TRANSIT ELEVATED BUS AT BEIJING INTEL HIGH TECH EXPO – GREEN MAGIC HOMES

એક દારુડીયો રોજ શિવજીના મંદિરે જઈને નિયમિત પૂજા કરતો હતો. એક દિવસ પુજારીને થયું કે આ દારુડીયો પૂજા તો રોજ કરે છે પણ તેને હોંશ હોય છે કે નહિ તે જાણવું જોઈએ. એટલે પૂજારીએ એને આવતો જોઇને શિવજીની જગ્યાએ ગણપતિની મૂર્તિ મૂકી દીધી. દારૂડીયાએ આવીને જોયું તો શિવજીની જગ્યાએ ગણેશજીની મૂર્તિ હતી. તેણે પૂજા-પાઠ કર્યા અને જતી વખતે ગણેશજીને સંબોધીને કહ્યું, છોટુ, પપ્પા આવે તો એમને કહે જે કે છગનકાકા આવી ને ગયા!

.

લગ્નની પ્રથમ રાત્રી એ પતી- તુ મારી સાધના છો, તુ જ મારી.આરાધના છો, તુ જ મારી કલ્પના છો અને તુ જ મારી કવીતા છો.

પત્ની પણ ભાવુક થઈ ગઇ અને બોલી- તમેજ મારા રમેશ છો, તમે જ મારા દીનેશ છો, તમે જ મારા મહેશ છો અને તમે જ મારા ગામવાળા સુરેશ છો, હવારમાં તો સુટાસેડા થઈ ગયા…

.

सरकारी नौकरी के लिये “कोटा” और सुबह हल्का होने के लिये “लोटा”, बहुत मायने रखता है

.

ભારતમાં લોકો એટલા બધા હોશિયાર હોય છે કે કાર હલાવીને કહી દે છે કે કારમાં “પેટ્રોલ” કેટલું છે!

.

ટ્રેનમાં ભીડનો ચક્રવ્યૂહ ભેદવાનું કૌશલ્ય ફક્ત ફેરિયાઓ પાસે જ હોય છે, આવું કૌશલ્ય તો અભિમન્યુ પાસે પણ ન હતું

.

TRANSIT ELEVATED BUS AT BEIJING INTEL HIGH TECH EXPO:

.

GREEN MAGIC HOMES:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

5-6-2016Slide1Slide2

 Slide16

7 responses to “TRANSIT ELEVATED BUS AT BEIJING INTEL HIGH TECH EXPO – GREEN MAGIC HOMES

  1. દારૂડિયો પણ ભાનમાં હોય છે એ દુનિયાનો કોઈ વકિલ નહી પણ અમારા વિપુલભાય જ સાબિત કરી દે!!!!!
    આટલા જીવ બચી ગયાતો અખિલેશબાબુને ધન્યવાદ તો દેવા પડે ભાઈ…..

    green magic house, great.ને બીજા બધામાં પણ મજા આવી

    Like

    • વિમળાબેન, આ તો અખિલેશબાબુનો કિસ્સો ખબર પડ્યો બાકી બધે જ કાગડા કાળા, ગુજરાતમાં વીજળી સરપ્લસ છે એવું કહેવામાં આવે છે પણ ગામડાઓમાં જાવ તો ખબર પડે કે આટલા ભયંકર તાપમાં ત્રણ થી પાંચ કલાક બપોરે વીજળી મળતી નથી. દારુ માટે તો એવું છે કે આપણે ત્યાં ભારતમાં/એશિયામાં લોકો ગમે તેમ પીવે છે એટલે દારુડીયો કહેવાય છે. બાકી ઈંગ્લીશ ફિલ્મોમાં જુવો તો એક પેગ પીને જાસુસી કરવા જાય છે, જયારે રોજ પીનારા લાંબો ટાઈમ પીવામાં લે છે….આપણે ત્યાં તો ટીંચરવાળો દારુ અને પોલીસની બીકે ગટગટાવી જાય પછી દારુડીયો જ કહેવાયને?

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s