Indians Vs U.S. Population – હુરતની ગરમી

વારે – તહેવારે ઉપવાસ આંદોલનો કરતા રહેનારા ૮૫ વર્ષીય અન્ના હ્જારેજી આજે જીવિત છે અને તન્દુરુસ્ત છે

.

એમની સાથે મંચ પર બિરાજનારા અને કાળું નાણું પરત લાવનારા સ્વદેશી ચળવળના પ્રણેતા સન્યાસી બાબા રામદેવજી આજકાલ પતંજલિની મેગી વેચી દેશ સેવા રહ્યા છે

.

પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી કે સિંહજી નવા આધુનિક શસ્ત્ર સરંજામ ખરીદિમાં ગળાડૂબ છે

.

દિલ્હીના ૧૨ બેડરુમના વિશાળ સરકારી ભવનમાં કેજરીવાલજીની ખાંસી અને મફલર ગાયબ થઇ ગયા છે અને

.

આ સર્વેની આદરણીય બહેન કિરણ બેદીજી, પોંડીચરી રાજભવનના બગીચામાં ગહન યોગાભ્યાસ શીખી રહ્યાં છે..!

.

આ બધાંજ પોતપોતાની નવી દુનિયામાં ખુશીપૂર્વક ફલીફૂલી આબાદ બની રહ્યાં છે…..મોતને હવાલે તો, એ બિચારો માસુમ “લોકપાલ” થઇ ગયો, જેના જન્મ થવાથી  દેશના ૯૦ % રાજનેતાઓ જેલના સળીયા ગણવાના હતા..દેશ બદલ રહા હૈ, હા, મેરા દેશ બદલ રહા હૈ!

.

આ મહિનામાં લોકો સૂર્યની સામે માથે ઓઢીને જાય છે….એટલે આ મહિના ને જેઠકહે છે…

.

સ્વદેશી માટે બાબા રામદેવજીનાં પતંજલિની એક જાહેરાત, Google Maps નો ઉપયોગ નહિ કરો, પાનવાળાને રસ્તો પૂછો

.

When our Finance minister said India’s GDP will rise this year…. he actually meant “Gas, Diesel & Petrol “

.

Indians Vs U.S. Population:

.

હુરતની ગરમી:

.

Slide2Slide7Slide9Slide10

2 responses to “Indians Vs U.S. Population – હુરતની ગરમી

  1. ભાઈ.. ભાઈ.. સુરત છે આ…. હું…!! ઉદાર દિલ ના.. સાગરપેટા…..!!! હવે અમે ભાઈ.. વિપુલભાઈ ની રાહ જોઈએ છીએ.. હુરત મા….. vdo બંને.. વાહ.. ઓહ.!!! જોક્સ.. હહાહાં…. & ઝીંદગી નું સત્ય..!! વાહ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s