યા હતા.

      Like

  2. waah.. પંડિત ભીમસેન જોશી માટે.. & પ્રણામ. જોક્સ… સરસ. & &… જય હો.. જય હિન્દ કી સેના.. વિજયી હો.. !!!! પિક્ચર મેસેજ વાહ…….!! હોટેલ..?? આમ પણ.. પેહલા.. આડકતરી રીતે.. લખાતું… કે… “”હિંદુ હો…ટલ” समजदार को इशारा काफी. जय हो.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s