આપણા સમયમાં મોબાઈલ નહોતા – SAVE WATER

હું એટલો ગરીબ નથી કે સબસીડી વગરના સીલીન્ડર ના લઇ શકું, પરંતુ મોદી સાહેબ, એટલો અમીર પણ નથી કે સબસીડીના પૈસા સાંસદોને પગાર વધારવા માટે દાનમાં આપી દઉં!

.

આ દુનિયાનો દસ્તુર પણ અજીબ છે, પૈસો ભલે ગમે તેટલી “બેઈમાની”થી ઘરે આવે પણ તેની ચોકી કરવા એક “ઈમાનદાર” માણસ જોઈએ

.

અમદાવાદી કાકાને સ્ટેશન ઉપર એક માણસ મળ્યો. કહેવા લાગ્યોમારું પર્સ ક્યાંક ખોવાઈ ગયું છે. બસ મને કાલુપુરથી સુરત પહોચવાના પૈસા આપી દો. ટીકીટ ૧૫૦ રૂપિયાની છે અને સુરતથી મારે ઘરે હું ચાલતો જતો રહીશ. બસ ૧૫૦ રૂપિયા જોઈએ છે. આમ તો હું ખુબ સંપન્ન પરિવારથી છું, મને પૈસા માંગતા ખચકાટ થાય છે.

કાકા: ઈમો શરમાવા જેવી કોય વાત નહિ ભઈ, કોક દાડો મારી જોડયે આવું થઇ હકે હેં.. આ લ્યે મારો ફોન, તારા ઘર વાળાઓ જોડે વાત કર. કઈ દે કે મારા આ નંબર ઉપર ૨૦૦ રૂપિયા નું રીચાર્જ કરાવી દે અને તું મારી જોડે ૨૦૦ રૂપિયા રોકડા લઇ લે. તારો પરોબ્લેમ સોલ થઇ જાહે…પેલો માણસ કઈ બોલ્યા વગર આગળ ચાલવા લાગ્યો. કાકા બોલ્યા, ટોપા તારા જેવા રોજ ૧૭ આવે છે

.

કરિયાણાવાળો: શું જોઈએ બહેન?

બહેન: કિલો લાલ મરચા

કરિયાણાવાળો(દુકાનમાં બુમ પાડીને): લીલા કિલો મરચા આપ…

બહેન: પણ મને તો લાલ મરચા જોઈએ છે?

કરિયાણાવાળો(ફરીથી બુમ પાડીને): લીલા કિલો મરચા આપ…

બહેન(ચીસ પાડીને): પણ મને તો લાલ મરચા જ જોઈએ

કરિયાણાવાળો: મારી માં માથે બરફ રાખ….લીલા મારી બૈરીનું નામ છે. એ મરચા જોખવા જ ગઈ છે

.

CLICK FOLLOWING LINK FOR AUDIO CLIP:

AAPANA SAMAY MA MOBILE NAHOTA

-આપણા સમયમાં મોબાઈલ નહોતા 

.

SAVE WATER-WON SILVER WORLD MEDAL:

આજે દેશના ઘણા ભાગોમાં દુકાળ જેવી પરિસ્થિતિ છે. રાજકીય વરુઓના ટોળાઓ તેમાં પણ શિકાર શોધે છે એનાથી વધુ કરુણા દેશની આમ જનતા માટે બીજી શી હોઈ શકે? ત્યારે હૃદયને કંપાવી જાય તેવી આ એક નાનકડી ફિલ્મ છે. હેન્ડ પંમ્પમાં પાણી નથી આવતું એટલે એક માણસ પોતાના બાળકો માટે પરસેવામાંથી શું કરે છે તે જુવો. જો સારી લાગે તો જરૂર કોમેન્ટ કરજો…..

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ક્લિક કરો:

Slide1Slide11Slide13Slide15

 

4 responses to “આપણા સમયમાં મોબાઈલ નહોતા – SAVE WATER

  1. Drop of water is precious. Realised tragedy.Is admiistration of God is being run by Indians who had gone there ???

    Like

  2. I tell everybody , especially servants to work on minimum flow of water . By this If they save even just one bucket per house per day , they save at list 10 to 12 buckets or even more per day . Calculate further . Amazing isn’t it ? But if they use two reasonably large vessels and use one vessel for first wash of utensils , and the clean water for the second wash . All the vessels are washed in minimum amount of water . This is even more amazing , and easy way to NOT waste our precious water . Please put into practice now .

    It is a pity to see people , infants , animals craving for a drop if water .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s