BHUTAN NO 1 IN HUMAN DEVELOPMENT INDEX- TOI LEAD INDIA TREE

સંશય/શંકાની પણ હદ થઇ ગઈ છે ભાઈઓ, પતિની “બાયપાસ”ની સર્જરી થયા પછી તેની પત્નીએ ડોક્ટરને સવાલ પૂછ્યો, ડોક્ટર સાહેબ, એમના દિલમાં બીજી કોઈ હતી કે? ડોક્ટર પણ પહોંચેલા હતા. એમણે કહ્યું, “તેને હમણા જ બાયપાસ” કરી છે!

.

પરણેલા માણસની જિંદગીમાં બે માંથી એક ખર્ચો કાયમ લાગેલો જ હોય છે, પત્ની જો ગોરી હોય તો સન સ્ક્રીન અને જો કાળી હોય તો તો ફેર એન્ડ લવલી

.

માણસ સૌથી વધારે ખુશ ત્યારે થાય છે કે જયારે રેલ્વેનું ફાટક બંધ થવાનું હોય અને તે પોતાની ગાડી બહાર કાઢી લે..સોગંદથી તે વખતે ઓલેમ્પિક મેડલ જીત્યા હોય એવી લાગણી થાય છે

.

ઉડતા પંજાબના નિર્માતાનો વિચાર “ઉડતે પંજાબ મેં” નામ આપવાનો હતો, પરંતુ કોઈએ સલાહ આપી કે લોકો એનું ટૂંકું નામ “ઉડતે પી.એમ.” કરી નાખશે. તો સેન્સર બોર્ડને થયું કે “ઉડતે પંજાબ”ની પરમીશન આપીશું તો કોઈ “ઉડતે પી.એમ.” ટાઈટલ આપીને પિક્ચર બનાવે તો શું કરવું?

.

BHUTAN NO 1 IN HUMAN DEVELOPMENT INDEX

.

TOI LEAD INDIA TREE

.

Slide3Slide4Slide5 Slide6Slide7

2 responses to “BHUTAN NO 1 IN HUMAN DEVELOPMENT INDEX- TOI LEAD INDIA TREE

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s