Famous Tiger Temple Accused of Supplying Black Market-

तहजीब सिखा दी मुझे एक छोटे से मकानने, दरवाजे पर लिखा था थोडा झुक कर चलिये

.

“નીટ” ફરજિયાત, સોડાના વેપારીઓ ચિંતામા…..(ટ્યુબ લાઈટ-દારુ પીનારા દારુ નીટ જ પીવો પડે અને સોડા સાથે નહિ પીવાય…..સોડાના વેપારીઓનું વેચાણ ઘટે)

.

આ વ્હોટ્સએપની મોંકાણ જુઓ ….. એક છોકરો ખોવાઇ ગયો … તેના બાપાએ તેનો ફ઼ોટો વ્હોટ્સએપ પર મુક્યો અને લખ્યુ … જેને જડે તે નીચેના સરનામે મુકી જવો ….. આ મેસેજ બધા ગૃપમા વાયરલ થઈ ગયો .. … છોકરો તો સાંજે જ મળી ગયો પણ હવે જ્યારે એ બહાર નિકળે ત્યારે કોઇને કોઇ તેને પકડીને ઘરે મુકી આવે છે ….

.

આવા ધોમ તડકામા કોક વરરાજાને ઘોડા ઉપર જોવ તો મને જીસસ કાઈસ્ટના છેલ્લા શબ્દો યાદ આવી જાય કે હે ઈશ્વર એને માફ કરી દેજે એ નથી જાણતો કે એ શુ કરવા જઈ રહ્યો છે

.

 “નહિ મેલું રે તારા ફળિયામાં પગ નહિ મેલું”…..સાલું દઝાય છે…46 સે.  છે

.

Famous Tiger Temple Accused of Supplying Black Market:

થાઇલેન્ડના ટાઇગર ટેમ્પલમાં પોલીસની રેડ દરમિયાન ફ્રીઝરમાંથી વાઘનાં 40 બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા હતા. રેડ દરમિયાન ફ્રીઝરમાંથી વાઘનાં 40 બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા હતા. દુનિયાભરમાં જાણીતા થાઇલેન્ડના ટાઇગર ટેમ્પલમાં વાઘની તસ્કરીની વ્યાપક ફરિયાદોના પગલે પોલીસ અને વાઇલ્ડલાઇફ અધિકારીઓએ બુધવારે ટાઇગર ટેમ્પલમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન ફ્રીઝરમાંથી વાઘનાં 40 બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા હતા જ્યારે બીજા 137 જીવીત વાઘોને અન્યત્ર ખસેડી લેવાયા હતા. થાઇલેન્ડના કંચનાબુરીમાં આવેલું, પોપ્યુલર ટુરિસ્ટ એટ્રેક્શન એવું ટાઇગર ટેમ્પલ આમ તો બૌદ્ધ મંદિર છે પરંતુ ત્યાં મોટી સંખ્યામાં વાઘ રહેતા હોવાના કારણે તે ટાઇગર ટેમ્પલ તરીકે પ્રસિદ્ધ થયું હતું. જોકે, છેલ્લા કેટલાક સમયથી ટાઇગર ટેમ્પલમાં વાઘની તસ્કરી થતી હોવાના ગંભીર આરોપો થતા હતા. તેના પગલે ટાઈગર ટેમ્પલ વાઘ વિહોણું થઈ ગયુ છે. અહીં ટુરિસ્ટ વાઘ સાથે આરામથી ફરી શકતા હતા. અહીં વાઘને બાળપણથી માણસો સાથે હરવા-ફરવાનું શિક્ષણ આપવામાં આવે છે. લોકો તેમને ખવડાવતા અને તેમની સાથે સેલ્ફી પણ લેતા.

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide1Slide7Slide9Slide11

3 responses to “Famous Tiger Temple Accused of Supplying Black Market-

  1. Tiger tem[ple, inside story is horrible. How can they got 137 tigers ?? 37 cubs in freeze !!!!. All under temple ??? shame to all.

    Like

  2. એની..તો. સાલું.. મંદિર નામે ..”ગોરખધંધા”..?? ૯૯.૯% મંદિરો & ટ્રસ્ટો કમાવાના અને અમુક “ધંધા” માટે & બ્લેક મની ને ઓફીસીઅલી વાઈટ કરવાના અડ્ડાઓ બની ગયા છે. જોક્સ..સરસ. અને પિક્ચર મેસેજ માં… ગલુડિયું…?? નો વર્ડ. “હે ભાગ્યવિધાતા”…!! બસ આજ ઉદગાર. અને બીજા પીક મેસેજ પણ વાહ..!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s