Robotic Laundry Folding Machine – How telecom companies are cheating in call drop

આજે તો સાલી હદ થઇ ગઈ. એક પોલીસવાળાને સબંધી લગ્નની કંકોત્રી આપવા ગયા. તો કામના બોજને લઈને પોલીસવાળાએ એ ભાઈને “લગ્ન સ્થળ” ની જગ્યાએ “ઘટના સ્થળ” ક્યાં છે એમ પૂછ્યું?

.

કાલે રામદેવજી બેહોશ થતા થતા બચી ગયા જયારે રાજકોટમાં એક ભાઈએ પૂછ્યું કે “મહારાજ, પતંજલીનો માવો(ગુટકા) લોન્ચ થઇ ગયો?

.

અમેરીકન:- અમારે ત્યાં દરેક જમણી બાજુ ગાડી ચલાવે, તમારે ત્યાં ?

ઇન્ડિયન :- અમારે ત્યાં … સામે વાળો કઈ બાજુએથી આવે તે પ્રમાણે !!!

.

કામ ધંધા તો એટલા બધા ઠંડા છે કે હવે તો ઘરવાળી પણ ખિસ્સા તપાસ્યા વગર કપડા ઘોવા નાખી દે છે 

.

એક આફ્રિકન અને બાપુ ભેગા થયા.

બાપુ: તમારે ત્યાં આઝાદી કોના લીધે મળી?

આફ્રિકન: નેલ્સન મંડેલા. તમારે ત્યાં?

બાપુ: અમારે ત્યાં ગાંધી મંડેલા…….(મંડેલા મતલબ લાગી પડેલા)

.

टीचर: देखता हूँ मेरे इन पांच प्रश्नों का सबसे पहले उत्तर कौन देता है।

  1. दिल्ली में किस पार्टी की सरकार है?

  2. जम्मू कश्मीर की मुख़्य मंत्री कौन है?

  3. अमेरिका के राष्ट्रपति का चुनाव कितने वर्षों में होता है?

  4. लोक सभा में कितने सदस्य हैं?

  5. व्हेल मछली अंडे देती है या बच्चे देती है?

इन पांचों प्रश्नो का जब बच्चे ने एक साथ उत्तर दिया तो अर्थ का अनर्थ हो गया…

सर जी, आप की, महबूबा, चार वर्ष में, 545, बच्चे देती है…टीचर अभी भी बेहोश है…

.

Robotic Laundry Folding Machine:

.

How telecom companies are cheating in call drop:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide7Slide8Slide9Slide10

3 responses to “Robotic Laundry Folding Machine – How telecom companies are cheating in call drop

  1. એલા ભાઈ… પતંજલિ માવા નું તો ખબર નહી.. પણ…. નુડલ્સ ની જેમ… કદાચ.. પતંજલિ બ્રેડ (પાઉં) માર્કેટ મા આવી જશે હોં… પિક્ચર મેસેજ ભાઈ… વાહ!! & જોક્સ પણ.. હું કેહવું આ કોલ ડ્રોપ નું… એમાં કદાચ કોઈ ઉપરી અધિકારી..??? જય હો..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s